________________
[ ૩૬૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ તેને સાથ આપનારા હોય છે. આ તે બીજે રાજા અને દેવ છે. અહિં આ ઇશ્વર કુબેર છે. દરિદ્રતાનું મન એવું રુંધાઈ ગયું કે, તારી પાસેથી નીકળી બહાર સ્થિર થયું છે.” “હે દરિદ્રતા! તારામાં કેટલાક ગુણ રહેલા છે, રાજા, અગ્નિ, ચેરની અને તને ભય હેતે નથી, તને ભૂખ ઘણું લાગે છે, તને રોગ થતા નથી, દરેક વર્ષે તારી ભાર્યાને પ્રસૂતિ થાય છે.”
પોતાના પુત્ર હંમેશાં આ દેશમાં પાસે ખીરનું ભોજન માગતા હતા. ત્યારે એક દિવસે લોકો પાસેથી દૂધ, ચોખા, ખાંડ વગેરે માગીને તેણે સુંદર ખીરનું ભોજન તૈયાર કરાવ્યું. પિતે નદીએ નાન કરવા ગયે. તે સમયે દઢપ્રહારી તે નગરમાં આવ્યો અને લૂંટવા લાગ્યો, તેની સાથે આવેલા એક ભૂખ્યા લૂંટારાએ ત્યાં આ ખીરનું ભોજન દેખ્યું, તેને ઉપાડીને તે પાપી જ્યાં દર પલાયન થયા, એટલામાં દેશમાં નાન કરી પાછો આવ્યો. ખીર લૂંટી ગયાના સમાચાર જાણું તે ભુગલ લઈ તેની પાછળ દોડી ચીસ પાડીને રડતો રડતે ચોરને માર મારે છે. ફરી તેની પાછળ પાછળ, દોડે છે. પ્રસૂતિને સમય નજીક છે, એવી તેની પત્ની પણ તેની પાસે આવી. પરસ્પર એકબીજાને મારી રહેલા હતા, તેની વચ્ચે આવીને રહેલી છે. બ્રાહ્મણે એક શેરને પટકલ દેખ- દઢપ્રહારીએ ક્રોધે ભરાઈને એકદમ તરવારને ઝાટકે મારી તે બ્રાહ્મથને મારી નાખે, “હે દુષ્ટ ! ધીઠાઈ પાપી ચેષ્ટાવાળા અધમ આ તે શું કર્યું?” એમ વિલાપ કરતી ગર્ભવતી બ્રાહ્મણ તેને વસ્ત્રથી ખેંચી અતિક્રૂર એવા તે દઢપ્રહારીએ કઠોર તરવારથી તેના બે ટૂકડા કરી નાખ્યા.
ગર્ભમાંથી બહાર નીકળેલ બાળક ભૂમિ ઉપર તરફડવા લાગ્ય, આવા તરફડતા ગર્ભને દેખીને પશ્ચાત્તાપ અગ્નિથી જાળી રહેલા મનવાળે ગંભીર વિચારણામાં પડયો કે, “આ મેં કેવાં અધમ કાર્યો કર્યા?” તીવ્ર સવેગ પામે તે એકદમ નગરમાંથી બહાર નીકળી ગયે. “હે નિભંગી ક્રૂર હૃદય ! આ તારો કઈ જાતને અષમ વ્યાપાર! બીજે કઈ મનુષ્ય આવું મહાઘોર પાપ કરે નહિં. પત્ની સહિત દરિદ્ર બ્રાહ્મણુની હત્યા એ તે મહાપાપ છે જ, તેમાં ગર્ભની હત્યા તે તે પાપની ઉપર આ ચૂલિકા બનાવી. મારા આવા અધમકાર્યથી આ લોકમાં ‘આ કાપુરુષ છે” એવા પ્રકારના પડહે ત્રણે ભુવનમાં વાગશે અને પરલોકમાં તે અવશ્ય નરકગતિ મળવાની છે. આ કે વ્યવસાય થી પાંચ મહાપાપ કહેલાં છે. તેમાંથી એક પણ પાપ કોઈ કદાપિ કરે છે તેવા મનુષ્યને જન્મ જ ન થજો, કદાચ ગભ પ્રાપ્ત કર્યો હોય, તે તે ગર્ભ ગળી જજે અને જન્મ હારી જજે.
આવાં અધમ દુષ્કર્મ કરનાર એવા મારા બ્રાહમણપને પણ ધિક્કાર થા. અથવા બ્રાધાણપણાની વાત હર શખીએ, કેમકે કહ્યું છે કે, “વિષયમાં સીમાહિત વૃત્તિ, તેમ છતાં સ્તુતિ કરવા યોગ્યમાં પરમ રેખા, તૃષ્ણારૂપી સે સર્પોમાં વસવા
"Aho Shrutgyanam