________________
નિકાચિત આદિ કમાવસ્થા
( ૪૯૧ } થાએ કે, જે તું વિવેક પ્રાપ્ત કરીને વિષયભાગ ભોગવવા તૈયાર થશે. આ પ્રમાણે ભાવના ભાવ પ્રતિબોધિત વેશ્યાથી રતુતિ કરાતે જ્યારે દશમે પ્રતિબંધ પામત નથી. ત્યારે પિતે જ યતિધર્મ સ્વીકાર્યું. પ્રવજયા પાલન કરી ગુરુ સમક્ષ આલોચન, નિદન કરી કઠોર તપ-ચણનું સેવન કરી કાળે કરી દેવપણું પામ્યા, (૨૪૬-૨૪૮) શ્રેણિપુત્ર નંદીષેણની કથા પૂર્ણ આવું પ્રબલ સામર્થ્ય છતાં તે સંયમથી કેમ પતન પામ્ય, તે કહે છે.
कलुसीकओ अ किट्टीकओ अ खयरीकओ मलिणिओं अ । कम्मेहिं एस जीवो, नाऊणवि मुज्ज्ञई जेणं ॥ २४९ ॥ कम्मेहि वज्ज-सारोवमेहि जउनंदणोवि पडिबुद्धो । सुबहुं पि विसरतो. न तरइ अप्पक्खम काउं ।। २५०।। वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठ भावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥ સા વિ શાહેof, પર નાદિર-સત્ર-સામMIT
साहति नियय-कज्ज, पुंडरिय-महारिसिव्व जहा ॥२५२।। ધૂળ-૨જથી જળ ઓછું થાય, તેમ આત્મા કમ-જથી કલુષિત થાય છે. આ એની બદ્ધાવસ્થા જણાવે છે. દિકુતકર્મ એને કહેવાય છે કે, જેમ તાંબુ અને સોનું રિસરૂપ બની એકરૂપ બની જાય, તેમ આત્મા અને કમ એકરૂપ બની જાય. આ કર્મની નિત્તાવસ્થા જણાવે છે. કમંરજ ગુંદાના ચીકાશવાળા રસમાં એકરૂપ બીજા દ્રય ચૂંટી જાય, તેમ આત્મામાં ગાઢપણે એંટી જાય, તે કર્મની નિકાચિતાવસ્થા નાવી. જેમ સૂકીરજ શરીર પર વળગી જાય, પરંતુ ખખેરતા સહેલાઈથી ખરી જાય, તે પૃષ્ટાવસ્થા કહેવાય. આવાં કર્મ ઉપશાંત-ક્ષીથમેહ અને સયાગી કેવલીપણામાં બંધાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આ જીવ કહેલી અવસ્થાએ પામે છે અને તે કક જીવને પોતાના અનુભવ-વેદનથી સિદ્ધ છે. આ જીવ પિતે સવ તવ જાણવા છતાં પણ મુંઝાય છે. (૨૪૯) વળી, વાલેપની ઉપમાવાળાં, ગાઢ નિકાચિત કર્મના આવરણવાળા કુબાજી અને તેમના સરખા બીજા પ્રતિબદ્ધ પામેલા હોવા છતાં પણ, સેંકડો વખત મનથી મળાપ કરવા છતાં આત્મહિત સાધવા સમર્થ બની શકયા નહિં. (૨૫૦) આવું જિલણ કમનું વિલસિત દાનથી કહે છે.
એક હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાલન કરીને છેવટે ફિલટ-અશુભ પરિશામવાળે આત્મા કંડરીક માફક વિશુદ્ધિ-આરાધના પામી શકતું નથી. વળી કોઈ
"Aho Shrutgyanam