SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] પ્રા. ઉપદેશમાલામો ગુજરાતના માટે ઉતાવળા બને. વિશ્વના કાર્યોનું પ્રથમ કારણ એવું લોકોનું જીવિત મનહર ના ચપળ કટાક્ષ સરખું ચપળ છે. વનિતા-વર્ગના નેત્રને આનન્દ આપનાર યોવન મોન્મત્ત હાથીના પ્રચંડ કર્વતાલ સમાન ચંચળ છે. સમગ્ર પૃવીમંડળની એકછત્રવાળી જ્યલક્ષ્મી પણ સખત પવનના ઝપાટાથી કંપતા પહલવના સરખી અસ્થિર છે. બીજાને ઉપકાર કરી શકાય તેવા ઈષ્ટપદની પ્રાપ્તિ, વેગપૂર્વક ઉછળી રહેલા ઊંચા વિચિત્ર રચનાવાળા મોજ ની જેમ નાશ પામનારી છે. અને વ્યગમન કરાવનાર એવી ભેગ-આમરી પવનની લહેરથી ફરકતી. જવાના અન્તભાગ સરખી અસ્થિર છે. ભૂખ, તરસ, આપત્તિ, આષિ, શરીરવ્યાધિથી પીડાએલ આ સમગ્રલોક પણ ઠદ્ધિ અને શોક-શલ્યથી વ્યાકુળ બની ગયા છે. અત્યન્ત અયાર એવા આ સંસારમાં પુરુષોએ સર્વથા ધર્મકાર્ય એક જ કરવું યુક્ત છે. માટે કર્મથી સર્વથા મુક્ત થવું હોય, તે તેને શ્રેષ્ઠ ઉપાય માત્ર ધર્મ જ છે, તે ધર્મના બે પ્રકાર કહેલા છે. એક મુનિલમ અને બીજો શ્રાવકધર્મ, તેમાં યુનિકર્મ ક્ષમા વગેરે દશ પ્રકારનો કહે છે. શ્રાવકધર્મ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાત્રતરૂપ બાર પ્રકારનો છે. તે બંને પd વિસ્તારથી વરૂપ સમજાવ્યું. ચાલુ દેશનામાં પરુઝરતા કુષ્ઠરોગવાળાનું રૂપ ધારણ કરનાર શ્રેણિક રાજાને શ્રમ ઉત્પન્ન કરાવનાર એક દેવતા આવ્યા, પ્રભુને નમસ્કાર કરી તેમની આગળ બેઠે. પ્રભુની ભકિતથી તે રોમાંચિત થવા દેવે ગાશીષચંદન વડે કરીને ભગવંતના ચરણે જેમ તેમ લેપ કર્યો. નજીકમાં બેઠેલ શ્રેણિકે આ સર્વ રેખ્યું અને મનમાં ચિંતવવા લાગે કે, આ કાઈ પાપી સ્વામીના ચબુને રસી પડે છે. રાષથી રાણાયમાન થએલા માનસવાળા શ્રેણિક વિચારવા લાગ્યા કે, “આ પાપી કેટલું પ્રત્યક્ષ અક્ષમ્ય ભગવંતની આશાતના કરી રહ્યો છે. જે ભગવંત સર્વને પૂજ્ય છે. વિશ્વના સર્વ રાજાઓને વંદનીય છે, તેમને આ મૂખ પરુથી વિલેપન કરે છે. “પશબવ પામતા ગુરુને દેખીને જેઓ નિરાકુલ બસી હે છે, તેવા પાપકર્મી પ્રાણીઓને જન્મ ન થાઓ” માટે તરવાર ખેંચીને ખાશ હરતથી જ તેને હણી નાખું, અથવા તો ત્રિકનાથ સમક્ષ અત્યારે આમ કરવું યુક્ત નથી. જે જિનેશ્વરના સાંનિધ્ધમાં મારી, વશક્તિ ઉપદ્રો અને સર્વ પાપે જહદી દૂર ચાલ્યા જાય છે. માટે આ પાપી જ્યારે આ સ્થાનથી જેટલામાં બહાર જાય, ત્યારે પાપરૂપ વિષવૃક્ષનું ફળ તેને બતાવું. તે સમયે ટીવી૨ભગવંતને અહિં છીંક આવી. તે સાંભળીને પેલે કુકી, તમે મૃત્યુ પામો” એવું વચન બોલ્યો, જયારે ત્યાં શ્રેષિકે છીંક ખાધી, એટલે તેને કહ્યું કે, “હે રાજન ! “તમે જીવતા રહે.” અભયે છીંક ખાધી, એટલે તેને “મરા કે જીવો” એમ કહ્યું. તે જ સમયે કાલસૌરિકે છીંક ખાધી, ત્યારે તેને “જીવ નહીં અને મા નહિ – એમ નિષ્ફર વચનથી કુષ્ઠીએ કહ્યું. તીર્થકર ભગવતે છીં ખાધી, તે ક્ષણે “મરી જાવ' એમ કહેલ, તે વચનથી અતિÀધ પામેલા રાજાએ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy