________________
{ ૨૫૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
હવે દામાદરે અહુ દુઃખપૂરું ભાવથી ભગવંતને પૂછ્યું કે, ‘મારે તેને અણુવા કેવી રીતે ?' યાદવને કહ્યું કે, ‘તને દેખતાની સામે જેનુ મસ્તક પ્રગટ ફુટી જશે.' હવે જનાર્દને ભગવતને પ્રણામ કરીને મશાનમાં જઈને ગજસુકુમાવતું નિર્જીવ શરીર બળીને પૃથ્વી પર પડેલું છે, તેને દેખ્યું એટલે આક્રંદન કરવા લાગ્યા. તેને શેક સહિત કુણુજી તે જ સ્નાન, વિલેપન, પૂજા કરાવે છે, અગર, ગલ, સારભૂત પદાથેીથી સત્કાર કરે છે, મુક્ત રુદન કરતાં માતાજીનું નિવારણ કરે છે. (૭૫) હે માતાજી ! હવે તમે અતિશે ન કરશે. તેણે તેા પરમ પરમા મહામ સાધી લીધા છે— એમ માના, દેવાંગનાએ પશુ ‘ગજસુકુમાલ મહામુનિ ધન્ય છે, પુણ્યવંત છે.' એમ સદા તેમનાં ગુણગાન માથે.
જે માક્ષ-કાય સિદ્ધ કરવા માટે તીવ્ર તપે તપાય છે, સ્વાદ વગરના આહારજળ ખવાય- પીવાય છે, પૂર્વ કાઢિ કાળ સુધીના સંયમ પાલન કરાય છે, એવા પ્રકારનું શિવસુખ તે મહાસાધુએ એક રાત્રિમાં પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે માતાજીને સમાધીને કૃષ્ણ રથમાં બેસારીને જેટલામાં નગરીમાં જાય છે, તેટલામાં તે વિપ્રને દેખ્યા કે તે દુરાત્માનું મસ્તક સે। કટકા થઇને ફુટી ગયું.
યાદવામાં ચૂડામણિ સમાન કૃષ્ણે જાણ્યું કે, ‘ સેામ વિષે ગજ સાધુને મસ્તકમાં અગ્નિથી ભાળ્યા. ત્યારપછી તેને કાળા બળદો જોડાવી, ડિડિમ શબ્દોથી · સુનિ હત્યારા ’—એમ કહીને નક્કી તેને નગરીની બહાર કઢાન્યા. “ ઉત્તમ મનુષ્ય અન્યાય— અનીતિનાં ક્રાય સ્વભાવથી જ કરતા નથી. મધ્યમ મનુષ્ય ખીજાશેના નિવારણ કરવાથી ખાટાં કાર્ય કરતાં અટકી જાય છે. અમ મનુષ્યને અન્યાય કરતાં રાજ્ય રાકે છે, નહિતર લેાકા અતિઆકુળ વ્યાકુળ બની જાય છે.'' (૮૦)
ગજસુકુમાલ મુનિના મસ્તકમાં ધગધગતા અગારા મૂકીને જે બાળ્યા, ત્યારે યાદવલેકમાં કાઈ એવા યાદવ ન હતા કે, જેના નેત્રમાં તે વખતે અશ્રુ આવ્યાં નહિ હોય અને દુઃખી થયા નહિ હોય.
આ ગજસુકુમાલને આવેા પ્રસંગ દેખીને ઉજવલ યશવાળા એક કૃષ્ણુને ડીને દરેક માટેશઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે, નવે દસારામે પાતપેાતાના પરિવારસહિત પોતાની ઘણી ભાર્યા સહિત પ્રત્રજ્યા અંગીકાર કરી. તે સમયે નેમિનાથ ભગવંતનાં માતા મહાસતી શિવાદેવી તથા ખીજ વસુદેવના સાત પુત્રો સયમ સ્વીકારવા ઉન્નતિ બન્યા.
કૃષ્ણજીએ પાતાની પુત્રીને પાતે વિવાહ-લગ્ન ન કરવાના નિયમ ગ્રહણ કર્યો હતા, તેથી સ` પુત્રીઓને દીક્ષા અપાવી હતી, એટલું જ નહિં પરંતુ કોઈપણ યદુકુમાર પ્રભુ પાસે દીક્ષા લેવા તૈયાર થાય, તેા તેમને પાતે જાતે મહોસપૂ
"Aho Shrutgyanam"