________________
સંજનાચિત્રો ગૂંથણી શિલ્પીએ કરી છે કે તે જોઈ “વાહવાહ' કહ્યા વગર રહેવાતું જ નથી તેને જ મળતી નાગપાશની અનેક આકૃતિઓ પ્રાચીન શિલાઓ ઉપર તેમ જ ભીંત કે કાગળ ઉપર એવી યુક્તિથી દેરેલી હોય છે કે તેની યોજનામાં કંઈક ચમત્કૃતિ લાગે છે. નાગને વાંકોચૂંક અને સ્વાભાવિક સ્વરૂપમાં જોવે એ ભય તથા જુગુસા ઉત્પન્ન કરે તેવું છે; પરંતુ અહીં આપેલા ઉદાહરણમાં છે તેમ, વર્તુલાકાર ગૂંથણીમાં તે મનોહર અને આનંદજનક લાગે છે. ઉત્તર ગુજરાતના મણુંદ ગામમાં આવેલા નારાયણના મંદિરની છતમાં શેષનાગની કુંડલી બહુ અટપટી રીતે અને કુશળતાથી શિલ્પીએ વ્યક્ત કરી છે.
ઊંટની કુરતી (આ. એ. ૧) ઊંટની કુસ્તીને પ્રાણી અભ્યાસ એક ચિત્રકારે રજૂ કર્યો છે. એમાં પરસ્પરનાં અંગ-પ્રત્યંગનું ગુસ્કન
DG 2 VAL **, Archeological Survey of Northern Gujarat, p. rog