________________
સ્થૂલભદ્રમુનિની કથા
[ ૨૬૯ ] ઉદેશા, અધ્યયન આદિ હૈયાત-યાદ હોય તે સર્વ એકઠી કરીને અગિયાર અંગે તે પ્રમાણે સ્થાપન કર્યા. ” પરિક્રમે, સૂત્રાદિ, પૂર્વગત ચૂલિકા અને અનુગ દષ્ટિવાદ આ પાંચ પણ નથી. તે વિષયમાં તે (૧૨૫ તે સમયે નેપાલ દેશમાં ભદ્રબાહુ ગુરુ મહાશજ વિચારે છે. તેઓ દષ્ટિવાદ ધારણ કરે છે– એમ વિચારતા શ્રી સંઘે તેમની પાસે સાધુ-યુગલ મોકલ્યું. અને કહેવરાવ્યું કે, “આપની પાસે જેટલો દષ્ટિવાદ હોય, તેની સાધુઓને વાચના આપે. અહિ તેવા અથ સાધુઓ છે.
- સંઘ કાર્ય કર્યું, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપે કે, “હમણાં મેં મહાપ્રાણ નામનું ધ્યાન કરવાનું આરંભર્યું છે. પહેલાં દુષ્કાલ હતો. તે કારણે આ ધ્યાન પૂર્ણ થયા પહેલાં વાચના નહિં આપીશ. એટલે વાચના આપવા ન ગયા. તે સાધુ યુગલે પાછા આવી સંઘને હકીકત જણાવી. ફરીથી પણ સાધુ-સંઘાટક તેમની પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, “જે શ્રમણ-સંઘને ન માને, તેને કયે દંડ હોય?” –એમ કહ્યું, એટલે “હે ભગવંત! તેને સંઘ-બહાર કરવાનું પ્રાયશ્ચિત હોય.” તે હે પ્રભુ! તમને પણ તે કહેલું પ્રાયશ્ચિત્ત હા.” એટલે ભદ્રબાહુ મુનિએ કહ્યું કે, “મને બહાર ન મૂકે, જે બુદ્ધિવાળા સાધુ હેય, તેમને અહિં મોકલી આપો.”
હું દિવસે તેમને સ્થાન સુધીમાં સાત વાચનાઓ આપીશ. એક વાચના ભિક્ષાથી પાછા ફરશે, ત્યારે આપીશ, બીજી બરાબર દિવસના મધ્ય કાલ વેળાએ, ત્રીજી ઈંડિતભૂમિથી પાછા આવશે, તે કાળ–સમયે, એક દિવસના અંત સમય થવા વેળાએ ચેથી, આવશયક કર્યા પછી ત્રણ વાચનાઓ આપીશ. ત્યારપછી સ્થૂલભદ્ર વગેરે પાંચસો બુદ્ધિશાળી સાધુઓને ત્યાં મોકલ્યા, વાચન લેવાના સમયે વાચનાઓ ગ્રહણ કરે છે, જ્યારે એક બે ત્રણ વાચના અવધારણ કરવા સમર્થ બની શકતા નથી, ત્યારે એક થુલભદ્ર સિવાય બાકીના સાધુએ ખસી ગયા.
હવે જ્યારે ધ્યાન કરવાનું થોડું બાકી રહ્યું, ત્યારે ગુરુએ સ્થૂલભદ્રને પૂછયું કે, તું કલેશ પામતે નથી ને?” “હે ભગવંત! મને કોઈ ફલેશ નથી.” તો “કેટલેક કાળ ખમી જારાહ જે, દિવસે પણ તને વાચના આપીશ.” આચાર્યને પૂછ્યું કે, “મેં કેટલું પઠન કર્યું? તે કે ૮૮ સૂત્રો, તે માટે સરસવ અને મેરુપર્વત જેટલી ઉપમા સમજવી, અર્થાત્ તું ભણો તે સરસવ જેટલું અને મેરુ જેટલું ભણવાનું બાકી રહેલું છે, પરંતુ ભયે, તેના કરતાં ઓછા કાળમાં તું સુખેથી ભણી શકીશ. સર્વ દષ્ટિવાદ અને કમસર દશ પૂર્વે ભણી ગયા. તેમાં માત્ર બે વસ્તુ ન્યૂન એવાં દશ પૂ સ્થૂલભદ્ર ભણી ગયા પછી ગુરુ સાથે વિચરતા વિચારતા પાટલીપુત્ર આવી પહોંચ્યા, બહારના ઉદ્યાનમાં મુકામ કર્યું. (૧૪૦)
સ્થૂલભદ્ર મુનિની કક્ષાદિક સાત બહેનો મોટાભાઈને વંદન કરવા માટે ત્યાં આવ્યાં. ગુરુને વંદન કરી પૂછયું કે, મોટાભાઈ કયાં છે ?” એટલે ગુરુએ
"Aho Shrutgyanam