________________
[ ૨૧૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ
તેના ચિંતા-તાપથી સર્વ અંગો શેકાયા કરે છે અને કંઈપણુ ઉદ્યમ સૂતો નથી. (૧૯) (૨૮૨–૨૮૩–૨૮૪) દેવગતિ આમીને કહે છે–
देवावि देवलोए, दियाभरणाणुरंजिय-सरीरा । जं परिवडंति तत्तो, ते दुवं दारुणं तेसि ।। २८५ ॥ तं सुरविमाण-विभवं. चितिय चवणं च देवलोगाओ। अइबलियं चिय जं नवि, फुट्टइ सयसक्करं हिययं ॥२८६॥ કા-વિરાર-વ-દ-માયા-મે િવહિં
देवावि सममिभूया, तेसि कत्तो सुहं नाम ? ॥ २८७॥ વિકમાં દિવ્યાભૂષણથી અલંકૃત શરીરવાળા દેવતા પણ દેવલોકમાંથી નીચે પડે છે–ત્યાંથી આવે છે અને અશુચિ-ભરપૂર સ્થાનમાં આવે છે. ત્યારે તેમને પણ ભયંકર દુઃખ થાય છે. પિતાને પ્રાપ્ત દેવકને ભવ જ્યારે છોડવાને સમય આવે છે અને વ્યવીને તિર્યંચ કે મનુષ્યના ગર્ભવાસમાં રહેવાનો વખત આવે છે, ત્યારે તેમનું હૈયું એવું કઠણ હોય છે કે જેના સે ટૂકડા થઈ તે કુટી જતું નથી. દેવે પણ ઈર્ષ્યા-એક બીજાની અદેખાઈ, બળવાન દેવે કરેલા પશાભવથી વિષાદ, અપ્રીતિરૂપ કોધ, માન, માયા, લાભ-આસક્તિ વગેરે ચિત્તના વિકારોથી અતિશય પરાભવ પામેલા હોય છે, તે તેમને સુખ કયાંથી હોય? (૨૮૫-૨૮૬-૨૮૭) વિશેષમાં આ પણ કહેવું છે કે – “આકામ-નિર્જરા વગેરે કારણથી કેટલાક દેવતા થાય છે, પરંવું.
પુરુષોએ માનેલ એવું સુખ ત્યાં પણ હોતું નથી. અતિદુર્ધર ઈ-શલ્યથી પીડા પામતા હદયવાળા કેટલાક વિષાદ-અનિમાં પડે છે. બળાત્કારથી તે દેવતાઓના કંઠસ્થાનમાં ઢોલ વગેર વળગાડીને રંગભૂમિમાં જેમ નાટક કરાવાય, તેમ પરાણે નૃત્યાદિક કરાવે છે ત્યારે તેમનાં અંગ જાણે ચીરાતાં ન હોય, તેવી માનસિક વેદના અનુભવે છે. વળી મોટા દે તેમને હાથી, ડા, હંસ વગેરે વાહનના રૂપમાં કરવાની આજ્ઞા કરે, તે આકાર ધારણ કરીને તે ઉપરી દેવોને વહન કરવા પડે છે, તે વખતે કોઈક તેવા વહન કરનાર દેવને હથિયારથી માર મારે છે. ચંડાલ સરખી આકૃતિવાળા અને પ્રચંડ દંડથી અતિદડાએલા, ઈન્દ્રાણામાં કદાપિ પ્રવેશ ન પામનારા પરાભવ પામે. છે. વર્ગમાંથી થવવું અને દુધવાળા સ્થાનમાં જવું, ગર્ભના અશુચિસ્થાનમાં આળોટવું પડશે એ દેખીને તે એ વા સરખી કાયાવાળા હોવાથી દેવતા ભેદાતા નથી. જેમ લવણસમુદ્ર ખારા જળથી ભરેલું છે, તેમ શારીરિક અને માનસિક અસંખ્યાતાં દુઃખેથી ભવ-સંસાર ભરપૂર છે. (૨૬)
धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं! । सामित्ते साहीणे, को नाम करिज दासत्तं ? ॥२८८॥
"Aho Shrutgyanam