________________
( ૩૩૨ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ હર્ષ પામેલા મરિચિ ત્યાં આમ બોલવા લાગ્યા–અરે! આ ભારતમાં પ્રથમ વાસુદેવ વિદેહમાં મૂકા નગરીમાં ચક્રવર્તી અને અહિં છે તીર્થંકર થઈશ. અરે! મારે માટે આટલું જ બસ છે, એમ નહિં, પરંતુ હું વાસુદેવોમાં પ્રથમ, મારા પિતા પ્રથમ ચક્રવતી, મારા દાદા પ્રથમ તીર્થકર. અહો ! મારું કુલ કેટલું ઉત્તમ ગણાય કોઈ પૂછે, તેને સાધુધર્મનો ઉપદેશ આપી ભગવંત પાસે દીક્ષા લેવા મોકલે, પરંતુ મિિચ કોઈ વખત બિમાર પડે, ત્યારે તે બસંત હોવાથી સાધુનો તેની સેવાચાકરી કરતા નથી. તેથી પિતાની ચાકરી કરનાર એવા એક કપિલને પિતાની દીક્ષા આપી શિષ્ય બનાવ્યું. કપિલે પમ પૂછશે, ત્યારે મરિચિને કહ્યું કે, “હે કપિલા ત્યાં પણ ધર્મ છે, અહિં પણ છે.”
આવાં દુષિત-સૂવ એક વચનથી મરિચિએ દુઃખને મહાસાગર ઉપાર્જન ચાં અને કોડાકેડી સાગરોપમ પ્રમાણુ કાળ સંસારમાં ભ્રમણ કરશે. તે દુષિતના મૂળ સમાન સંસાર, વળી ત્રણ વખત અભિમાનથી-હર્ષથી પણ અફાળ્યા, તેથી નીચા અધ્યું, તે ઉપાર્જન કરેલા પાપનું છેલ્લી વખત આચન-પ્રતિક્રમણ ન કર્યું, ત્યાપછી ત્યાંથી મૃત્યુ પામી બ્રહ્નાવલેકમાં ઉત્પન્ન થયા. ત્યારપછી ત્યાંથી વીને પરિવ્રાજકપણે ઉત્પન્ન થયા. એ પ્રમાણે છ વખત પરિવ્રાજકપણું પ્રવર્તાવ્યું. દેવ ભવને વચ્ચે વચ્ચે મનુષ્યભવ પામી ભવસાગરમાં ભ્રમણ કરી વિશ્વભૂતિ નામને ક્ષત્રિયપુત્ર થયે.
દક્ષા લઈ નિયાણું બાંધી ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા. ત્યારપછી વિદેહમાં મૂકામાં પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. પછી છત્રાચમાં નંદન નામના રાજા થયા. વ્રત સ્વીકારીને તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. જેથી કરીને જંબુદ્વીપના બરતમાં કું ગામમાં ત્રિશલા અને સિદ્ધાર્થના પુત્ર વીર જિનેશ્વરપણે ઉત્પન્ન થઈ તીર્થ પ્રવર્તાવીને શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા. આ કહેલા ભવોની વચ્ચે જે મનુષ્ય અને દેશના ક્રમસર ભવો થયા તે સવ વીર જિનેશ્વરના ચરિત્રથી જાણવા
આ પ્રમાણે મરિચિની કથા કહી. (૩૯) (૧૬)
ભવિષ્યના ઘણા ભવ સુધી ભ્રમણ કરવાનું હોવાથી મચિ વ્રતથી ચલાયમાન થયા, પરંતુ બીજાઓ પિતાના વ્રતથી ચલાયમાન થતા નથી, તે કહે છે–
જાદ09---fiામામા-વિવંતહિં ! साहू अविअ मरंति, न य निनिअमं विराहति ॥ १०७ ॥ अपहियमायरंतो अणुमोअंतों अ सुग्गई लहइ । रहकार-दाण-अणुमोअगो मिगो जह य बलदेवो ॥ १०८ ।।
"Aho Shrutgyanam