________________
સહેમલની કથા
[ ૩૭૩ ]
.
ઓછુ સુખે છે. મા પ્રત્રજ્યા મૃત્યુનું કાયમી મૃત્યુ કરનાર છે, માક્ષસુખના પમ ાનદ અનુભવ કરાવનાર છે, પાપના કલંકને દૂર કરનાર છે, ' અવસર મેળવીને હવે વીસેને માચાય ને વિનંતિ કરી કે, જો મારામાં ચગ્યતા હોય તા મને દીક્ષા આપ વાની કૃપા કરો.' ગુરુમહારાજે સિદ્ધિ સાધવામાં તેનું અનુપમ મને સામથ્ય" જાણીને કહ્યું કે– આવા સુંદર ધમ કાય માં મુહૂત માત્ર પણ રોકાઈશ નહિ.' શુરુના વચન પછી તરત જ પ્રી બુદ્ધિવાળા તેણે રાજ્યની સ્વસ્થતા કરીને ગુરુએ આપણુ ફરી દ્વીક્ષા અંગીકાર કરી.
વિશુદ્ધ સિદ્ધાંત, તેના અથ તેમજ પરમાથ માગના અભ્યાસ કર્યો. ગીતા પણ મેળવ્યુ. સમયે નિર્વિકલ્પ મનવાળા તેણે જિનકલ્પના સ્વીકાર કર્યાં. હાથી, ભુંડ, સિહ, દૈત્ય, દેવતા આદિએ કરેલા અનેક ઉપસર્ગેૌમાં અચલાયમાન ચિત્તવાળા, પેાતાના સવથી સુધા, તૃષા વગેરે પરિષત સદ્ગુન કરનાર, પુર, નગર, ખાણુ, જંગલ, પત વગેરે સ્થળેામાં વિહાર કરતાં કરતાં મુનિ અનુક્રમે ઢાઇ વખતે ચાલસેન રાજાના નnરના પાદરમાં રહેલા બગીચામાં આવી પહેોંચ્યા. ત્યાં નાસિકાના ટેરવે નિશ્ચલ ષ્ટિ સ્થાપન કરીને મણિમય સ્ત'બની જેમ કાઉસગ્ગ ધ્યાનમાં ખડા રહ્યા. કાલસેન રાજાએ તેમને રૂખીને એળખ્યા અને પૂ વૈશ્ યાદ આવ્યુ કે, હુ તે સમયે એકદ્યા હતા, ત્યારે મને કેદી કર્યાં હતા, પકડીને મને રાજ્યને સોંપ્યા હતા. એ ભૂતકાળ યાદ આવવાથી કાપ પામી પેાતાના સેવકાને આજ્ઞા આપી કે, ક્રૂર દાનવા માફક આ મુનિને વધ, અન્યન, તર્જન, તાડન વિગેરે કરી તેને હેરાન-પરેશાન કરો. એટલે સેવકાએ આજ્ઞા પ્રમાણે વધાદિક દુઃખા આપ્યાં. (૪૦) અરે ! પહેલાની તે તારી શક્તિ ક્રાં ચાલી ગઈ હવે તારે અહિંથી મૃત્યુ પામીને યમરાજાની નગરીમાં પ્રયાણ કર્યુંવાનુ છે, તે તારે છેલ્લે જેનું મણ કરવુ હોય, તે કરી લે.'
આ સમયે તે સહસ્રમ‚ મહાત્મા ચિંતળવા લાગ્યા કે, ‘તેએથી હુ કદના પામી રહેલા છુ, તેમાં કોઇના અપરાધ નથી, કારણુ કે, ‘આ જગત પેાતાનાં કરેલાં ક્રમ પાતે જ ભેગવનાર થાય છે. સંસારમાં સર્વ આત્માએ પાતાનાં પૂર્વે કરેલાં ક્રમ'નાં વિપાક મેળવે છે, અપરાધ કે ઉપકારમાં બીજે તા માત્ર નિમિત્ત કારણુ થાય છે.” અથવા પરભવમાં મેં' કાઈ આના અપરાધ ચે! નથી. આ ભવમાં જ મેં તેના કેશા ખેંચ્યા હતા. જીવ! આટલા માત્ર પરિષઢથી માશ આત્માના ક્રમનો મમના! તું પાર પામી જા, જેથી કરીને નરકમાં દાહ અને ખીજાં દુસહ દુઃખાથી તુ જલ્દી છૂટી જાય.
આ તેની શરીર પીડાથી મને જેટલું દુઃખ થતું નથી, તે કરતાં મારા મનમાં અલસેનની કરુણા આવે છે કે, બિચારા આત્મા મારા મૃત્યુ-વિષયક પાપ ઉપાજન કરીને નક્કી ક્રુતિમાં જશે. આ પ્રમાણે ભાવનાના પ્રભાવથી પ્રભાવિત થએલા
આ
"Aho Shrutgyanam"