________________
જૈન ચિત્રકલ્પમ
૧૩૪
જ છે એમ મૈં કલ્પના કરી છે, વળી તેની આગળ આઠ પાંખડીવાળું સુવર્ણ કમલ ચૌતરીને ચિત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચિત્ર તીર્થંકરનું નહિ પણ ગણધર દેવનું છે. શ્રીસુધર્માંવામીના મસ્તક ઉપર ચંદરવા બાંધેલા ચીતરેલા છે. તીર્થંકરના અને ગણધરદેવાની સ્થાપત્ય મૂર્તિમાં અગર પ્રાચીન ચિત્રમાં તકાવત માત્ર એટલેા જ રાખ્યા છે કે તીર્થંકરની મૂર્તિએ તથા ચિત્રા પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંડી ઉપર અને ગણધરદેવની મૂર્તિ તથા ચિત્રા પદ્માસનસ્થ, આભૂષણ વગર સાધુવેશમાં અને જમણા હાથ હ્રદય સન્મુખ કેટલીક વખત માળા સહિત તથા ડાભે હાથ ખેાળા ઉપર રાખતા આ પ્રમાણેની આકૃતિએ બંનેને જુદા પાડવા માટે નક્કી કરેલી હોય તેમ લાગે છે. આ ચિત્રમાં ડાબી બાજુએ એ હસ્તની અંજલોડીને હાથમાં ઉત્તરાસંગના છેડે રાખીને વિનયપૂર્વક ઉભેલી પુરુષાકૃતિ ચીતરીને સુવર્ણકમલ ઉપર ઈંદ્રની રજુઆત કરી હોય એમ લાગે છે, ઇંદ્રની તથા જંબુસ્વામીની આકૃતિના ચિત્રાનું રેખાંકન કાઇ અલૌકીક પ્રકારનું વિશિષ્ટ કલામય છે.
Plate XXI
આ
ચિત્ર છ્હે પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક. ચિત્ર ૬૯ વાથૅન ચિત્ર વર્ણન માટે ચિત્ર ૮૦ પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક. વર્ણન માટે જીએ ચિત્ર ૭૦ નું ચિત્ર ૮૧ પ્રભુ મહાવીરનું દૈવલ્ય કલ્યાણુક, વર્ણન માટે જુએ! ચિત્ર ૭૨ નું Plate XXII
આ
જુએ ચિત્ર ૬૯.
ચિત્રનું જ વર્ણન.
ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૮૨ અષ્ટમંગલ, ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી, અષ્ટમૈગલનાં નામેા અનુક્રમે નીચે પ્રમાણે છેઃ (૧) દર્પણું, (૨) ભદ્રાસન, (૩) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણેકલશ, (૫) શ્રીવત્સ, (૬) મત્સ્ય યુગલ, (૭) સ્વસ્તિક, (૮) નન્દાવર્ત્ત. વર્ણન માટે જીએ ચિત્ર પનું આ પ્રસંગને લગતું વર્ણન.
Plate XXIII
ચિત્ર ૮૩ શ્રીમહાવીરના જન્મ. ઈડરની પ્રતના પાના ૩પ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૭૦નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર છમાં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જે રહેલાં છે અને તે એકલાં જ છે ત્યારે આ ચિત્રમાં ત્રિશલાના જમણા હાથમાં મહાવીર બાળકપે છે પરંતુ તેણીની નજર સ્ત્રી-નેાકર જે પગ આગળ ઊભી છે તેની સન્મુખ છે અને ડાબા હાથે ત્રિશલા તે ઓ-નોકરને પુત્ર જન્મની ખુશાલીમાં કાંઈક ઇનામ આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં ચંદરવા આંધેલો છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી, પગીને ઉતરવા માટે પાદપી, પાદી ઉપર કાંક રમકડા જેવી વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થુંકવા માટે પીચદાની છે. આ ચિત્ર પશુ મૂળ ચિત્ર કરતાં મોટું કરીને અત્રે રજુ કરેલું છે.
Plate XXIV
ચિત્ર ૮૪ શ્રીપાર્શ્વનાથના જન્મ. ડરની પ્રતના પાના પ૮ ઉપરથી મૂળ કદ રË× ઇંચ ઉપરથી