________________
કુશિષ્ય દત્ત સાધુની કથા
[ ૩૧૭ ]
:
મનને પ્રમાદ કરાવનાર લાડુએથી પાત્ર પૂર્ણ ભરાઇ ગયું, એટલે તેને ઉપાશ્રયે માકલી દીધા, પરંતુ તે દુષ્ટ અભિપ્રાયવાળા દત્તસાધુ મનમાં ગુરુ માટે વિચારવા લાગ્યું કે, ' એવા દ્રિ કુળામાં નાહક મને રખડાવ્યા અને સુખી સ્થાપના-કુલામાં પાતે જ વહારે છે !' દરેક મનુષ્યા લગભગ પેાતાના અનુમાનથી ક૯પેલા બીજાના આશયે સમજનારા હોય છે. નીચ મનુષ્ય હલકા-દુર્જન મનુષ્યના અને મહાનુભાવા ઉત્તમ મનુષ્યનાં અભિપ્રાયા પાતાના અભિપ્રાય અનુસાર માની લે છે. દુર્જન પેાતાના ક્રુષ્ટ અભિપ્રાયથી સજ્જનને પણુ દુજન માને છે. જેને કમલાના રાગ થયા હોય, તે જળ-પ્રવાહને પણ સળગતા અગ્નિ સરખા રૂપે છે.
હવે આચાય પશુ રસ વગરને અને વિરસ સ્વાદવાળા માહાર વિધિપૂર્વક લાવીને પોતાની ગતિમાં જઇને ભાજન કર્યો પછી સ્વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. પ્રતિક્રમણ સમયે દત્તસાધુ આવ્યા, ત્યારે આચાર્ય' કહ્યુ કે, · હે વત્સ! તે' ચિકિત્સાપિંડનું ભાજન કરેલ છે, તે તેને અત્યારે માલેાવી લે.' આચાર્ય" કહેલી વાતની શ્રદ્ધા ન કરતા તે કઇ પણ આસ્થા વગર પ્રતિક્રમણ કરીને પેાતાની વસતિમાં પહેચ્ચે અને ગુરુ સન્મુખ એ પ્રમાણે ખેતી ગયા કે, રાઈ સરખા પાકા દોષા રેખા છે અને પેાતાના બિલ્લુ જેવડા મોટા દેવેશ સાક્ષાત્ દેખતા હોવા છતાં પણ શ્વેતા નથી ? ’ ચન્દ્રગુપ્તે કહેલી આ વાત તેણે સાંભળી જણાતી નથી. “ ગૌરવ-રહિત એવા મારા જેવાની બુદ્ધિ, પૃથ્વીના વિવરમાં પ્રવેશ કરવા માટે પ્રવૃત્ત થઈ, તે આયની (ગુરુની) આજ્ઞા વડે જ થઇ; જે ખરેખર ગુરુઐને માનતા નથી, તેમના હૃદયને સજા કેમ ભેદતી નથી ?'
આચાય ભગવતના ગુણૈાથી પ્રભાવિત થએલી વ્યંતર દેવી આ દેખીને પોતાના ગુરુને! પરાભવ કરનાર પાપીને શિક્ષા કરવા માટે ઘેર અંધકાર, દુરસતુ વાયરા, અતિશય માટી ધારાવાળા વરસાદ વરસા એ વગેરે વિકુર્થીને તેને એકદમ ભયકર અટ્ટહાસ્ય કરીને ખવરાવવા લાગી. વ્યાકુળ ચિત્તવાળા શિષ્યે ગુરુને કહ્યુ કે, ' હું ભગવંત! મારું રક્ષણું કરીશ. ’ ગુરુએ કહ્યુ કે, ‘ભય ન પામ, આ માગે ચાહ્યા આવ.’ (૨૫) દત્તસાધુએ કહ્યું કે, ‘હે પ્રભુ! ગાઢ અંધકારમાં હું લગાર પણ દેખી શકતા નથી, તા હું કેવી રીતે આવું ? કે ગુરુજી! મને બચાવેા, મારુ રક્ષણ કરા. આ સરકટથી મારા ઉદ્ધાર કરા. એટલે કરુણાસમુદ્ર ગુરુએ દીપ-શિખા સરખી તેજસ્વી આંગળી ઉભી કરી, એટલે તે કુશિષ્ય ગુરુ માટે વિચારવા લાગ્યા કે, અરે! આ આચાય હોવા છતાં પેાતાની પાસે દીપક પણ ધારણ કરી રાખે છે. દીપક સરખી તેજવી ગળીના આધારે ત્યાં નિર્ભય સ્થાનકે ગુરુની પાસે પહોંચી ગયે.
ત્યારપછી 'તરદેવીએ ઠપકા અને શિખામણુના આશ-કઠોર શબ્દા સ`ભળાવતાં કહ્યું કે, હું શંકડા ! હું પાપી ! દુનિયરૂપ વૃક્ષનું તને આ માત્ર કેટલું ફળ મળ્યુ છે! હજી તેટલું! તું ભાગ્યશાળી છે કે, ગુરુ માટે આટલુ વિનીત કાય કરવા છતાં
"
"Aho Shrutgyanam"