________________
પુ૫ચૂલાની કથા
[ ૪૪૫ ] તપસ્યા ધારણ કરો, સાચી મતિ વહન કરે, બ્રહ્મચર્ય સુંદર પાલન કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો, વ્યાખ્યાન સંભળાવીને કેના ઉપર ઉપકાર કરો, જીને અભયદાન આપો. આ સર્વ ક્રિયાઓ તે જ સફળ થાય, જે હૃદયમાં શુદ્ધ શ્રદ્ધા હોય, નહિંતર આ સર્વે અનુષ્કાને નિષ્ફળ થાય છે.” અતિ કરુણાથી તેના માલિક પામર લોકોને તેમની ઈચ્છા પ્રમાણે ધન આપીને તરત તે બિચાશ ઉંટને છોડાવ્યા. આ જેવાથી જેમને તીવ્ર વૈરાગ્ય ઉપન્ન થએલે છે, એવા સંવેગના આવેગથી મોટા વિવેકના પ્રસંગથી કામ -ભેગોને ત્યાગ કરી વયંવર-મંડપને છોડીને શ્રી આર્યસમુદ્ર નામના આચાર્ય પાસે પ્રવજ્યા અંગીકાર કરીને ઉજજવલ કલ્યાણકારી મહા આત્મવિભૂતિ ઉપાર્જન કરીને જલ્દી તેઓ સંસાર સમુદ્ર તરી જશે. (૩૪) અંગારમÉકાચાર્યની કથા પૂ. ગાયા અક્ષરાર્થ—અંગારારૂપ ને વય કરનાર, પગ ચાંપવાથી ઉત્પન્ન થતા શબ્દથી આનંદ પામતા અને બળાત્કાર-જોરથી અંગા ઉપર ચાલવાથી જીના વધ કરનાર થયા. આચાર્યપદ પ્રાપ્ત થવા છતાં પણ આવા કિલષ્ટ પરિણામ કેમ થયા ? તે કે ભવના સુખમાં આનંદ માનતે હોવાથી, માટે જ કહે છે કે
संसार-वंचणा नवि, गणंति संसार सूअराजीवा ।
सुमिणगएणवि केई, बुझंति पुप्फचूला वा ॥ १७० ।। અપવિષય સુખમાં આસક્ત થએલા એવા સંસારના ભુંડ સરખા જીવોને નારકાદિકના દુઃખથાનની પ્રાપ્તિથી ઠગાએલા, બરફી ખાતર બાળક કડલી આપી દે તો ઠગાય છે, તે બાળકને ખ્યાલ હેતું નથી. એવા અજ્ઞાની બાળક સરખા આત્માઓ અપવિષય સુખાધીન બની દુર્ગતિનાં મહાદુઃખો ઉપાર્જન કરી ઠગાય છે, તેઓ ભારેમી ભવરૂપી કિચડમાં કેલ-(ભુંડ) સરખા સમજવા. શું આવે છે તેવા હોય છે? તો કે નહિં. કેટલાકને સ્વપ્ન માત્રથી પ્રતિબદ્ધ થાય છે. જેમ કે પુપચૂલા (૧૭૦), તેનું ઉદાહરણ કહે છે –
શ્રી પુષપદંત નામના નગરમાં પ્રચંડ શત્રુપક્ષને પરાજિત કરવામાં સમર્થ એ પુકેતુ નામને માટે રાજા હતા. તેને પુષ્પવતી નામની રાણ તથા યુગલપણે જન્મેલા પુષ્પશૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રી હતાં. તે બંને ભાઈ-બહેનનો અતિગાઢ પરસ્પરને સનેહ દેખી મોહથી આ બંનેનો વિયોગ કેમ કરાવે એમ ધારી તેમને પરણાવ્યા. ભાઈ-બહેનનાં લગ્ન કરવાં–તે યુક્તિથી પણ ઘટતુ નથી, તે સંભવ પણ હોઈ શકતા નથી, પરંતુ પ્રભુત્વના અભિમાનયુક્ત ચિત્તવાળા તે પણ કરે છે અને દેવ પણ તે પ્રમાણે કરે છે. આ બનાવથી પુવતીને આઘાત લાગ્યો અને નિર્વેદથી દીક્ષા લીધી, દેવપણું પામી એટલે પિતાના પુત્ર-પુત્રીના કુચરિત્રનો વિચાર કરે છે. હે નિષ્ફર દેવ ! આ તે મારા ઉત્તમકુળમાં જન્મેલા બાળકોનો આ લોક અને પરલોક-વિરુદ્ધ આ સંબંધ કેમ કર્યો? આ લોકમાં અપયશને ડિડિમ વગડાવ્યો અને
"Aho Shrutgyanam