________________
ચમરેન્દ્રની કથા
[ ૩૪૩ ] ચમરની પાછળ વા જતું હતું અને ઝળહળતી તે જેલકમી ચમરની પાસે પહોંચી ન હતી. માત્ર ચાર અંગુલ દૂર હતું, ત્યારે શકે જાતે જ હાથથી પકડી લીધું. તેજકિરણ માત્ર શરીર નાનું બનાવીને ચમર પ્રભુના પગની અંદર અદશ્ય થઈ ગયે. પ્રભુનાં શરણે ગયે, એટલે કે ચમરને છેડી દીધે. મનમાં અહંકાર, શરીર પર સુંદર શણગાર મસ્તક પર મુગુટ ધારણ કરેલ ઈન્દ્ર પૃથ્વીને પશ થાય, તેમ - ભગવંતને નમન કરીને અમાવે છે. વળી ચમરાને કહે છે કે, “પ્રભુનું શરણ અંગીકાર કર્યું, તેથી મેં તને અભય આપેલું છે, માટે બહાર નીકળ, હું તને છેડી દઉં છું.” હવે સ્વામીના ચરણ-કમળની સેવામાં તત્પર રહી ભેગ-સુખ ભેગવજે.
ઈન્દ્ર સ્વામીના ચરણમાં પ્રણામ કરીને સૌધર્મક૯૫માં ગયો. ચકોર અમર ચંપા નામની પિતાની નગરીમાં ગયે, ત્યાં અપસાદિક પરિવારને આપે છે. ઘણા જ પ્રમોદ સહિત પ્રસન્ન મનવાળ સુંસુમાર નગરીમાં ભગવંતની આગળ આદઇ-સહિત નવરસવાળે નાટયારંભ કરે છે. સારંગી ધારણ કરીને તેના સુંદર આરોહ-અવરોહ કરી સંગીત બહલાવ્યું. વીણા વળી મધુર ગુંજારવ સરખે શબદ કરવા લાગી. શબ્દ કરનાર મૃદંગ, વળી બે હાથની તાળીઓના તાલ, માટે શબ્દ કરનાર પડયે ધારણ કરીને વગાડતા હતા, અને વાજિંત્રના તાલ સાથે નૃત્ય કરતા હતા. તેમ જ નૃત્યમાં અંગના હાવભાવ સુંદર રીતે કરતા હતા, નાટકના સૂત્રધાર પોતે જ રહેતા હતા. આમ ચમરેન્દ્ર મનહર ભાવના સહિત ભગવંતની ભક્તિ કરી. ત્યાર પછી પિતાની ચમચંચા નગરીમાં પહોંચીને ત્યાં પણ અર્ચન નૃત્ય-નાટક કરી હર્ષિત થઈ પુષ્પવૃષ્ટિ છોડી.
સમય થશે, એટલે વીરજિનેશ્વરે પણ કાઉસ્સગ્ગ પાયે અને જંગમ કલ્પવૃક્ષ ચરખા તે પૃથ્વીમંડળમાં વિચારવા લાગ્યા. (૩૨)
આ પ્રમાણે પૂરણઋષિ સર્વજ્ઞ શાસન--બહાર અને અદયાળુ હોવાથી ઘણું જ તપ કરનાર હોવા છતા તપસ્યાના પ્રમાણમાં અનુરૂપ ફલ ન મેળવવાના કારણે તેનું તપ અફળ ગયું. સના શાસનમાં રહેલો કદાચિત્ કારણસર અપવાદ સેવન કરનાર હેય અને પિતાની શક્તિ ગપગ્યા સિવાય અ૯પ પણ તપસ્યા કર, તે તે અફળ જ થાય છે, તે કહે છે –
कारणनीयावासी, सुट्ट्यरं उज्जमेण जइयव्वं । जह ते संगमथेरा, सपाडिहेरा तया आसी ॥ ११० ॥ एगंतनियावासी, घर-सरणाईसु जइ ममत्तं पि ।
હું પરિતિ વારિ--હોતા શાવાઇ છે ??? / વિત્તિ લીવે, તો ઘર–ાર–ગુત્તિ-સંટi . अवि कत्तिआ य तं तह, पडिआ अस्संजयाण पहे ।। ११२ ।।
"Aho Shrutgyanam