________________
ગુરુકુલ વાસના વાશે
[ ૩૧૫ ]
હે શિષ્ય ! આ સપ` કેટલા અંશુલ-પ્રમાણ છે? અથવા તેના મુખમાં દાંતનું મંડલ-ચાકડું કેટલા દાંતવાળુ છે, તે ગણુ, ત્યારે શિષ્ય ‘ તત્તિ' કહીને કાર્યો કરવા ઉંઘમ કરે, પરંતુ આ પ્રાણ લેનાર સપ છે, ગુરુના વચનને અચેગ્ય ગણીને તે કામ કરવામાં વિલંબ ન કર, કારણુ કે, · ગુરુની આજ્ઞામાં શિષ્યે વિચાર કરવાના ન હોય. ગુરુ મહારાજ વિશેષજ્ઞાની હોવાથી તે કહેવાનુ પ્રચાજન તે જ જાણે છે.” તુ શબ્દથી ઇછ' એમ કહીને તે કાર્ય કરવાના અમલ જ કરવાના હોય. (૯૪)
"
:
નિમિત્ત અને તત્ત્વના જાણકાર ગુરુ-આચાય મહાશજ ફ્રાઈ વખત આ કાગડો શ્વેત છે' એમ બેલે તા પણ તેમનાં વચનમાં શ્રદ્ધા રાખવી. કારણુ કે, તેમ ખેલનામાં કાંઇ પણ હેતુ હોય છે; માટે આચાયના વચનમાં શા ન ક૨વી. (૯૫)
ભાવથી વિશુદ્ધ મનવાળા જે શિષ્ય કહેવાતુ ગુરુ-વચન ગ્રહણ કરે છે, તેને આષ પીવાથી પરિણામે રોગનાશ થવાથી સુખ થાય, તેમ પરિણામે ગુરુ-ચન લાવીના સુખ માટે થાય છે. (૯૬)
કેવા શિષ્યે ગુરુવચન ગ્રહણ કરનારા થાય છે, તે કહે છે-ગુરુની ઈચ્છાનુસાર પતનાશ, ગુરુનાં કાર્યાં વિનયપૂર્વક કરનારા, ક્રોધને આવનારા-બહુ ગ્રહનશીલતાવાળા, હંમેશાં ગુરુની ભક્તિ કરવામાં ઉદ્યમ કરનારા, હમેશાં ગુરુ ઉપર અંતઃકરણથી મમત્વવાળા, પેાતાના ગુરુ અને ગચ્છમાં રહી ગુરુકુલવાસ સેવનારા, પેાતાને જરૂરી શ્રુત મળી ગયુ' હોય, છતાં પશુ ગુરુને ન છેાડનારા, આવા પ્રકારના અન્ય શિષ્ય પેાતાને અને બીજાને સમાધિ કરનાશ હોવાથી જગતમાં તે ઉત્તમ આચારવાળા સુશિષ્યા છે. (૯૭)
આ પ્રમાણે સુશીલનેા પ્રભાવ કહે છે.-એ પ્રમાણે ગુણવાળા સાધુને અહિ... જીવતા શશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે, ‘ એક દિશામાં ફેલાય તે કીર્તિ અને સ” દિશામાં ફેલાય થશે.' અથવા દાન-પુણ્ય કાય કરવાથી કીર્તિ અને પરાક્રમ કરવાથી યશની પ્રાપ્તિ થાય. અભયદાન, જ્ઞાનદાન, ધર્મોપગતુ દાન, કામ, ક્રોધાદિક અંતશત્રુ ઉપર જય મેળવવા, તે પરાક્રમ. અહિં જીવતાં યશ અને કીર્તિ અને અર્યા પછી પશ્લેાકમાં સુદેવત્યાદિષ્ટ, સમ્યક્ત્વાદિષ્ટ ઉત્તમ શ્રમની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગુણવાળાને તેનુ ફળ અને વિપરીતપણામાં નિર્ગુણીને અષયશ, નિન્દા તેમજ પલેાકમાં ક્રુતિ પ્રાપ્ત થાય છે. (૯૮)
એ પ્રમાને સુવિનીતના ગુણા અને દુનિીતના રાષા કહીને, હવે વિશેષથી નિીતના દેખા દેષ્ટાન્તથી જણાવે છે-૭૦ વર્ષની ઉપરની વય થાય, તે વૃદ્ધ કહેવાય, સર્વ પ્રકારે જ ધાબત ક્ષીણ થવાથી ચાતુર્માસ પછી પણ રહેવું પડે, તે વૃદ્ધાવાય અથવા શરીર રાગ-ગ્રસ્ત થયું હોય, તેવા સમયે એક સ્થાને અધિક સમય રહેવું પડે, અપિ શબ્દથી અનિયતવિહારીની વાત માતુ પર રહેવા ડા. તેમા સ્થિરવાસ કરનાર
"Aho Shrutgyanam"