________________
૧૪૪
જૈન ચિત્રકલ્પદ્રુમ
છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્ત શાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રૠચૂડામણ ગ્રંથા છે, વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે, અને તે બધા ગ્રંથે! તે રાજાએ બનાવેલ છે.’
આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ મેલી યો કે: આપણા ભંડારમાં શું એ શાસ્ત્ર નથી ? સમસ્ત ગૂર્જર દેશમાં શું કેઇ વિદ્રાન નથી? ત્યારે બધા વિદ્વાને મળીને શ્રીહેમચંદ્રસૂરિને એવા લાગ્યા. એટલે મહાક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનંતિ કરી કે: હું ભગવન્! એક વ્યાકરણ-શાસ્ત્ર બનાવીને અમારા મનાથ પૂરા કરશ.'૪૬
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે; તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રીહેમચંદ્રસૂરિ મેા છે. તેઓના જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડામેા હાથ તેઓશ્રીએ વરદમુદ્રાએ રાખેલા છે, તેની સન્મુખ સ્થાપનાચાર્ય છે, જમણા ખભેા ઉઘાડા છે, બગલમાં આવે (જૈન સાધુઓનું વરક્ષાના ઉપયોગમાં આવતું એક ગરમ ઊનનું ઉપકરણ) છે, સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે. જેના ઉપર ‘સિંહૈ'નું પહેલું સૂત્ર ૩ અર્ધમ્ નમ: સ્પષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ એ હાથની અંજલિ બૈડી નમ્ર વદને ગુરુશ્રીના વચનામૃતનું પાન કરતા બે રાજવંશી પુષોએડેલા છે, જેમાં એક વ્યક્તિના ચિત્ર ઉપર શ્રીનચિવ અને બીજી વ્યકિતના ચિત્ર ઉપર શ્રીમરાજ્યેત આ પ્રમાણેના અક્ષરાથી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં શ્રીમનન શ્રીગયસિંહવેવાર્થયા સિફ્રેમચન્દ્ર થાવનનિર્માપતિ આ પ્રમાણેના સ્પષ્ટ અક્ષરે લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિંહદેવ કુમારપાલદેવ એ મહાન ગૂર્જરેશ્વરી જૈનધર્મનું તથા જૈનાચાર્યાંનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અહિંસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તનું હરો તેના ખ્યાલ સુદ્ધાં આજના વિલાસી વાતાવરણમાં આવવા મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિંહદેવ તથા કુમારપાલ દેવની સાથે જ રજુઆત કરેલી હાવાથી આ પ્રત તે બંનેની હયાતી બાદ લખાઈ હરશે તેમ સાબિતી આપે છે, એકે ચિત્રમાં વપરાએલા રંગે તથા લિપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં વર્ણવેલી ‘સિદ્ધહેમ’ વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાના પ્રસંગ વ્હેવાને છે. પાતાના કુળને ાભાવનાર એવા કાકલ નામે કાયસ્થ હતા કે જે આડ વ્યાકરણને અભ્યાસી અને પ્રજ્ઞાવાન હતા, તેને શ્વેતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત જ અધ્યાપક બનાવ્યેા. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમી)ના દિવસે તે પ્રશ્ને પૂછી લેતા અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાન્ત કંકણાદિથી વિભૂષિત કરતા. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનેને રાજા રેશમી વસ્ત્ર, કનકાષણા, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતા.
४७
૪૬ જુએ. 'શ્રીપ્રમાવવરિતે શ્રીહેમચન્દ્રસૂરિપ્રવધ: જો, ૭૪ થી ૮૧ સુધી,
४७ लुभे। श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ली. ११२ श्री ११५