________________
પ્રસન્નચન્દ્ર રાષિની કથા
[ ૧૭ ]
ાશ્રમમાં આવા બીજા પણ નવીન પદાર્થો જોવા મળશે. (૫૦) પેાતનપુરના સીમાડા આવ્યા ત્યારે ગાડાવાળા ઋષિકુમારને કહે છે કે, · હે કુમાર! આ તે ાશ્રમ છે કે જેના દર્શનની તને અભિલાષા થએલી છે.' કેટલુંક ખાવા માટે ભાથુ આપ્યું, વળી કેટલુક ખર્ચ માટે ધન આપ્યું અને કહ્યુ કે, પાંદડાનું બનાવેલ વસ્ત્ર ખરીદ કરી તને ઠીક લાગે ત્યાં નિવાસ કરજે. ? દરેક ઘરે ભ્રમણુ કરતા હતા, ત્યારે આવા દુઃખી રિકી અહિ કેમ આવ્યા ? લોકો તેને કાઢી મૂકતા હતા. એમ કરતાં વેશ્યાને ઘરે પ્રવેશ કર્યો. તેણે ઉભા થઇ સત્કાર કર્યો, ખુશ થયા. દરેક સ્ત્રીને કહેવા લાગ્યા કે, • હું તાત! હું તમને અભિવાદન કરૂ છુ, અભિવાદન કરૂં છું.. ' શ્રેષ્ઠ આદરસત્કાર પૂર્ણાંક તેને સુ ંદર સિ ંહાસન પર બેસાડયા. ‘મ મ હું હું.” એમ એટલતા હતે. તેના લાંબા વધી ગએલા નખ કપાવી નંખાવ્યા. સુંદર સારા વસ્ત્રો પહેરાવીને પુત્રી સાથે તેના લગ્ન કર્યાં. વિવાહ-પ્રસંગે મોટા મૃદ‘ગાના પ્રચ ́ડ શબ્દ, તથા બીન્તુ તિન્ના સ્વરવાળાં વાજિત્રા વાગવા લાગ્યાં. નવીન હાવ-ભાવ-વિલાસવાળા નૃત્યે પ્રેક્ષકના ઉત્સાહ વૃદ્ધિ પામ્યા.
આ માજી વનમાંથી શાપના ભયથી નાસી આવેલી વેશ્યાએ રાજા પાસે આવીને મનેàા વૃત્તાન્ત કહેવા લાગી કે, અમે આશ્રમથી દૂર પહેાંચ્યા ત્યાં સુધી તે અમારી સાથે હતા, સામરાજર્ષિ એને ખાળતા હતા. એમ જાણીને તેમના ભયથી ભય પામેલી અમે ગમે તે દિશામાં પલાયન થઈ ગયા. એટલે રાજા વધારે ચિંતામાં પડ્યા કે, - હે વત્સ ! વલ્કલચીરી ! તું એકલા વનમાં અથડાતે હશે, નથી તુ' પિતા પાસે કે નથી તું મારા પાસે. રાત્રિના એ પહેાર પૂછુ થયા પછી જાગતા રાજા આ પ્રેક્ષણકના વાજિંત્રાના શબ્દ સાંભળી કહે છે કે, ‘ જ્યારે હું તીક્ષ્ણ દુઃખ અનુભવી રહેલે છુ, તે સમયે આ આનદ કાણુ માણી રહ્યું છે ? કાના મનેરથા પૂર્ણ થયા છે? પ્રતિ હારીને આજ્ઞા કરી કે, નાટક-પ્રેક્ષકના ઉત્સવના પડડ કાણુ વગાડે છે? તેને અહિ પકડી લાવે.' એટલે પ્રતિહારી સાથે વેશ્યા ત્યાં આવી. વિનતિ કરવા લાગી કે હું દૈવ 1 આપના દુઃખની ખબર ન હોવાથી મેં આ પ્રેક્ષક કરાવેલ છે. નિમિત્તિયાના કહેવાથી કાઇક તાપસકુમાર મારે ઘરે ચડી આવેલ, જેથી ઉત્સાહપૂર્વીક મે તેની સાથે વિવાહ કર્યો. નિમિત્તિયાએ મને એમ કહી રાખેલ કે ‘ વલ્કલ પહેરેલ જે કાઈ તારે ત્યાં આવી ચડે, તેને તારી પુત્રી આપવી, તેથી તે દુઃખી નહિ થશે. અણધા! તેવા સયાગ થઇ ગયા અને એ કાર્ય પતાવ્યું, તેથી ગુમમિર એવા મૃગના માનદ આપનાર શબ્દો વાગતા હતા. શા વિચારવા લાગ્યા કે, રખેને આ ઋષિકુમાર મારા ભાઈ ા ન હાય ? એટલે તે વેશ્યાત્માને ત્યાં એળખવા માટે માલી, એટલે સાક્ષાત્ વલ્કલચીરીને એાળખ્યા અને શાને નિવેદન કર્યું" કે, તે જ ઋષિકુમાર છે.' એટલે રાજા હર્ષ પામ્યા. અત્યારે મળવાની જેની આશા ન હતી, લેાકેાને જે
*
L
"Aho Shrutgyanam"