________________
[ ૩૯૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજેશનુવાદ મૃત્યુ પણ સાથે જ થશે. મહાપીડાને દૂર કરીને દેવ ગ. તે પણ ગર્ભ પાલન કરે છે. દિવસો પૂર્ણ થયા, એટલે બત્રીશ પુત્રો જગ્યા. (૨૦૦) મોટા થયા એટલે તે બત્રી ય પુત્રો આપવા સૈનિક-અંગરક્ષકો થયા કે, જેઓએ સવામીના કાર્ય માટે મરતક આપીને પિતાનું જીવન સફળ કર્યું. પ્રણામ કરતા મંત્રી-સામે તેના મસ્તક
મૂહ જેમના પાદપીઠમાં મળીને નમન કરે છે, એવા હે હવામી ! આ કારણ મેં પુના આયુષ્ય સમાન હતાં, તે કારણે આપને નિવેદન કર્યું. પિતાનો વેરી કેણિક પુત્ર
પિતા પ્રત્યે વેરભાવનાથી વાસિત કેણિક કેવી રીતે થયો અને તે ચેલણા રાણનો પુત્ર કેમ થયા? તે માટે કંઈક કહીશું. કેઈ સીમાડા નગરમાં સિંહ રાજાનો સુમંગલ નામનો યુવરાજ હતું. તેને સેવક મંત્રીને સેનક નામનો પુત્ર હતા. ટોપરા સરખા કાનવાળા, અતિ મોટા પેટવાળે, કોલ-ઉંદર સમાન કાળા વાવાળ, ચીબા નાકવાળો, કોદાળા સરખા લાંબા દાંતવાળ, ત્રિકોણ મસ્તકવાળે કપિ હોવાથી તે બિચારાની હંમેશાં મશ્કરી કરે, ટોળે મળીને બધા માર મારતા હતા. આ કારણે તેને વૈરાગ્ય આવ્યો અને અજ્ઞાન-(બાલ) તપસ્વી થયા. યુવરાજ હવે મહારાજા થયો.
કઈક સમયે રાજયાટિકાએ રાજા નીકળ્યા છે, ત્યારે તીવ્ર તપસ્યા કરનાર તે બાલતપસ્વીને જોયા. તેના પ્રત્યે બહુમાનવાળો થયે, મેં પહેલાં તમને ઘણા પરેશાન કરી દુઃખ આપ્યું હતું, નજીક આવી, પૂજા કરી પ્રદ્યુમ પૂર્વક પ્રાર્થના કરી કે
હે પ્રભુ! આ માસક્ષમણના પારણાનું પર્વ મારા આંગણે આવીને આપે પ્રગટ કૃપા કરવા પૂર્વક પધારવું. તપસ્વીએ આમંત્રણ સ્વીકાર્યું. પારણાને દિવસ
જ્યારે આવ્યા, તે સમયે રાજા રોગથી ઘેરાય. એટલે ઘરથી જ દ્વારપાળે તેને કાઢી મૂકો. દુભાએલા મનવાળે પાછો સ્થાને ગયો અને ત્યાં બીજા માસખમણના ઉપવાસ શરુ કર્યા. રાજા નિરોગી યા, તપાસ કરી તે ફરી ઉપવાસ શરુ કર્યા, ત્યાં જઈ પોતાના અપરાધની ક્ષમા માગી તે જ પ્રમાણે પ્રાર્થના કરી, સ્વીકારી અને પારણાના દિવસે તાપસ પારણા માટે રાજમંદિરમાં ગયા. રાજાને ત્યાં પુત્રજન્મ થયો હોવાથી લોકો પ્રમાદ-આનંદોત્સવમાં વ્યાકુલ બન્યા. જયારે તપાસવી આગળ ઉભેલા , તે પણ કોઈ આવકાર આપતા નથી કે બોલાવતા નથી એટલે ભેઠા પડેલા તપાવી નિસાસો નાખીને ત્યાંથી બહાર નીકળ્યા. તે જ પ્રમાણે ફરી તપ-અનુષ્ઠાન સેવન કરવા લાગ્યા. ફરી જઈને ખમાવીને રાજાએ વળી પારણાની પ્રાર્થના કરી. પારણાના દિવસે ત્રીજા માસક્ષમણના પારણે રાજાના આગથામાં તપી ગયા. આજે કઈક ખૂનીના કારણે ક્ષુબ્ધ થએલા રાજા પારણાની ચિંતાથી વિમુક્ત બન્યા.
હવે તપવી તીવ્રકો પારિનના અંગયુક્ત-માનસથી ચિતવવા હાથે કે, હજુ સુધી. પણ આ મને વિડંબના પમાડતે હોવાથી આગળ માફક વેર રાખે છે. આવી રીતે
"Aho Shrutgyanam'