________________
—
—
૧ ૫૭૨ ]
પ્રા. ઉપદેશમાલાને શનવાદ આ પ્રમાણે અનિષ્ટ ઇન્દ્રિયના પ્રતિકૂળ વિષય સુવએ કર્યો, તેમ તેમ તેને કંઈ સુખાનુભવ થયા. નજીક ફતા એવા સુસપુત્રને તેણે કહ્યું કે, “આટલે વખત તે કેમ મને આવા સુખથી વંચિત રાખે ? તેવા પ્રકારની તેની ચેષ્ટા દેખીને તેમ જ વાણી સાંભળીને વિરમય પામેલ સુવસ વિચારવા લાગ્યા કે, “અરે! પાપનો પ્રભાવ કે કડ જણાય છે કે, અહિં આ જ જન્મમાં જાણી શકાતું નથી, તે પહેકમ તે શું થશે? પાપકર્મને પ્રત્યક્ષ અનુભવ થતું હોવા છતાં પણ પિતાજી હજુ પs ધર્મની કથા કરતા જ નથી. હું તે હવે પાપની વાત પણ નહીં કરીશ અને ધર્મનું જ -વર્તન કરીશ. સાક્ષાત દેખાતા અરિનમાં કયા ડાહ્યા પુરુષ ઝુંપાપાત કરર ધમ
ધ્યાનમાં મન અને પાપમાં આળસુ એ સુલ તેમ જ બીજા લોકો તે દૂરકમની આગળ રૂદન કરતા હતા, ત્યારે દુમનવાળો તે કસાઈ વા સરખા તીક્ષણ કાંટાવાળી અપ્રતિષ્ઠાન નાનની સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનકવાળી સાતમી નારકીમાં ઉત્પન્ન થશે.
એક દિવસ આજીવિકાના અર્થી એવા સ્વજનેએ સુલસને કહ્યું કે, “કુલદિમાગત આવેલા પિતાના પદ પર બેસી જા અને હિંસા કરીને કુટુંબને નિર્વાહ કર. “તમે
ગટના માંસ ખાવામાં આસક્ત છે, તમે વૃદ્ધ છે, તે હું તમને કહું છું કે, હું પ્રાણીને ધાત કરવાનું પાપ કદાપિ નહિ કરીશ, ધર્મના માર્ગને ન જાણનાર એવા પિતાએ તે પાપ કર્યું, પરંતુ ધર્મ અને અધર્મના નામને સાક્ષાત્ દેખતે હું તે પાપ હવે નહિં કરીશ. તમે ચક્ષુથી આગળ માર્ગમાં અંધારા માટે ફ દેખતા હતા, તો કોઈ દિવસ જાણે જોઈને તેમાં પડશે ખરા? જેમ આમાની કે બીજાની હિંસા કરવાથી તેને દુઃખ થાય છે, જેમ પોતાની હિંસા છોડાય છે, તે બીજાની હિંસા કેમ ન છોડવી? હિંસા કરનાર કાલયૌકારિક મૃત્યુ પામતી વખતે તમે સાક્ષાત દુઃખ અનભવતો કે, તેનાં ફળ અહિં પણ જોયાં, તે પછી તમે ફેગટ અજ્ઞાનતાથી પાપમનવા ન થાવ. પિતાના જીવિત માટે સમગ્ર પૃથવીને પણ લોકો આપી દે છે, તો પણ આપષન ખાતર મહામૂ૫વાળું જીવિત તેને વિનાશ ન કરે. ઘણા લોકોને નમસ્કાર કરવા યોગ્ય એવી તપસ્યા ધારણ કરો, શાસના ગૂઢ રહસ્યવાળી વ્યાખ્યા કરો, પરંતુ જેમાં જીવરક્ષા અને ધર્મરક્ષા જે ન હોય તે તે સમગ્ર અહી આપ્રશસ્ત છે. કઠોર શબ્દોથી તમારે કોઈએ તિરસ્કાર કર્યો હોય, તે તમારા મનમાં પીડા ઉપન થાય છે, તેમ જ તમને જે કઈ તીક્ષણ ભાલા, તલવાર, બાણ મારે છે, તે તમને શરીરપીડા થાય છે. ખરેખર મૃત્યુ તે જ કહેવાય છે કે, બીજા પ્રાણી બેને અતિભય પમાડે છે, તે બીજા પ્રાણીઓના પ્રાણનો નાશ કરીને તમે કેમ આનંદ માણના થામ છે?”
ત્યારે કુટુંબીઓએ સુલમને કહ્યું કે, “પ્રાણિ વધ કરવાથી થયેલું જે પાપ અને બાવીમાં તેનું કડવું ફળ ભોગવવાનું થશે, તે અમે સર્વે ડું થોડું લઈ વહેચી હઇશું. બીજું તારે પિતાને તો એક જ પાડાની માત્ર હત્યા કરવી, બીજી અને
"Aho Shrutgyanam