________________
સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ
[ ૫૦૫ ]
રક્ષણ કરનાર થાય છે. આ કારણે આ જીવલેાક્રમાં તે મહાનુભાવે પેાતાના વચનથી અમારી પડહની ઉદ્ઘાષણા કરાવી છે. (૨૬૮) વિશિષ્ટપ્રકારની દેશનાદ્વારા સન્મ - પમાડનારના બદલા વાળી માપવા અશકય છે. ઘણા લવેમાં આપણે સ ગુણે એકઠા કરીએ, તેને બમણા-તમા યાવત્ અનતગુણા કરીએ, હાર કાઢી ઉપકાર કરીને પણ તેના બદલા વાળી શકાતા નથી— એમ અભિપ્રાય સમજવે. (૨૬૯) શાથી? તે કે તે ઘણા મોટા ગુણવાળુ હોવાથી, તે આા પ્રમાણુ તત્ત્વભૂત પદાર્થીની મથા શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રાપ્તકરનાર આત્માએ નક અને તિય"ચતિનાં દ્વાર અંધ કરી દીધાં. ઉપલક્ષણથી તેનાં કારણેાના નાશ કર્યાં, તદુપરાંત દેવતાઇ અને મનુષ્ય સબંધી અને પરપરાએ માક્ષ-સુખ સ્વાધીન કર્યાં. (૨૭૦) સમ્મત્ત્વવાળે માત્મા જે પ્રમાણે માક્ષસુખ સ્વાધીન કરે છે, તે કહે છે—
કુશાઓનુ' શ્રવણ તે
કરતા નથી કે, જેમનાં હૃદયમાં ઢસમ્યકત્વ હેલુ હાય, વળી જગતના સર્વ પદાયને જણાવનાર એવા પ્રકારનું નિમલ સપૂર્ણ જ્ઞાન ડાય છે, તેમજ ભવનેા નાશ કરનાર સ`સવરૂપ ચાત્રિ હોય છે, જે સિદ્ધપણુ મેળવી આપે છે, તે જ વાત વધુ વે છે.-તિય ચ અને નરકગતિની મજબૂત આગલા અને દેવ, માનવ તથા નિર્વાણ-સુખના દ્વાર ખેાલવાની અપૂર્વ કુંચિકા હોય તે સમ્યક્ત્વ છે. (૨૭૧)
સમ્યકત્વવાસિત આત્મા નક્કી વૈમાનિક દેવપક્ષુ' પામે છે. જો સમ્યકત્વ વસ્યું. ન હોય, અગર પહેલાં માયુષ્ય માંધ્યું. ન હોય. અંતમુહૂત કાળપ્રમાણ પણ જે સમ્યકત્વની ઉપાસના કરે છે, તે કદાચ તરત જ તેના ત્યાગ કરે, તે પણ તે લાંભા કાળસુધી ભવમામમાં ખડપટ્ટી કરતા નથી, તે પછી લાંબા કાળ સુધી સમ્યકત્વને ટકાવનાર એવા માટે તેા શી વાત કરવી ? તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. શગાદિ દોષ હિત દેવ વિષે, ૧૮ હજાર શીલોંગયુક્ત ગુરુ વિષે, અહિંસાદિક ક્ષણવાળા ક્રમ વિષે થાય શ્રદ્ધા હોય, તે સમ્યક્ત્વ કહેવાય. તેનાથી વિપરીત જે મિથ્યાત્વ તેનુ સ્વરૂપ જણાવે છે.
દેવ રામવાળા હોય, સાધુ સ'ગવાળા હોય અને ધમ'માં પ્રાણીની હિંસા હોય, તા તેને મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મંદિરા પીધેલની બુદ્ધિ હણાઈ જાય છે, તેમ મિથ્યાદૃષ્ટિની બુદ્ધિ વિપરીત હાય છે. મિથ્યાત્વ સમાન ફ્રાઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કાઇ ઝેર નથી, મિથ્યાત્વ સમાન કોઈ રાગ નથી, અને મિથ્યાત્વ સરખા ફ્રાઈ અ~ કાર નથી. શત્રુ, ઝેર, રામ કે અધકાર એક અખત કે એક સ્થાનકે દુઃખ આપે છે, પરંતુ દુઃખે કરીને અંત લાવી શકાય તેવા મિથ્યાત્વથી તે જીવને અનેક જન્મા સુધી દુઃખ ભેાગવવુ' પડે છે. મિથ્યાત્વથી રંગાએલા ચિત્તવાળા જીવા તત્ત્તાતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકતા નથી, જેમ જન્મથી અંધ હોય, તે કોઈપણ વસ્તુની મનાહતા કે અમનેાહરતા સ્પષ્ટ જાણી શકતા નથી, તેમ મિથ્યાત્વોષથી જીવે
૪
"Aho Shrutgyanam"