________________ ( 354 ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ હવે તે મેં આજ નિશ્ચય કરે છે. બીજી ચિંતા કરવાથી સયું. પરંતુ શાંબ હજુ આ વાત સ્વીકારતો નથી પરંતુ મદિરાથી પરવશ બનાવી તેને બીજા કુમારોને એ વાતને સ્વીકાર કરાવશો . જયારે મહ ઉતરી ગયો, ત્યારે શાંબ વિચારવા લાગ્યા કે, “આ ન બની શકે તેવી વાત કેવી રીતે બનાવવી? વળી બીજાઓ પાસેથી જાણુવામાં આવ્યું કે, તેઓ આ કાય નહિં કશે, તો અવશ્ય માર મારશે. ગમે તે પ્રમાણે હોય, પરંતુ જે થવાનું હોય, તે થાવ. આ અંગીકાર કરેલું કાર્ય તે માર કરવું જ. લગ્નના દિવસે શબે પ્રજ્ઞપ્તિવિદ્યાનું સમરણ કર્યું. હાજ૨ થએલી વિદ્યાદેવીને કહ્યું કે, જે પ્રમાણે સાગરચંદ્ર વિવાહ-લગ્ન સાધે, તે પ્રયત્ન કરશે અને આ ઉદ્યાનમાં પરણાવવાની સામગ્રી તૈયાર કર.” તે કહેતાં જ પ્રજ્ઞપ્તિદેવીએ નવીન વણયુક્ત ઘટ્ટ કુંકુમ-કેસરના અતિસુગંધયુક્ત વિલેપન, અનેક પ્રકાર કપૂર, કુંકુમ, પુષ, અગર, સોપારી, નાગરવેલનાં પ, મીંઢળ, કસ્તુરી, ચંદન આદિ સર્વ સામગ્રી તૈયાર કરી. ત્યારપછી અનેક દુર્ધાન્ત કુમારોથી પરિવાર શકુમાર પણ ત્યાં આવી પહે, આગળથી કરેલા સંકેત અનુસાર તે જ સમયે સુરંગથી એકલી જ, પરંતુ સાગરચંદ્રના અનુરાગ સાથે કમલામેલા પણ જાતે જ આરામબાગમાં આવી પહોંચી અને સાગરચન્ટે તેની સાથે લગ્નવિધિ કરી. હવે પિતાના ઘરમાં તપાસ કરી, તે કમલામેલા કયાંય દેખવામાં ન આવી. લગ્ન-સમયે લોકોના હૃદયમાં ધ્રાસકો પડ્યો કે, “આ શું થયું ?" વરઘોડામાં વેવાઈને આવી પહોંચ્યા, ત્યારે સસરા, માસૂ, માતા-પિતા, બધુઓ વગેરનાં મુખ-કમ કરમાઈ ગયાં, અતિશય ભોંઠા પડ્યા અને ક્ષણવારમાં મહાદુઃખ પામ્યા. (30) ત્યારપછી ઘર બહાર, નગર-ઉદ્યાન વગેરે સ્થળોમાં શેખ કરી, પરંતુ શેકમગ્ન એવા તેને કયાંય પત્તો ન લાગ્યો, પરંતુ વિદ્યાધરાના રૂપ ધારણ કરનાર ખેચકુમારની મધ્યમાં હેલી હાથે મીંઢળ બાંધેલી, આભૂષણે, કંકણથી અલંકૃત, વસ્ત્રયુગલ પહેરેલ એક બેચર સાથે લગ્ન કરેલ અવસ્થામાં દેખવામાં આવી. હર્ષ અને વિષાદ પામેલા તેઓએ કુબ પાસે જઈને ફરિયાદ કરી કે, “લગ્ન સમયે જ કોઈક બેચર-વિદ્યાધરોએ કમલામેલા કન્યાનું અપહરણ કર્યું, તે હે દેવ ! તમારા રાજ્યમાં તમારી આજ્ઞા આવીજ પ્રવર્તે છે જ્યાં અનેક ખેચર-જમુદાર એકઠા થયા છે. તેવા ઉદ્યાનમાં કમલામેલા રહેલી છે. એટલે સેના-સામગ્રી સહિત કૃષ્ણજી ઉદ્યાનમાં જાતે ગયા. એટલે કુમાર સુવાસિત અતિશૃંગાર અને વિલાસપૂS બેચર યુવાનોનો વેષ હરી લઈ દૂર કર્યો. કમલામેલા અને સાગરચંદ્રના બંનેના વાના છેડાની પરપર ગાંઠ બાંધી, કમલામેલા અને સાગરચંદ્રને આગળ કરી દુદતકુમારના મંડળને એક પડખે રાખી "Aho Shrutgyanam"