________________
વિનય-ધમ નું મૂળ.
[ ૨૫૯ ]
દીક્ષા અપાવે છે. બાલ્યકાલથી અતિસાહસ નિર્વાહ કરવામાં શ્રેષ્ઠ એવા ગજસુકુમાલ સુનિનું' ચત્રિ ભક્તિપૂર્વક જે ભણશે, મધુર સ્વરે ગણશે, તા તેના પાપાના અતિશય ઢગલા દૂર ચાલ્યે જશે, (૮૫)
આ પ્રમાણે ગજસુકુમાલ સધિ પૂર્ણ થયા.
આ મુનિએ આવે! ઉપસર્ગ શા માટે સહન કર્યો હશે ? તે કહે છે—
રાયપુરુયુમિનાવા, મીયા –મ—મ-વસરીજું नीयाणवि पेसपेसाणं ॥ ५६ ॥
साहू सहति सव्वं,
पणमंति य पुव्यरं कुलया न नमंति अकुलया पुरिसा । पणओ इह पुत्रि जइजणस्स जह चक्कवट्टिमुणी ॥ ५७ ॥ जह चकवट्टिसाहू सामाइअ - साहुणा निरुयारं । મિત્રો ચેપ કુનિત્રો, વળજો વહુઞત્તા ગુમેળ ॥ ૧૮
ते धन्ना से साहू, तेसिं नमो जे अकज्ज -पडिविरया । धीरा वयमसिहारं चरंति जह धूलिभद्दमुणी ॥ ५९ ॥
ઉગ્ર, લેગ વગેરે ઉત્તમ રાજકુલમાં જન્મેલા એવા, જશ, મરણ અને ગર્ભોનાસના દુઃખથી ભય પામેલા સાધુએ પેાતાના સેવકાના સેવકો હાય, કે નીચ વર્ગના મનુષ્યા હોય, તે તેમણે કહેલાં ધ્રુવચને કે તાડનાદિક પષિ સ્વેચ્છાએ ક્રમ ક્ષય માટે સહન કર છે. (૫૬)
વિનય એ જૈનધમ નું મૂળ છે, તેને ખાશ્રીને કહે છે કે— જે કુળવાન્ મનુષ્ય હાય, તે પ્રથમ વન-નમસ્કાર ક૨ે છે, અકુલીન નમન કરતા નથી. સામાન્ય મનુષ્યે પ્રથમ દીક્ષા લીધી હાય, દીક્ષાપર્યાયથી માટે હોય અને ચક્રવર્તીએ મારે દીક્ષા દ્વીધી હાય તા પશુ માટેા દીક્ષિત ચક્રવર્તી સાધુને વંદનીય છે. મહાપર્યાયવાળા તેને અનુવદન કરે છે. આ શાસનની આવી મર્યાદા છે. કુલ, જાતિ, વય, ત્ત, ઐશ્વય માહિથી ગૃહસ્થપણામાં મોટા હોય, તે પણ વ્રત ગ્રહણ કરનાર જે કુળવાન્ હાય, તે પહેલાનાં દીક્ષિતાને વંદન-પ્રણામ કરે છે જ, જે અકુન્રીન હોય, તે નમતા નથી.
જે ચક્રવર્તીના અભિમાનથી આગળના દીક્ષિતને વદન કરતા નથી અને અહુ – કારથી ભેા રહે છે, તે શાસન અને શાસ્ત્ર-મર્યાદા ગણાતી નથી. (૫૭)
એ જ વાત દેષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
કાઈક ચક્રવર્તીએ દીક્ષા ઢીશ્રી, તે અગીતાય હોવાથી ‘ કુલ, પદ, અશ્વય
"Aho Shrutgyanam"