________________
ચિત્રવિવરણ
૧૧૧ તે માનવી; પ્રતના પાના ૧૩૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ૐ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના બંને હાથમાં વિકસિત કમલ, તથા નીચેને જમણે હાથ વરદ મુદ્રાઓ અને ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા); શરીરને વર્ણ શ્યામ; મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ: ગળામાં રત્નજડિત લાલ કંઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે આઠ પાંખડીઓવાળા ફૂલની ભાતવાળું લાલ રંગનું; કમળના વાહન ઉપર ભદ્રાસને બેઠક,
Plate VII ચિત્ર ૨૮ વરેટયા-વિદ્યાદેવી ૧૩; મંત્રઃ ૩ ૪ વૈરોટ નું નમઃા; અન્યન્ય વરની ઉપશાંતિ માટે
જેનું આગમન છે તે વિટળ્યા; ધરણેન્દ્રની આઠ અગ્નમહિલી (પટ્ટરાણીઓ) મધ્યેની તે એક છે. તેની એક પાષણની મૂર્તિ પાટણના એક જિનમંદિરમાં છે. પ્રતના પાના ૧૩૨ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨૩ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા રંગની ચાર હાથ; ઉપરના જમણા હાથમાં સર્પ તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ), અને નીચેના જમણે હાથમાં તલવાર તથા ડાબા હાથમાં સર્ષ; શરીરને વર્ણ શ્યામ, મકટનો સુવર્ણ; ઉત્તરીય વરબ વચ્ચેવચ્ચે લાલ રંગની ટીપકીઓ વાળે પીળા રંગનું અજગરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. વટવાના પૂર્વભવ તથા તેની ઉત્પત્તિ માટે “પ્રભાવક ચરિત્રમાં બહુ જ વિસ્તૃત વર્ણન આપેલું છે.૧૮ શ્રી આર્યનન્દલસૂરિએ “વૈરટાસ્તવ'૧૯ની રચના પણ કરી છે. ચિત્ર ર૦ અબુતા-વિદ્યાદેવી ૧૪, મંત્રઃ મરહૂલાચ કાં નમઃ; જેને પાપનો પર્શ નથી તે અછુપ્તા; પ્રતના પાના ૧૩૩ ઉપરથી; ચિત્રનું કદ ૨૪ર ઈચ પૃષ્ઠભૂમિ ઘેરા લીલા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ); નીચેના જમણ હાથમાં બાણ તથા ડાબા હાથમાં ધનુષ; શરીરને વર્ણ લાલ, મુકુટને સુવર્ણ, કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે જુદીજી પતની લાલ રંગની ભાત વાળું પીળા રંગનું; ઘોડાના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૦ માનસી–વિદ્યાદેવી ૧૫; મંત્ર: ક હું માનર્થ એ નમઃJ; ધ્યાન કરનારાને સક્રિય કરવાવાળી હોવાથી માનસી; પ્રતના પાને ૧૭૨ ઉપરથી; પૃષ્ઠભૂમિ સીંદુચિા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વિકસિત કમલ, અને નીચેનો જમણો હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં અક્ષસૂત્ર (માલા) શરીરને વર્ણ ગૌ-સફેદ; મુકુરને સુવર્ણ; કંચુકી લીલી; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે વચ્ચે કાળા રંગના પટાવા) લાલ રંગનું; નીચેનું આસન વચ્ચે વચ્ચે ધોળા ટપકીએ વાળું કાળા રંગનું; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૩૧ મહામાનસી-વિદ્યાદેવી ૧૬; મંત્રઃ ૩ હું માનસ્થ : નમઃ ; ધ્યાન કરનારાને વિશેષ
૧૮ નુએ પ્રભાવક ચરિત્રમાં (૩) પ્રાર્થનરિપૂરિ– રૂ થી રૂ. ૧૯ જુઓ મારા તરફથી પ્રકાશિત થએલા નરોત્ર સંન્દ્ર પ્રથમ ભાગના પૃષ્ઠ ૩૪૭ થી ૩૫૦માં ૧૮મું તેલ.