________________
રાંક દેવનું કથાના
[ પય* ]
પુષ્પાની માળાને વાચ્છુ કરનાર અને નાની કળીઓના ઉપયાગ કરનાર થયા હતા. કારણ કે વિધવાઓ થઈ હતી. માટા યુદ્ધવાજિંત્ર અને પડહાના શબ્દો સાંભળીને અશરણુ એવા ચન્નુ-સમુદાય એકદમ લાડ ચડી છે એટલે શ્રેણિક રાજાના શત્રુ સમુદાયા ખભા ઉપર ત્રણ કારારૂપ યજ્ઞોપવીત શખી, વળી ફ્રાન ઉપર ભાંગેલી કાડી આંધી, ભાંગી ગએલા કાંઠાવાળા ઠીબડામાં રૂક્ષભિક્ષા માગવા લાગ્યા, ગળા ઉપર કુહાડી સ્થાપન કરી વિવિધ પ્રકારના વેષ ધારણ કરવાના માનાથી શ્રેણિકાનનું શરણુ અ'ગીકાર કરતા હતા.
તે શ્રેણિકરાજાને સૌન્દર્યના અપૂર્વ સ્થાનરૂપ, શેાબાના સમુદ્ર, બુદ્ધિના ભંડાર શ્રેષ્ઠીની પુત્રી સુનન્હા નામની પ્રથમ પત્ની હતી. જેના રૂપ સમાન બીજી કાઈ ઓ નથી, એવી ચલણા નામની બીજી પત્ની હતી. અક્ષયકુમાર નામના બુદ્ધિશાળી એવા સુનન્દાને પુત્ર હતા. તેનામાં સામ, ભેદ વગેરે પ્રકારની નીતિ અને ચાર પ્રકારની બુદ્ધિ હતી. વર્ષમાં નાના હોવા છતાં લાફ્રામાં દાક્ષિણ્ય આદિ ગુણે હાવાથી માટી ગણાતા હતા. ચન્દ્રની સરખી ઉજ્જવળ મનહર કાન્તિ સરખી જેની કીર્તિ ચારે દિશામાં ઝળકતી હતી. જાણે કપૂર સમૂહના આભૂષાથી મનહર ઓ શેલે તેમ અભયકુમારની ઉજજ્વલ કીતિથી દિશાએ શેાલતી હતી. જેની બુદ્ધિ ધમ કાય માં કઠોર વ્યસનવાળી હતી, પરાપારમાં પ્રૌઢ, દુજનની ચેષ્ટાની બાબતમાં ખુઠ્ઠી, બીજાના સ’કટમાં ખેદવાળી, શુÌાના સંગ્રહમાં ઉત્સુકતાવાળી, બુદ્ધિશાળીઓને પ્રભાવિત કરવામાં સ્વીિ બુદ્ધિ હતી. જેની આવા પ્રકારની બુદ્ધિ હોય, તે કયા . સુંદર-મનવાળા ચતુર પુરુષને પ્રશંસા કરવા લાયક ન હોય ? તેનામાં સવગુદે રહેલા છે, એમ જાણીને તેને રાજ્યના સર્વાધિકાર પદે સ્થાપન કર્યાં, સુંદર શ્રાવકધમ ના મમને જાણનાર એવા તેણે તે રાજ્યનું પાલન કર્યું.
ઢાઇક સમયે દેવા અને અસુરાથી નમસ્કાર કરાએલા, કેવળજ્ઞાનથી સમગ્ર લેાકાલેાકને દેખતા મહાવીર ભગવત ત્યાં પધાર્યો. તેમનું આગમન સાંભળીને શ્રેણિકરાજા તેમના ચરણુ-કમળમાં વંદન કરવા માટે દેવાધિદેવ પાસે ગયા. એટલે કેટલાક ખીજા શાએ ભગવંતની ભક્તિથી, કેટલાક અનુવૃત્તિથી, કેટલાક આશ્ચય દેખવા માટે સર્વજ્ઞ ભગવંતનાં દર્શન કરવા ગયા. તે અવે પદામાં પાતપાત્તાને ચાગ્ય સ્થાનમાં મેઠા, એટલે ભગવતે ગભીર ખીર વાણીથી દેશના શરૂ કરી, જેમ દેવામાં ઇન્દ્ર, રાજાએમાં ચઢી, મૃગલાઓમાં સિદ્ધ ઉત્તમ ગણાય છે તેમ દુર્લભ મનુષ્યભવ પામીને જે દુબુદ્ધિવાળા મનુષ્ય ક્રમ કરવામાં પ્રમાદ કરે છે, તે ખિચાશ સુંદર માદા હોવા છતાં ભૂખથી કુળ થએલી કુક્ષિવાળા મરી જાય છે. શેરડીના રસમાંથી સાકર, 'િમાંથી માખણ સાર ગ્રહણુ કરાય છે, તેમ મનુષ્યજન્મના કઈ પણ સાર હાય તે શ્વમ એ જ સાર છે, માટે તેને ગ્રહણ કરી. રાજ્ય, હાથી, ઘેાડા તેમ જ બીજી 'ઘણુ' હાય, પર ંતુ તે સ` એકદમ ચાલ્યા જવાના સ્વભાવવાળુ છે, માટે હિત-પ્રાપ્તિ
"Aho Shrutgyanam"