________________
દેવ-નાકી ગતિના સુખ-દુખે
{ ૫૦૯ ] પ્રમાદ પરિહાર કરનાર અને તેમાં પ્રવર્તનાર અનુક્રમે સુખ-દુખ મેળવનાર થાય છે. તે વાત એ ગાથાથી દેવમુખ અને બે માથાથી નરક દાખ વરૂપ સમજાવે છે –
दिवालंकार-विभूसणाई स्यणुज्जलाणि य घराई । रूवं भोग-समदओ, सुरलोग-समो कओ इयं?॥२७७।। देवाण देवलोए, जं सुक्खं तं नरो सुभणिओवि । न भणइ वाससएणवि जस्सवि जीहासयं हुज्जा ॥२७८।। नरएसु जाई अइकक्खडाइँ दुक्खाइँ परमतिक्रवाई । को वण्णेही ताई ?, जीवंतो वासकोडीऽवि ॥ २७९ ॥ कक्खडदाहं सामलि-असिवणवेयरणि-पहरण-सएहि ।
ના નાળાસ વાત, નાથા તે પ્રમ-હું ૨૮ સિંહાસન, છત્ર, ચામાદિક દિવ્ય અલંકાર, મુગટ-કડાં વગેર આભૂષણે, રત્નાદિકથી શાભિત ગૃહે, શરીરની સુંદરતા-સૌભાગ્ય અને પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ ભોગસામગ્રી અહિ મનુષ્યપણામાં હંમેશાં કયાંથી હોય? અર્થાત ન જ હોય. (૨૭૭) કેઈપણ પુરુષને સો જિહા હોય, વળી તે ઘણેભણેલે વિદ્વાન હય, અને સો વર્ષ સુધી વન કરે, તો પણ દેવલોકમાં દેવતાને જે પ્રકારનું સુખ છે, તે કહેતાં પાર પામી શકાતું નથી, તેટલાં સુખ છે, જે સામાન્ય મનુષ્યો તે અલ્પકાળમાં કેવી રીતે સમજાવી શકે? (૨૭૮) નરકગતિને વિશે જે દુયહ આકરાં, ભૂખ, તરશ, અગ્નિ, ઠંધ, કરવત, કંટકશા પરમાધામીના કરેલાં, ભૂમિના કારણે થએલાં, પરસ્પર પૂર્વના વરનાં અંગે થયેલ દુઃખે છે, તે કેડે વર્ષના આયુષ્યવાળા વર્ણન કરવા બેસે, તો પણ તેના જીવનના અંત સુધી સંપૂર્ણ કહી શકવા સમર્થ બની શકતા નથી. (૨૭૯) તે નરકમાં આકરા અનિની દાઝવા સરખી વેદના, કુંભમાં ‘ઘાલી અરિનમાં પકાવવાની વેદના, શાલ્મલિવૃક્ષના કાંટા સાથે આલિંગન, તરવાર
ખાં તીન પત્ર વડે અંગોપાંગનું છેદન, તપાવેલા સીસારસસરખા વેતરણી નદીના જળમાં વહેવું. તેવા જળનું પાન કરવું, કુહાડા, કરવત વગેરે સેંકડો શો વડે અંગ- છેદન વગેરેની વેદના સહેવી પડે છે. તે સર્વ યાતનાઓ નારકીના છ કરેલા અધર્મનું ફળ ભોગવે છે. (૨૮૦) જેમ પ્રથમ વરાહ અવતાર ધારણ કરીને કાદવમાં ડૂબી ગએલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, તેમ મનોહર ચારિત્રવાળા સુંદર મુનિ અનુષ્ઠાનના સ્થાન, તેમ જ ત ન્યાયશાસ, આગમશાસ્ત્ર, કર્મવિષયક સાહિત્ય, વ્યાકરણના મર્મ સમજાવનાર શાસ્ત્રોની જેમણે રચના કરી છે, એવા મારા પૂજ્ય ગુરુવર્ય શ્રીમુનિચંદ્રસૂરિ જેમણે પ્રમાદ-સમુદ્રમાં સંજજડ ડૂબી રહેલા એવા મને હસ્તાવલંબન આપી મારે તત્કાળ ઉતાર કયા છે. તેમણે નારકીના દુઃખ સંબંધી આવા
"Aho Shrutgyanam