________________
૧ ૪૫૮ )
પ્રા. ઉપદેશમાલાનો જવાનુવાદ કંડુએ તેને પ્રત્યુત્તર ન આપે. ત્યાર નમિને દુનું અને કહ્યું કે – “જ્યારે તમે બાપ-દાદાનું મળેલું રાજ્ય કરતા હતા, ત્યારે ઘણા સેવકો કર્યા હતા. તેમનું કાર્ય પણું છોડીને મેક્ષ માટે આજે ઉદ્યમ કરી રહેલા છે, પરંતુ આત્માનું સમગ્ર કાર્ય સાધનાર એવાઓને કયા કાશથી ગોં છો? જયારે નમિ નગ્નજિતને જવાબ આપતા નથી, એટલામાં કરકંડુએ નગ્નજિતને કહ્યું કે, “મોક્ષમાર્ગ પામેલા એવા સાધુ બ્રહ્મચારીને અહિત માગેથી કોઈ નિવારણ કરે, તે તેના દેષને કહે યા નથી. સામે રોષ કરે અગર ન કરે, અરે ! કદાચ વિષને પ્રયોગ કરે, તે પણ સવ (રાત) પક્ષને સુકારી એવી હિતકારી ભાષા જ બોલવી જોઈએ.” જે સળગતા કાષ્ઠની ઉપેક્ષા કરવામાં આવે, તો લાંબે કાળ સળગે નહિં. વારંવાર સંકર્યા કરે, અંદર ઘટ્ટ ન કર્યા કરો, તે જ સળગે અને કાર્યની-રસેઇની સિદ્ધિ થાય. માટે ઘટ્ટ ન સહન કરવું. તો સિદ્ધિરૂપી કાર્યની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તે સર્વે એક વખતના નિમિત્તથી પ્રતિમા પામ્યા, દક્ષા લીધી, કેવલજ્ઞાની થઈને સિદ્ધિ પામ્યા. લોકોને ઘણું આશ્ચર્ય થયું. (૧૪)
હવે ઉદાહરણ-પહિત રાગાદિકને લગાર પણ વિશ્વાસ ન કરવા માટે ઉપદેશ આપે છે–
सोऊण गई सुकुमालियाए तह ससग-भसग-भइणीए ।
ताव न वीससियव्वं, सेयही पम्मिओ जाव ॥ १८२ ।। શશક-ભસકની બહેન સુકુમાલિકાની અવસ્થા સાંભળીને મોક્ષના અથ એવા મુનિએ શગાદિકનો વિશ્વાસ ન કરો. અથવા જ્યાં સુધી ત હાડકાં ધારણ કરનાર ન થાય, ત્યાં સુધી રાગ, દ્વેષ, મોહને વિશ્વાસ ન કર. સુકુમાલિકાનું કથાનક આ પ્રમાણે જાણવું
શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મકલ્યાણકથી મનહરતા અને ઉત્કર્ષ પણાને પામેલો અતિમહર, અંગદેશના મુગટ સમાન એવી ચંપાનગરીમાં શત્રુઓનો પરાભવ કરનાર જિતશત્રુ નામને રાજા હતો, તેને ધારિણી નામની રાણી હતી. તેને ચશકભચક નામના બે પુત્રો હતા. કામદેવની પ્રિયા રતિસમાન એવી સુકુમાલ હાથ-પગવાળી મુકુમાલિકા નામની સુંદર દેહવાળી નાની બહેન હતી, બીજી યુવતીએ આભઘણા પહેરીને પિતાના રૂપની રેખા ધારણ કરનારી બને છે, ત્યારે આ સુકુમાલિકાને રૂપધિષ્ઠિત દેવ) તે સર્વેના રૂપને ઝાંખાં કરી નાખે છે. તે સુકુમારિકાના સાથળ, રતનો, નેત્ર, કપિલ, કાન એવા સુંદર હતા, તેમ જ તેનું લાવય અને રૂપ એવાં હતાં કે, તેઓ પરસ્પર એકબીજાને પ્રગટ અલંકૃત કરતા હતા. - “ વિધિએ બંને ગૌરી (પાર્વતી અને સુકુમાલિકા)ને સૌભાગ્યનો સાર અર્થે
અધે અપણ કર્યો હતે. આપતી પાર્વતીનું સૌભાગ્ય જાય છે, પરંતુ તે
"Aho Shrutgyanam