________________
[ ૪૬૦ ]
પ્રા. ઉપદેશમાવાના ગૂર્જ શનુવાદ લાગી કે, હું જીવતી હાવા છતાં ભાઈઓએ મારા ત્યાગ કર્યો! (૨૫) નક્કી મારા રક્ષણથી કે ટાળી ગયા હશે. હવે જ્યારે ઉજજવલ પ્રભાત પ્રગટ થયું, ત્યારે કાર્યક માગની મુસાફરી કરી રહેલા સાથવાડે તેને દેખી. તેના અતિરમણીય રૂપ લાવણ્યથી પ્રભાવિત અને ખેંચાયેલ ચિત્તવાળા અતિકરુણાથી ગાડામાં ચડાવીને તેને પેાતાના નગરમાં ઘરે લઈ ગયા. તેના શરીર તેલ વગરનું મર્દન કરાવી, સ્નાન, વિલેપન અને સારા ખાદ્યો ખવરાવીને, તમલ, અલકાર અને વસ્ત્રોથી તેને બરાબર સમાળપૂર્વક તૈયાર કરી. ત્રણ ચાર દિવસ તેના માબર દરેક પ્રકારે ઉપચાર-સાચવણી કરી મેથી તે જાણે નવીન વિકસિત કમળની ઘેાભા સરખા સુકુમાળ અને દેખાવડા લાવણ્યવાળી બની. એમ કેટલાક દિવસામાં તે પાવતી, ઈન્દ્રાણી અને કામદેવ-પ્રિયા રતિના સ ગને દૂર કરનાર એવી સુંદરી બની ગઈ.
દરાજ પરસ્પર એકબીજાને દેખવાથી, વાતચીત કરવાથી, અશનાદિક આપવાથી તેઓ ખ'નેના પ૨૫૫ના અનુશગ-સમુદ્ર ઉન્ચે. કાઇકે કહેલું જછે કે— “તાંમૂક, પુષ્પા, સુગંધીએ, મહેલની અગાસીમાં ઠંડા પવનની લહેરી આવતી હાય, ચંદ્ર ખીલેલે હાય, સ્નેહ-રસામૃત-પૂર્ણ વાણી હાય, આ દૂતીએ કાના ચિત્તનું હરણ નથી કરતી ? ” ત્યારપછી તે સાથ`વાહની સાથે વિષય-સુખ અનુભવતાં તેને કેટલેક કાળ પસાર થયા. હવે ફ્રાઇક સમયે શાક-લગ્નક તે બંને ભાઈઓ તે સાથે વાહના ઘરના દ્વારમાં શિક્ષા માટે આવી પહોંચ્યા. એટલે તરત સુકુમાલિકાએ તેમને જોયા, એળખ્યા, એટલે તીવ્રદુ:ખ પામેલી વિદ્યખી થઈ ગઈ-શરમાઈ ગઈ. તેમના પગમાં પડીને ઘા કરુણુ સ્વથી પાક મૂકીને રુદન મવા લાગી. ત્યારપછી પરમાથ-સ્વરૂપ હિતકારી વચનાથી પ્રતિમાષ પમાડી. સાથે વાહની રજાથી તેને વિધિ સહિત દીક્ષા આપી. સારી રીતે દીક્ષા પાલન કરીને સમયે મૃત્યુ પામી તે સ્વગમાં ગઈ. પેાતાની ઈન્દ્રિયાના પણ વિશ્વાસ ન કરવા. (૩૭) શશક-ભસકની બહેન સુકુમાલિકાની કથા પૂર્ણ થઇ. (૧૮૨)
માત્માને દુ:ખે કરીને દમન કરી શકાય છે, તે માટે આઠ રૂપકો દ્વારા હિતન શિક્ષા કહે છે—
વર-ર૪-ય--~સદ્દા, મત્તળલાઈવ નામ સ્મૃતિ ! ઘો ની ન તમ્મર, નિરંતૉ અવળો ના ॥૮॥
वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । મા, દિમંતો, વધળેદિ' યહિ || ૮૪ || अप्पा चैव दमेयच्ची, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, असि लोए परत्थ य ॥ १८५ ॥
"Aho Shrutgyanam"