________________
[ ૨૦૬ ]
પ્રા. ઉપદેશમાલાને જ શનુવાદ
ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને મેરુપર્યંત માફક અતિનિશ્ચલ-અડાલ બની ત્રણે પદે વિચારવા-સાવવા વાગ્યે. પેાતે મસ્તક કાપેલ હોવાથી શરીર લેાહીથી ખરડાએલેક હાવાથી લેાહીની ગંધમાં લુબ્ધ બનેલી તીક્ષ્ણ વજીના અગ્રભાગ માફક પ્રચ’ડ સુખવાળી ધીમેલ-કીડીએ શરીરની સર્વ બાજુથી ભક્ષણ કરવા લાગી. તે માટે કહેવાય છે કે— પગથી માંડીને મસ્તક સુધીના માખા દેહને કીડીઓએ ભક્ષણ કરીને ચાઢણી સમાન કાાં કાણુાંવાળા કરી નાખ્યા, તે પશુ ઉપશમ-વિવેક-સ‘વરરૂપ આત્મધ્યાનમાંથી ચલાયમાન ન થયા. કીડીએએ તીક્ષ્ણ મુખથી તે મુનિના આખા શરીરમાં ભક્ષણ કરીને જે છિદ્રો પાડેલ હતાં, તે સમગ્ર પાપે ને બહાર નીકળવા માટે જાણે લાંમા દ્વારા ન હોય તેમ ચાલતાં હતાં. અઢી દિવસ સુધી ચારિત્ર ધનવાળા તે મહાત્મા બુદ્ધિશાળી સુતિ ઉત્તમાથ'ની અંતિમ સુંદર આરાધના કરીને સહસ્રર નામના દેવલાકમાં ગયા. (૪૫)
સુ‘સુમા-ચલાતિપુત્ર કથા સપૂણુ થઇ. (૩૮)
પ્રતિજ્ઞા નિર્વાહ કરનાર મહાસાહસિક ચિલાતીપુત્રના અધિકાર કહીને બીજા પશુ તેવા તપસ્વીને અધિકાર કહે છેઃ—
પુષ્ક્રિય-ત્તિ તદ્ઘ, વિધરશ્મિ સદ્દા છુટ્ઠા સમચ્છુદ્દઢા 1 ठंढेण तहा विसा, विसदा जह सफलया जाया ॥ ३९ ॥
પુષ્પિત એટલે સમગ્ર ભાગ-સામગ્રી-સહિત અને ફલિત એટલે ખાન-પાન આદિ ભાઞ-સોંપત્તિ-યુક્ત પિતાજી કૃષ્ણનુ· ઘર હોવા છતાં તે સના ત્યાગ કરીને સ્વેચ્છાએ ક્રમ ખપાવવા માટે ઢઢણુકુમારે નિષ્કપટ ભાવથી અલાભ-પુષિહ સહન કરીને ભૂખ-તરશ લાગલાગટ સહન કર્યો, તે સફળતાને પામ્યા. એટલે તેમને કેવહૂજ્ઞાન ઉત્પન્ન થયું. તેની કથા આ પ્રમાણે જાણ્વી~~~
ઇન્દ્રની આજ્ઞાથી કુબેર નિર્માણુ કરેલી મહિ-કચનના મનાવેલા મનહર મહેલે - બાળી દ્વારવતી-મહાદ્વારિકા નામની નગરી હતી. જે નગરીમાં, સુર-સેનાને માનદ પમાડનાર, મોટાં કમળેાને આધીન જયલક્ષ્મીવાળા, સુરત તરફ્ વિજયપ્રયાણ કર્યું ઢાય, તેવા સરાવાને સમૂહ શાલે છે. જે નગરીની સમીપમાં, નૈમિજિનનાં કલ્યાણુ કાથી શ્રેષ્ઠ, ક્રીડાપવતરૂપ ઉજ્જયંત (ગિરનાર) ગિરિ શાભે છે.
રાજ્ય
તે નગરીના અને શતાના ભૂષણ દશાહના સિદ્ધ એવા કૃષ્ણ નામના હતા. તેમને ઢંઢેલુ નામના એક પુત્ર હતા. કામદેવથી અધિક રૂપવાળા, કળાસમૂહન પાર પામેલા, નવીન તાણ્યને વરેલા, ઉદાર શણગાર સજેલા એવા કુમારે ખામી વગરનાં પ્રચ'ડ તાજા યૌવનયુક્ત ગુણવતી અનેક તરુણી સાથે વિવાહ કરીને તેમની સાથે વિષયસુખ અનુભવતા તે ઢઢણકુમાર માનદમાં કાળ પસાર કરતા હતે.
"Aho Shrutgyanam"