________________
[ ર૭૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશતવાદ કહ્યું કે, આ દેવકુલિકામાં અભ્યાસ કરી રહેલા છે. સાવીને આવતી દેખી રાજી થયા, તેમને પિતાની ઋદ્ધિ દેખાડવા માટે સિંહાકારનું પિતાનું રૂપ વિકુવ્યું, એટલે સિંહ દેખીને ત્યાંથી સાવી ભાગવા લાગી. ગુરુને જઈને કહ્યું કે, “હે સ્વામિ ! સિંહ તેને ખાઈ ગયો જણાય છે.” ભય પામેલી તેઓને ગુરુએ કહ્યું કે, “તે સિંહ નથી, પણ સ્થૂલભદ્ર જ છે.” ફરી આવીને વંદન કર્યું. બેઠા પછી કુશલવાત પૂછી. એટલે કહ્યું કે, “શ્રીયકે દીક્ષા અંગીકાર કરી, પર્વ દિવસે ઉપવાસ અમે કરાવ્યો, તે મૃત્યુ પામી સ્વર્ગવાસી થયા, ઋષિહત્યા અમને લાગી, તેથી ભય પામી, તપસ્યાથી દેવતા પ્રભાવિત થયા અને મને મહાવિદેહમાં લઈ ગયા. ત્યાં તીર્થકર ભગવંતના ચરણ-કમળમાં મારા આત્માની શુદ્ધિ કરી. ભગવતે શુદ્ધાશય હોવાથી, શ્રીમક દેવલોક ગયા હોવાથી તેને પ્રાયશ્ચિત નથી.” ભાવના અને વિમુક્તિ નામના બે અધ્યયને આપ્યાં, જે અહીં લાવી છું.” આ કહ્યા પછી વંદન કરી સાધ્વીએ પિતાના સ્થાને ગયા.
બીજા દિવસે સ્થૂલભદ્ર મુનિ નવા સૂત્રના ઉદ્દેશ ભણવા માટે આવ્યા, પણ ગુરુ સૂત્રાર્થ આપતા નથી, આચાર્ય ભગવંતે કહી દીધું કે, તું અયોગ્ય અપાત્ર છે. પોતે ગઈ કાલે કરેલ પ્રમાદ યાદ આવ્યું, એટલે પોતાની ભૂલની માફી અને ફરી આવે પ્રમાદ નહિં કીશ.” ગુરુએ કહ્યું કે, “જે કે તું પતે આ પ્રમાદ ફરી નહિ કરીશ, પરંતુ હવે તું જેને ભણાવીશ, તે પ્રમાદ કરશે.” ઘણી વિનંતિ કરી, ત્યારે મુશકેલીથી ભણાવ્યા. (૧૫)
પરંતુ ઉ૫૨ ચાર પૂર્વે ભણાવ્યા, એ સતે કે હવે તારે બીજાને ન ભણાવવાં, તે તેમાં બે વરતુ બાકી રહી. અર્થાત્ દશમાં પૂર્વ માં બે વસ્તુ જૂન રહી ગઈ. બાકીનું સર્વ શ્રુત આય વાસ્વામી નામના મહામુનિ, જેઓ અતિશયની ખાણ સમાન હતા, ત્યાં સુધી પરંપરાથી અનુવર્તશે. (૧૫) તે સમયે સ્થૂલભદ્ર મુનિ અકલંકિત શીલમાં કેવી રીતે રહ્યા ? તે કહે છે–
विसयासि-पंजरंमि व, लोए असिपंजरम्मि तिक्खम्मि । ાિ વંગાથા, વસંતિ તા-વરે સE || ૬૦ || जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तबस्सी ॥ ६१ ॥ જિત્રા-ઘવા-મા–સમુત્રાપા-વસિસ દi ! gવના-સંવરે, અત્ત ૩મો મટું ઘર जइ ठाणी जइ मोणी, जइ मुंडी क्कली तबस्सी वा । पत्थन्तो अ अभं, बंभावि न रोयए मज्झं ॥ ६३ ॥
"Aho Shrutgyanam