________________
ચિત્રવિવરણ
૧૧૯ અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જનોઈ વગરનો હમેશાં ગુજરાતના પ્રાચીન ચિત્રકારેએ ચીતરેલો છે. ચિત્ર ૯ લક્ષ્મીદેવી. ઉપરોક્ત પ્રતના પાના ૧૫ર ઉપરથી. ચિત્રનું કદ ૪૨ ઇંચ છે. મિ. બ્રાઉન
આ ચિત્ર અંબિકાનું છે કે લક્ષ્મીનું તે બાબત માટે શંકાશીલ છે. આ ચિત્ર લક્ષ્મીદેવીનું જ છે. અને તે બાબતમાં શંકા રાખવાનું કાંઈ જ કારણ નથી. દેવીના ઉપરના બંને હાથમાં વિકસિત કમળ છે.૩૩ નીચેને જમણા હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં ખીરાનું ફલ છે. દેવીના શરીરના વર્ણ પીળો; કંચકી લીલી; ઉત્તરાસંગનો રંગ સફેદ વચ્ચે લાલ રંગની ડિઝાઇન; વસ્ત્રના છેડા લાલ રંગના. ઉત્તરીય વસ્ત્ર-સાડીનો રંગ સફેદ, વચ્ચે કરમ-કથ્થાઈ રંગની ડિઝાઇન, કમળના આસન ઉપર ભદાસને બેઠક. આ ચિત્ર અગાઉના ચિત્ર ૩૬ સાથે બરાબર સમાનતા ધરાવે છે. ફેરફાર માત્ર તેના નીચેના ડાબા હાથમાં સુવર્ણકળશ છે, જયારે આ ચિત્રમાં બીજોરું છે. વળી ચિત્ર ૩૬ ની દેવીને ચહેરો સંપૂર્ણ સન્મુખ છે ત્યારે આ ચિત્રને બીજા ચિત્રની માફક શું છે. ચિત્ર ૫૦ જૈન લાવીએ. પાટણના સં. પા. ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કલ્પસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રો અને ચિત્ર ૫૦-૫૧ તરીકે રજુ કરવામાં આવ્યાં છે. અગાઉનાં ચિત્ર ૪૮-૪૯ની માફક આ ચિત્ર પણ પ્રથમ “કાલકકથા’ નામના ઈગ્લીશ પુરતમાં પ્રસિદ્ધ થએલાં છે.૩૫
મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુઓનાં ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કે ૩૬ “ચંદરવાની નીચે બે વેતાંબર સાધઓ ઉપદેશ આપતાં બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવશ્વિક-મુહપત્તિ (થુંક ન ઉડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણુ હાથમાં ફૂલ છે. જેમ જેમણે ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલો-ઉધાડે રાખવામાં આવે છે. તેને બદલે સારું કે શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.'
વાસ્તવિક રીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર બે સાધુઓને નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે, જે તેઓ
32 'Fig. 20. A goddess (Ainbika ?). from folio 152 recto of the same M$. as Figure 9.
A four-armed goddess, dressed in bodice, dhoti and scarf sits on a cushion. In her two upper hands she holds lotuses; her lower right possibly holds a rosary; in the lower left an object which I cannot identify.'
"The story of Kalakı' pp. 120. ૩૩ “જમવાજીંતવાદિમુકાતોચં’
---“ધીરજભૂમ્િ (વારસામૂત્ર) વત્ર ૧૪, ३४ 'दक्षिणहस्तमुत्तान विधायाधः करशाखां प्रसारयेदिति वरदमुद्रा ॥ ४॥' --'निर्वाणकलिका' पत्र ३२. 34 -'The story of Kalak' pp. 120 and opp. Fig. 7-8 on plate no. 3. 31 ogon-Beneath a canopy sit two Svetambar monks preaching. Each has In his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of Icaving the right shoulder bare as usually done (cf. fig. 5).
The story of Kalak.' pp. 120,