________________
[ ૩૪૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનવાદ એવા ઇન્દ્ર કહેવા લાગ્યા કે, કાના કાળ પાકી ગયા છે કે, આવી બુદ્ધિ ચલાવી?’ જાણ્યા પછી ઇન્દ્ર ખેલ્યા કે, અરે મૂઢ ! અતિવક ચમરા ' તે આત્મઘાત કરવાની રમત કરી કે, જેથી નિઃશકપણે હું માન્યા.' એટલે ચમરેન્દ્ર બળવા લાગ્યા કે, ‘ મારા મસ્તક ઉપર ચડી મેઠા છે, પરંતુ આ પ્રચંડ દડને તુ કેમ ?ખતે નથી ? * પરંતુ ચક્રના તેજને સહન ન કરતા ચમર શૂન્ય મનવાળા અને નિસ્તેજ અની ગયા. કરુણાપૂર્ણ ખેલવા લાગ્યા, પણ નીકળી શકતા નથી. ચિતા કરવા લાગ્યા, અભિમાન ચાલ્યું ગયું, દરેક દિશામાં જોવા લાગ્યા, નાસી જવાની ચેષ્ટા કરવામાં પ્રવતવા લાગ્યા. તે ક્ષણે ઇન્દ્ર તે ભયંકર ચમરાને કહેવા લાગ્યા. ‘હું ચમશ ! તુ અહિં મરથા ક્રમ માન્યા ? આ નૃત્ય-નાટકના રગ ચાલી રહેલા છે, દેવાંગનાઓના નાટ્ય ક્રમ ચાલી રહેલા છે, તેમાં {વક્ષેપ નાખીને 'ગમાં ભટંગ કેમ કર્યો ? ક્રીડાને મલિન કરી નાખી.' મામ શકે કહ્યું, એટલે ક્રુપતા અને પડી જતા શરીરવાળા તે ત્યાંથી નાસવા લાગ્યા. હજી થારેક સુધીમાં પહેલુંચે, એટલે શકે પેાતાના પ્રચર્ડ વજ્ર ક્રૂડનું સ્મર" પાછળ દોડાવવા માટે કર્યું". એટલે મહા દસટ વિભાગયુક્ત વજા ઈન્દ્રના હાથમાં આવી પહોંચ્યું. એટલે નિઃશંકપણે ઇન્દ્રે તેની પાછળ છેડયું'.
ભયકર સેકડો જ્વાલા-સહિત, દેખતાં જ ક્ષય કરનાર, અતિશય તેજસ્વી, જેમાંથી અનેક તણખા નીકળી રહેલા છે, તડ તડ એવા વિશાળ શબ્દ ક્રતુ', તે ચમરની પાછળ પાછળ પતાના સહાર કરતાં કરતાં આગળ ચાલ્યું. કેંન્દ્ર વિચારે છે કે, • તેનામાં કઈ શક્તિ છે, આ તે કાઇક ઋષિ-મહાત્માના પ્રભાવ છે, એટલામાં સુસુમાર નગરમાં મહાવીર ભગવતને દેખ્યા, તેમની નિશ્રામાં જાય છે. આ તેમને પ્રભાવ છે, જેટલામાં અતિદુર્ વ તીયનાથની નજીક જાય છે.
:
તે વખતે વાતે ભગવત પાસે જતું દેખી વિચાર્યું” કે, · મારુ' જીવિત હષ્ટ્રાઈ ગયું', આ તે ભગવતને પીડા થશે, હવે અત્યારે હું શું કરુ? આ તે અશ્વારી આપત્તિ આવી. (૨૫) તે કલ્પાંત કાળના અગ્નિ સરખુ વાલાએની શ્રેણીથી ભરપૂર વિજળી સમાન વજા હજી ભગવતની પાસે પહેાંચ્યુ નથી. તે પહેોંચે તે પહેલાં ભગવતની પાસેથી પાછુ ચંદ્રજી કરવા માટે ઈન્દ્ર મહારાજા નિઃશંક મની જાતે જ તે ક્ષણે સ્વહસ્તે લેવા માટે દોડયાં,
આ વા માણસને મારી નાખે, વળી દેવતાના શરીરને એકદમ તદ્દન ફાડી નાખે, હજી સેા ધારવાળું વા ઈન્દ્રે પેાતાના હસ્તતલમાં પકડી લીધુ' નથી. વા પાછળ મૂકેલ છે, તે કારણે ભય વિહલ મિત મન અને ધ્રૂજતા શરીરવાળા ચરે હજાર ઉલ્કા સરખું પ્રગટ તણુખા ઉડાડતુ વજા નજીકમાં આવતું દેખ્યુ. તેની પાછળ જ્યારે ઇન્દ્ર વજ્ર પકડવા આવતા હતા, ત્યારે આકાશલક્ષ્મી કેવી Àાલતી હતી. જાણે આકાશમાં રત્નો જડેલાં હાય, તેવી રત્નાવલિ માફક જણાતી હતી.
"Aho Shrutgyanam"