________________
ઉપમા દ્વારા કષાયને નિગ્રહ
[ પર૩)
गुण-दोस-बहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं ।
दोसेसु जणो न विरज्जइ त्ति कम्माण अहिगारो ॥३१५।। આગળ જણાવી ગયા, તેવા ધાદિક વિભાવ દશામાં જે નથી વતી તે, તેને આત્મા જ્ઞાન-દર્શનસુખ-વીર્ય વરૂપ છે, કર્મથી આત્મા જુદે છે-તેમ યથાજ્ઞાન થયું છે તેથી અહિ મનુષ્યમાં માનનીય અને પરલોકમાં દેવે અને ઇન્દ્રોને પણ પૂજય બને છે. (૩૧) હવે કેધાદિકને અપદિક ઉપમા આપી કેટલું નુકશાન કરનારા છે, તે કહે છે. જે પુરુષ ભયંકર પ્રચંડ દાઢમાં રહેલા ઝેરવાળા સપને લાકડી, રફી આદિથી માર મારે છે, એટલે તે જ સપંથી મારનારને વિનાશ થાય છે. આ રાષ-ભુજંગને સ્પશે જેણે કર્યો હોય, ક્રોધની ઉદીરણા કરનાર પણ અનેક પર પામનાર થાય છે. (૩૧૧) યમરાજાની ઉપમા ચરખા વગર કેળવાએલા મમ્મત વનગજેન્દ્રના ઉપર આરૂઢ થાય છે, તે પુરુષ તે હાથીથી ચૂાઈ જાય છે. અહિં માનને અજેન્દ્રની ઉપમા આપી સમજાવે છે કે, માનને આધીન થએલો પુરુષ પણ સંસારમાં
ખડનાર થાય છે. (૩૧૨) વિષમય વેલડીના મહાગહન વનમાં જે પ્રવેશ કરે છે અને અનફલ વાયાથી વેલડીને સ્પર્શ થાય છે, તો તેના સ્પર્શ અને ગંધથી તે. તત્કાલ મૃત્યુ પામે છે. માયાને વિષવેલડીની ઉપમા આપી કે તેની માફક આ માયા તરત મરણને શરણ કરાવે છે. (૩૧૩) અને ભયંકર મા , મગર, જળચર જંતુઓ જેમાં ઘણાં છે એવા સૈદ્ધ માટે જ ભયંકર સમુદ્રમાં જે પ્રવેશ કરે છે, તે ભયંકર લાભ મહાસાગરમાં પ્રવેશ કરવા સખે જા. તે લેભ-સમુદ્ર પણ અનંત સુખરૂપ. જળચરાથી ભરે છે. (૩૧૪).
આ પ્રમાણે કે, માન, માયા, લેબ દુઃખનાં કાણ હોવાથી જીવોને ભવસંસાર-દુર્ગતિના માર્ગને બતાવનાશ ખેંચી જનારા છે. આ પ્રમાણે ક્રોધાદિકનું સ્વરૂપ નક્કી વિચારીને પણ તે પ્રાણીઓ તેનાથી પાછા હઠતા નથી. કારણ કે, કર્મથી પરતંત્ર છેતે કહે છે,-બાણના હેતુત જ્ઞાનાદિક આત્મગુણ અને સંસારના કારભૂત ક્રોધાદિક દે વચ્ચે ઘણું અંતર છે-એમ સવંશ-કથિત સિદ્ધાતમાં અનેક વખત પદે પદે કહેલું છે. તે સર્વ જાણીને મનુષ્ય દોષથી વિરક્ત થતું નથી, તે કમને જ પ્રતાપ સમજાવો. અર્થાત્ કષાયાધીન આત્મા જવા છતાં કોને તજી શકતા નથી. (૩૧૫) જેમ કે-આ સમગ્ર જગતુ ક્ષણભંગુર છે, તે હું જાણું છું, આ પગલિક સુખ અસાર અલ્પકાળ ટકનારું પરિણામે દુઃખ આપનારું છે, તે પણ હું જાણું છું, આ ઈન્દ્રિયાના વર્ગને પણ જાણું છું કે, હંમેશાં તે એકાંત પોતાના વાર્થ માં જ એકનિષ્ઠ છે. સંપત્તિ વિજળીના ચમકારા માફક ચપળ છે, તે પણ જાણું છું; તે પણ આ માશ મહતું કા કોણ છે, તે હું જાણતા નથી. માત્ર દેષ દેખવાથી કે કમની પરાધીનતાથી તે વિરાગ્ય પામતો નથી કે કષાયથી વિરમ નથી કે જ્યાં સુધી તેમાં જ અનુરાગ કરે છે. પાણીના મોજા સરખું આયુષ ક્ષણભંગુર ક્ષણમાં નાશ
"Aho Shrutgyanam