________________
[ ૨૯૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ કમળ ઉપ૨ ભ્રમરોની શ્રેણી લગાતાર રહેલી શોભે, તેમ મસ્તક પર શ્યામ કેશવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા મુખવાળે, સ્ફટિક અને દર્પણુતલ સરખા ગંડસ્થલ (ગાલ)ની શોભાવાળે, મેરુપર્વતની શિલા સમાન અને કામદેવના નિર્મલ પાસા સમાન વક્ષઃસ્થલવાળો વિશાળ સાથળ અને કટીવાળો નવીન વિકસિત લાલકમળ સરખા હાથપગયુક્ત અવંતિ સુકુમાલ નામનો પુત્ર હતા.
હિમવાન પર્વત સરખા નિર્મલ અને ઉંચા મંદિરના સાતમા ભૂમિતલપર પિતાની ૩૨ ભાર્થીઓ સાથે દેવકમાં દેવ-દેવીઓની જેમ પાંચ ઈન્દ્રિયની મુક્ત રતિસુખની કીડા કરતો હતો. કોઈક સમયે રાત્રિના પ્રથમ પહેરમાં શ્રી આર્ય સુહસ્તિસૂરિજી નલિની ગુમ વિમાન-વિષયક આગમનું અધ્યયન ગુણતા હતા, ત્યારે ગુણાધિક ધીર મહાપુરુષની મધુર વાણી કુમાર સાંભળી, વિચાર કરવા લાગ્યા કે, “આ કોઈ કિન્નર કે તેના કેઈ સેવક હશે કે તુંબરુ મુકુને મધુર કંઠ હશે ?' તેના કર્ણપ્રિય સંગીતના શબ્દો સાંભળી ઘણે તુષ્ટ થ.
અવંતિસુકુમાલ આ મધુર સવાર સાંભળીને સાતમી ભૂમિથી છઠ્ઠી ભૂમિએ નીચે હતાં. છઠ્ઠી ભૂમિએ સ્પષ્ટ સંભળાવા લાગ્યું. એક માત્ર શ્રવણેન્દ્રિયના વિષયમાં એકતાન બની ગયે. જેમ જેમ શબ્દ કાનમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેનું હૈયું અને શરીર વિકસિત થાય છે, જેમ જેમ આગમના અર્થોની વિચારણા કરે છે, તેમ તેમ ઉતરીને નીચે નીચેની ભૂમિએ ઉતરી આવે છે, આગમન અર્થે વિચારતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આગલા ભવમાં ભેગવેલ સુંદર નલિનીકુલમ વિમાનનું સુખ સમરણ કરે છે. મનુષ્યભવના ભેગથી વિરક્ત થાય છે અને અહિંના સર્વ સુખને નક્કી કેદખાનાના દુઃખ સ્વરૂપ ગણે છે.
ત્યારપછી તે એકદમ આચાર્ય ભગવંત પાસે પહો, પ્રણામ કરી બે હાથની અંજલિ જેડી આગળ આવી પૂછવા લાગ્યા કે “હે ભગવંત! નલિની ગુલમ વિમાનનું સ્વરૂપ પ્રરુપતા એવા આપે શું તે પ્રગટ અનુભવ્યું છે ત્યારે આચાયે કહ્યું કેહું તે ઉત્તમ વિમાનમથી અહિં આ મનુષ્યગતિમાં નથી આવ્યા, તે પણ તું જાતિસ્મરણથી જેટલું સ્મરણ કરે છે, તે હું સૂત્રના આધારે તેવું જ જાણી શકું છું.” “હે પ્રભુ! ત્યાં જવા માટે હું એકદમ ઉત્કંઠિત થ છું. જેવી રીતે ત્યાં જઈ શકાય તેનો ઉપાય યથાર્થ કહે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, “હે મહાસવ! દિક્ષાની શિક્ષાથી ત્યાં જઈ શકાય, તે સિવાય બીજા કોઈ રસ્તે તે વિમાનમાં ન જઈ શકાય.” તે હે સ્વામી! તે દીક્ષા અને શિક્ષા મને અત્યારે જ આપે, જેથી તેને યથાર્થ આચરીને ત્યાં જાઉં.'
ગુરુએ કહ્યું કે, સાર્થવાહ તારી ભદ્રા માતાએ દીક્ષા આપવાની સુંદર સમ્મતિ મને આપી નથી, તેથી હે વત્સ! તે હું તને દીક્ષા કેવી રીતે આપું?” “હે નાથ !
"Aho Shrutgyanam