________________
[ ૨૧૪]
પ્રા. ઉપદેશમાલાને ગૂજેશgવાર न कुलं इत्थ पहाणं, हरिएसबलस्स कि कुलं आसी? ।
आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ॥ ४४ ॥ જેમાં કષાયના વિપાકો જણાવેલા હોય, તેવાં જિનવચન સાંભળનાર, સંસારના ઘાર દુઃખ અને અસારતાનો વિચાર કરનાર એવા સાધુઓ અજ્ઞાનીઓનું દુષ્ટ વર્તન સહન કરે છે, તેમાં કશું આશ્ચર્ય ગણાતું નથી. કંદના શિષ્યો માફક સહન કરવું તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેમણે તેમ સહન કરવું, તે એગ્ય જ છે. (૩)
આવા પ્રકારનાં સારાં કર્તવ્ય કુલીન હોય, તે જ કરે છે, બીજા નહિ એમ કહેનારને જણાવે છે કે, કમની લઘુતા એ જ અહિં કારણ છે, પણ કુલ કારણ નથી; તે વાત કહે છે –
ધર્મના વિચારમાં ઉગ્ર, ભોગ વગેરે કુલ પ્રશાનકારણ ગણેલું નથી. હરિકેશ ચંડાલ કુલના હતા, છતાં તેના તપથી પ્રભાવિત થએલા દેવતાઓ પણ તેની સેવા -પર્યું પાસના કરતા હતા. તેને કયું કુલ હતું ? તેની કથા આ પ્રમાણે જાણવી હરિકેશમુનિની કથા
મથુરા નગરીમાં શંખ નામનો રાજા હતા. તો ગ્રહણ કરી ગીતા બની. એકાકી પ્રતિમા ગ્રહણ કરી, તે ગજપુર ગયા. એક વખત ગ્રીષ્મ કાળમાં નગરીની અંદર અગ્નિ સરખા તપેલા માર્ગના દ્વારમાં સેમદેવ બ્રાહ્મણને પૂછયું કે, “આ માગે હું જાઉં?” ત્યારે તેણે કહ્યું કે, “જદી જા.” અતિતપેલા માર્ગ ઉપર આગળના પગ ઉછળતા જેવાનું કુતૂહળ મને પ્રાપ્ત થાય. મુનિ ઈરિયા સમિતિ સહિત ધીમે ધીમે ચાલતા હતા, તેને દેખીને તે બ્રાહ્મણ ચિંતવવા લાગ્યા કે, “શું આજે માર્ગની રેતી તપેલી નથી કે શું ?” પિતાના મકાનમાંથી ઉતરીને પિતે જાતે ત્યાં સૂર્યના કિરણથી સ્પર્શાએલી હોવા છતાં હિમ સરખી ભૂમિ શીતલ લાગી. જરૂર આ મુનિના પ્રભાવથી આ ભૂમિ શીતળ બની ગઈ છે.
મુનિ પાસે પહોંચીને હેરાન કરવાનું પિતાનું દુશરિત્ર ખમાવ્યું. મુનિએ પણ તે બ્રાહ્મણને “સંસારનો અસાર ભાવ તથા ધાદિક કક્ષાનાં અતિશય કડવા ફળે. ભોગવવાં પડે છે. તે ઉપદેશ આપ્યા, જે આદર–પૂર્વક સુંદર ચારિત્ર આચરવામાં આવે, તો તેનું ઉત્તમ પુણ્યફળ મેળવે છે, તેમ જ એકાંતિક, આત્યંતિક, અનુપમ. સિદ્ધિસુખની પ્રાપ્તિ થાય છે.” અતિમહાસંવેગ અને તીવ્ર વૈરાગ્યવાળા ક્ષતિ-ક્ષમાં ધારણ કરનાર એવા તેણે તે મુનિની પાસે પ્રવજ્યા અંગીકાર કરી, લાંબા કાળ સુધી તેનું પરિપાલન કરીને બ્રાહ્મણ જાતિને મદ નહિં છોડતો છતાં પણ મૃત્યુ પામીને દેવલોકમાં ભેગો ભોગવતું હતું. ત્યાંથી આવીને તે ગંગા નદીના કિનારે તરંગ નામના ગામમાં બલકોટ્ટની ગૌરી નામની ભાર્યાના ઉદરમાં આવ્યો.
"Aho Shrutgyanam