________________
[ પ૩૮ ]
બા. ઉપદેશમાલાને મૂશનુવાદ નિરિસહિ-આસિયા ન કહે, (૩૫૯) વિહાર કરતા વિજાતીય રજ પૃથ્વીમાં સંક્રમ થયા પહેલાં પગની પ્રમાર્જના ન કર, ધું સારા પ્રમાણ ભૂમિમાં જે વગર ઈસમિતિના ઉપગ વગર ચાલે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયર, વનસ્પતિ અને ત્રણ જીવને વિષે યતના વગર નિરપેક્ષપણે તે એને નિઃશંકપણે ઉપમર્દન-ખૂકતે ચાલે. (૩૬૦) મુખવઝિકા જેટલી અહ૫ કે સર્વઉપધિતું પ્રતિલેખન કરતા નથી, દિવસે વાધ્યાય કરતું નથી. આગળ વાધ્યાય કહી ગયા, તે શત્રે પુનરાવર્તન કરતું નથી, અથવા શત્રે પુનરાવર્તન, દિવસે વાંચનાદિક સવાધ્યાય કરતું નથી, રાત્રે સર્વ ઊંઘી ગયા હોય, ત્યારે મોટા શબ્દથી બોલવાના સ્વભાવવાળે, ઝગડો ક૨ના૨, તોછડાઈથી મોટાની લઘુતા કરે, ગંભીરતા ન રાખે, ગચ્છમાં મહેમાંહે કુસંપ કરાવે, તેમાં આનંદ માનના. (૩૬)
બે કોમ ઉપરાંત દરથી વહોરેલ આહાર-પાણે વાપરે, ત્રણ પિયુષી પહેલ વહારેલ કાલાતિક્રાન્ત આહાર-પાણી વાપર, નહિં વહેરાવેલ વાપરે, સૂચાય પહેલા અનાદિક અથવા ઉપકર વહેરે, આવા પ્રકારના સાધુ પ્રાઇત્યાદિ કહેવાય. (૩૬૨)
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणई । निच्चमवज्ज्ञाणरओ, न य पेह-पमज्जणासीलो ॥३६३।। रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । पर-परिवायं गिण्हई, निठुर-भासी विगह-सीलो॥३६४॥ विज्ज मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । અવર-નિમિત્ત-નવી, કામ– દે રમણ રૂપ कज्जेण विणा उग्गहमणुजाणावेइ दिवसओ सुअइ । अज्जियलाभं भुंजइ, इस्थि-निसिज्जासु अभिरमइ ॥३६६।। उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारंग उवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥ ३६७ ।। न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोग । चरइ अणुबद्धवासे, सपक्ख-परपक्ख-ओमाणे ॥३६८॥ संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणद्वाए ।
मुंजइ रूपबलट्ठा, न घरेइ अ पायपुंछणयं ॥३६९॥ મોટા પ્રયાજન ઉભો થાય, ત્યારે કામ લાગે અગર ગુરુ માટે જે અનામત ધરો ગોચરી માટે સ્થાપન કરેલાં હોય, તેમાં નિકાર, ગોચરી લેવા જાય, પાયથા
"Aho Shrutgyanam