________________
[ ३१४ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
जीने पड.
जो चंदणेण बाहु, आलिंपड़ वासिणा वि तच्छे । संथुण जो अ निंदइ, महरिसिणों तत्थ समभावा ॥ ९२ ॥ सिंहगिरि-सुसीसाणं, भ गुरुवयण-सदहंताणं । art किर दाही वायण त्ति न विकोविअं वयणं ॥ ९३ ॥ मिण गोणसंगुलीहिं गणेहि वा दंतचकलाई से । इच्छं ति भाणिऊणं, (भाणिथव्वं) कज्जं तु त एव जागति ॥९४॥ कारणविक कयाई, सेयं कायं वयंति आयरिया | तं तह सहिअवं भविअन्वं कारणेण तहिं ।। ९५ ।। जो गिoss गुरुत्रयणं, भण्णंत भावओ विशुद्धमणो । ओसहमिव पिज्जैतं तं तस्स सुहावहं होइ ॥ ९६ ॥ अणुवत्तगा विणीआ, हुक्खमा निच्चमत्तिमता य । गुरुकुलबासी अमुई, धन्ना सीमा इह सुसीला ॥ ९७ ॥ जीवंतस्त्र इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सुगुणस्स य निग्गुणस्स य अजसाऽकिती अहम्मों य ॥ ९८ ॥
बुड्ढावासेऽवि ठियं, अहव गिलाणं गुरु परिभवति । दत्तु व्व धम्म - वीमंसएण दुस्सिक्खियं तं पि ॥ ९९ ॥
કાઈ મનુષ્ય મુનિના શરીર ઉપર કિંમતી બાવના ચંદનન્તુ ભક્તિથી વિલેપન કરે અને બીજો કોઈ દ્વેષ કે ક્રોધથી વાંસલાથી બાહુના કે કોઈ અંગને છેદ કરે, અગર કેાઈ ગુણની પ્રશંસા-સ્તુતિ કરે, કે અવગુણની નિદ્યા કરે; તે મહામુનિ તે સ પ્રત્યે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવ શખે છે. પૂર્વાધ માં શારીકિ અને વત્તામાં માનસિક ઉપકાર-અપકાર જણાવ્યા છે, (૯૨)
ઘણા ભાગે સમભાવપણું ગુરુના ઉપદેશથી થાય છે, તે ગ્રહણ કરનારનું ઉપબૃંહણું--અનુમાદન કરતાં કહે છે— ગુરુમહારાજનાં વચનમાં શ્રદ્ધા કરનાર વિનયવાળા સિદ્ધગિરિ નામના આચાર્યના ઉત્તમ શિષ્યાનું કલ્યાણ થાઓ, ‘ વજ્ર તમને વાચના આપશે ’ એવું ગુરુનું વચન અસત્ય ન કયું. આ બાળક શું વાચના માપશે ?’ એમ શિષ્યાએ મનથી પશુ ન વિચાયું. આ સર્વ હકીકત આગળ તેમની કથામાં કહી ગયા છીએ, જેથી અહિ ફરી વિસ્તાર કરતા નથી. (૯૩)
"Aho Shrutgyanam"