________________
[ ૫૦૪ ]
પ્રા. ઉપદેશમલાને ગૂર્જરનુવાદ આમ હોવા છતાં જે દુબુદ્ધિ મનુષ્ય ગુરુને પણ ઓળવે છે, તેના દેષ કહેવાની અભિલાષાવાળા કહે છે
विज्जाए कासव-संतिआए दगसूअरो सिरि पत्तो ।
पडिओ मुसं वयंतो, सुअ-निण्हवणा इय अपत्था ॥२६७॥ દરરોજ સ્નાન કરવાના સવભાવવાળો હોવાથી પાણીને ડુક્કર અર્થાત ત્રિદંડી હજામ પાસેથી મેળવેલી વિદ્યાના પ્રભાવથી પૂજાલક્ષમી મેળવનાર થયો, પરંતુ વિવા આપનાર ગુરુને એળવવા માટે જૂઠું બોલવાથી આકાશમાં રહેતા ત્રિદંડ ભૂમિ પર પડ્યો. એાળવવું અહિતકારી છે. (૨૬૭) તેનું આખ્યાનક આ પ્રમાણે જાણવું.
તામ્રલિપ્તિ નગરીમાં મંડિક નામનો કાશ્યપ-હજામ હતો. તે વિદ્યા સામર્થ્યથી આકાશમાં રહેલા અદ્મા-સાધનાથી લોકોનાં હજામતના કાર્યા કરતો હતો, ત્યારે રાગાત્મા નામના પરિવ્રાજકે તેને દેખ્યો. ત્યારે છાની રીતે દાન-માનથી તેની સેવા કરીને તેની વિદ્યા માગી. હજામે પણ તેને વિદ્યા આપી. ત્યારપછી તે ઉત્તાપથનગરીમાં જઈને તે વિદ્યાને પ્રયોગ કરવા લાગ્યો. લોકો તેની પૂજા-ભક્તિ કરવા લાગ્યા. કેઈક સમયે પદ્મરથ રાજાએ નિમંત્રણ આપી બેલા, તેની પૂજા કરીને પૂછયું કે, હે ભગવંત! આ તપનું કે વિદ્યાનું બલ છે? વળી રાજાને પૂછયું કે,
આ વિદ્યા તમે કોની પાસેથી મેળવી ? કે જેથી ત્રિદંડ અને કંડી આકાશમાં તંભી જાય છે. ત્યારે તેણે કહ્યું કે, હિમાવાન પર્વતમાં રહેનાર મહર્ષિએ મને વિદ્યા આપી છે, એટલે તરત કે પાયમાન થએલા મંત્ર-દેવતાએ ત્રિદંડ અને બીજી ચીજો ખડહડ કરતી ભૂમિ ઉપર પછાડી. લજજાથી નીચા મુખવાળા બનેલા તે પરિવ્રાજક લોકેએ તિરસ્કાર કર્યો, તે પ્રમાણે બીજાઓએ પણ ઋતદાયક એવા વૃદ્ધાદિકને ન નિહૃવવા-ન છૂપાવવા. સમ્યગૂજ્ઞાન આપનાર મહાપકારી કેમ ગણાય, તે કહે છે –
सयलम्मिवि जियलोए, तेण इहं घोसिओं अमाघाओ । इकपि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥ २६८ ।। સત્તવાળું, તુહિવાર મg ggg सब्वगुण-मेलियाहिवि, उवयार-सहस्सकोडीहि ॥२६९।। सम्मत्तम्मि उ लद्धे, ठड्याई नरय-तिरिय-दाराई । दिवाणि माणुसाणि य मोक्ख-सुहाई सहीणाई ॥२७०।। कुसमय-सुईण महणं, सम्मत्तं जस्स सुट्ठियं हियए ।
तस्स जगुज्जोयकर, नाणं चरणं च भव-महणं ॥२७॥ જન્માદિક દુઃખાત એવા એક જીવને જિનવચન જે સમજાવે છે, એટલે કે પ્રતિષ પમાડી સર્વવિરતિ પમાડી મોક્ષ પમાડે છે, તે કાયમ માટે સર્વ ને
"Aho Shrutgyanam"