________________
૮ રૂપકો દ્વારા આત્માને દમન કરવારૂપ હિતશિક્ષા
[ ૪૬૧ ] निच्च दोस-सहगओ, जीवो अविरहियमसुह-परिणामो । नवरं दिने पसरे, तो देइ पमायमयरेसु ॥ १८६ ॥ अच्चिय बंदिय पूइअ, सक्कास्थि पणमिओ महग्धविओ । तं तहइ करे जीवो, पाडेई जहप्पणो ठाणं ॥ १८७ ॥ सीलव्वयाई जो बहुफलाइँ हतूण सुक्स्वमहिलसह । घिइदुबलो तवस्सी, कोडीए कागिणि किणई ॥ १८८॥ जीवो जहा-मणसिय, हियइच्छिय-पत्थिएहि सुक्खेहि । तोसेऊण न तीरई, जावज्जीवेण सव्वेण ॥ १८९ ॥ सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नस्थि ।
एवमिमं पि अईयं, सुक्खं सुमिणोवमं होई ॥ १९० ॥ ગધેડા, ઉંટ, અશ્વો, બળદ, મમ્મત હાથીઓ પણ લાકડી, આર, ચાબૂક, નાથ, અંકુશ વગેરેથી વશ કરાય છે, માત્ર આપણુ નિરંકુશ આત્માને તપ-સંયમના અંકુશથી વશ કરતા નથી, જે આ લેકમાં તપ-સંયમથી મારા આત્માને દમન કરીશ, અંકુશમાં રાખીશ, તો હું પ૨કમાં બીજાઓ વડે હથિયારથી વધુ નહિં પામીશ કે, રડાથી બંધન નહિં પામીશ. બીજાથી બળાત્કારે વધ-બંધન પામું તે કરતાં સ્વેચ્છાએ તપ-સંયમથી મારા આત્માને દમ વધારે શ્રેષ્ઠ છે. પોતાના આત્માને જ સ્વેચ્છાએ કાબુમાં રાખ, ઇન્દ્રિો ઉપર અંકુશ રાખવો, આ આત્માને દમ એ ઘણું અઘરું કાર્ય છે, પરંતુ જે અહિં ઈન્દ્રિયોને કાબુમાં રાખીશું, આમાને કમીશું, સંયમમાં રાખીશું; તે આ લોકમાં કીર્તિ અને પરાકમાં નક્કી સુખ મેળવી શકાય છે. જે નિરંકુશપણે આત્મા અને ઇન્દ્રિયો વર્તાવ કરશે, તે પરલોકમાં મોટે અનર્થ ભોગવો પડશે, તે કહે છે. રાગ, દ્વેષ, મોહથી ઘેરાએલો આત્મા લગાતાર અશુભ પરિગ્રામમાં હે છે, તે અશુભ અધ્યવસાયથી કરેલી ચેષ્ટા-વિષયકષાયની પ્રવૃત્તિઓ જે લેક અને આગામથી વિરુદ્ધ હોય છે, તેને જે અવકાશ આપવામાં આવે, તે સાગરોપમના કાળ સુધી નરકમાં પ્રમાદથી ઉપાર્જન કરેલ કર્મ- અશાતા વેદનીય દુઃખ જોગવવું પડે છે. ( ૧૮૩ થી ૧૮૬) ગંધ, ચંદનાદિથી પૂજાએલ, સદગુણોની સ્તુતિ કરવા દ્વારા વંદન કરાએલ હોય, વસ્ત્રાદિકથી પૂજા પામેલો હોય, મતક વડે સકારાય હાય એ પ્રમાણે અતિશય પૂજાપાત્ર બન્યું હોય, તેના ગુણ પ્રત્યે પક્ષપાતી બનેલા આચાર્યાદિક પદમાં સ્થાપન કરેલા હોય, પરંતુ તેવા આત્માઓ પણ તેવું આચરણ કરે છે. જેથી પોતાના ઉત્તમ સ્થાનથી પતન પામે છે.
ઘણા ઉત્તમ ફળ આપનાર એવા શીલ ત્રતાદિકનો નાશ કરીને જેઓ ઇન્દ્રિયોનાં
"Aho Shrutgyanam