________________
સંજનાચિત્ર પ્રાણી કેજર-ચિત્ર (ચિત્ર ન. ૧૫૪) પ્રસ્તુત ચિત્રમાં હરણ, સાબર, સસલું, વાઘ, નાગ, ગાય, કૂતર, શિયાળ અને ભૂંડ-એટલાં નવા પ્રાણીઓ (આ ઓળખાણ માત્ર સૂચનારૂપ ગણવાનું છે. ઉપરાંત, મુગલ કાળના પહેરવેશવાળાં પુરુષ અને સ્ત્રીનાં મેં પણ એ હસ્તિયુદ્ધની આકૃતિમાં ગૂંથી લીધેલાં છે, ચિત્રના જમણી બાજુના હાથીમાં પુરુષ છે. તેની મુગલાઈ પાધડી ઉપરથી ચિત્રકાર સેળમાં સત્તરમા શતકને હેવાનું
અનુમાન કરી શકાય છે. પ્રાણીકુંજ-શિહ૫
આ પ્રાણીજરની કપના જેટલી મનોરમ છે તેટલી લોકપ્રિય પણ હશે એમ જણાય છે. સ્વ. રાખાલદાસ બેનરજી પિતાના ઓરિસ્સાના ઇતિહાસમાં નેધે છે કે૮ રાંચી જિ૯લાના બોરિયા ગામના એક મંદિરના દ્વાર ઉપર એક કાલ્પનિક પ્રાણુની આકૃતિ છે; તેને “નબળુજર’ (નવકુંજર) નામથી ઓરિસામાં ઓળખે છેઃ કારણકે તે પ્રાણીનું કલેવર હાથી, ગોધે, નાગ, મેર વગેરે નવ જાતનાં પ્રાણીઓનાં અંગપ્રત્યંગની ગૂંથણીથી સર્જાયું છે. સીમા સકામાં થએલા સરલદાસે રચેલા ઉરિયા ભાષાના મહાભારતમાં એક એવી કથા છે કે અર્જુનને શ્રીકૃષ્ણ એક વખત આવા સ્વરૂપમાં દર્શન આપ્યું હતું. આ નવકુંજરના અવનવા સ્વરૂપનું સર્જન એરિસ્સાની લોકકથાના પરિચયને આભારી છે એમ માનવું પડે છે. આપણે ઉપર જોયું કે નવપ્રાણીજરની કલ્પના એરિસ્સા બહારના હિંદમાં પણ જાણીતી હતી. ઊંટનું સર્જન (ચિત્ર નં. ૧૬૮) વડોદરાના ‘અજાયબર'માં હિંદી ચિત્રકલા વિભાગમાં અંક ૩૧૪નું ચિત્ર છે. એ અનેક પ્રાણીસાજનાદારા રચેલી ઊંટની આકૃતિ છે. સંજનાકલાને એ સુંદર નમૂને છે, ઊંટના મે ઉપર રાશની જગ્યાએ નાગ વીંટળાએલો છે, ડોકના ભાગ ઉપર નોળિયો છે. દરેક પગનો અરધે ભાગ વાઘના મોને બનેલું છે. પાછલા પગ આગળનો થાપ હાથીની આકૃતિથી પુરાયો છે. પટના
furnished a popular theme for artists, may possibly be the outgrowth of the animal contests which are a favourite sport with all classes of the people"
- "Decorative Motives of Oriental Art" by Katherine M. Ball (1927; New York), p. 76. < "On the wooden door of a temple at Borea, the district of Ranchi, is carved the figure of a mythical animal which is called nabagunjara in Orissa. Its body is composed of the limbs of nine animals : viz. the elephant, bull, snake, peacock etc. In the Oriya Mahabharat of Saral Das ( 16 th century ) it is said that Krislina once appeared to Arjuna in that form. The figure of the navagunjara is not to be found anywhere outside Orissa. It is of such a complex nature that we cannot think of its having been invented independently by the artist of Borea. It is therefore probable that some artist familiar with recent mythological figures of Orissa must have carved it upon the wooden door of the Borca temple." "History of Orissa", Vol. II,(193+): by R.D. Bannerji; Preface XVII.