________________
પ્રભાકરની કથા
[ ૨૦૧] આમંત્રિત કરેલા રાજાને રત્નસિંહાસન પર વિરાજમાન કરી ચંદનાદિથી સત્કાર કરી સ્વાદિષ્ટ ભોજન પીરસીને દરેકને જમાડયા. સમગ્ર નગરજનેને અલંકાર તથા અવની પહેરામણ આપીને તે કુમારને સમર્પણ કર્યું. રાજાના મેળામાં બેસાડી માણેક, મોતી, ૨ વગેરે રાજા આગળ ભેટ ધર્યા. તે સમયે રાજાનું સુખ થામ થઈ ગયું અને નીચી નજર કવા લાગ્યા, એટલે લોકોએ પૂછયું કે, “હે પ્રભુ! હર્ષ. સ્થાને આપ શેક કેમ કરે છે ?”
રાજાએ કહ્યું કે, મને શરમ અત્યંત પીડા કરે છે. અત્યારે હું વિલ બની ગયો છું, જેથી બોલવા માટે અસમર્થ છું. સમગ્ર પૃથ્વી પણ જેનું મૂલ્ય ન બની શકે તેવું જેનું એક પ્રાણુ અર્પણ કરનાર આમળાંનું મૂલ્ય કૃતન બનેલા એવા મેં કુમારના મૂહની કક્ષાએ ગણાવ્યું. ખરેખ૨ વિધાતાએ અમૃત માફક પ્રભાકરને પરોપકાર માટે જ ઘડ્યો છે.
* “ રત્ન-દીપક સરખા ઉત્તમ પુરુષો સ્નેહની, પાત્રની કે દશાન્તરની અપેક્ષા શાખતા નથી. તેઓ હંમેશાં લોકોના પરોપકાર કરવામાં તકલીન રહેનારા હોય છે.” આ પ્રમાણે સર્વ વસ્થ બનેલાં હોવાથી તાણ સોગન ખેટા નથી બન્યા. હે પ્રભાકર! ઠીક ઠીક, તે આ પ્રમાણે શા માટે કર્યું? એમ રાજાએ પૂછ્યું, ત્યારે પિતાજીને આપેલ શિખામણને સમગ્ર વૃત્તાન્ત કહ્યો તથા પહેલાં દુકાશય વગેરે ઉપર કરેલા અત્યંત ઉપકારને ગેરલાભ થયો અને ઉત્તમ સાથે સંગતિની પરીક્ષા કરવા માટે હું અહિં આવ્યો. “ઉત્તમ સાથે સંસર્ગ કર’-એ વિષયમાં અત્યંત સ્થિર બનેલા તે ડાહ્યા પુરુષોનો કાળ પરમપ્રીતિથી પસાર થઈ રહેલ હતું. પ્રભાકરકથા સંપૂર્ણ.
આ પ્રમાણે દોષ અને ગુણની પ્રષિાનતાવાળા પુરુષને સમાગમ કરનાર પ્રાણીએને નુકશાન અને ફાયદા નક્કી થાય છે, તેથી તે મૃગ સમાન નેત્રવાળી પ્રિયાએ તમારી સ્નેહદષ્ટિથી લગાર પણ ચલાયમાન થયા સિવાય હું દેશના એક સ્થાનરૂપ તમારે ત્યાગ કરીને શિવરમણીના નેહાપંથના સાક્ષીભૂત એવા સદગુરુને આશ્રય કરી દીક્ષા લેવાની અભિલાષાવાળે થયે છું.
હે માતાજી અને પિતાજી! કાતાઓ ! અને હે પ્રભવ ! સવારે હું દીક્ષા ગ્રહણ કરીશ, ત્યારે તમે શું કરશે? તે કહે. અંગાદાયક, મધુબિન્દુ વગેરે સુદર દાનતેથી તમને સત્ય સ્વહિત સમજાવ્યું. આવા પ્રકારના વિષયસુખથી હવે આપણને સયું.. જેમ ખાશ જળથી લવણસમુદ્ર ભરપૂર છે, તેમ અસંખ્યાતાં શારીરિક અને માનસિક દુખથી બરેલ આ ભવ છે. મધ પડેલ તરવારની ધાર ચાટવા સરખું આ વિષયસુખ છે. તેમાં જે કંઈને સુખને જમા થાય છે, તે સુંદર નથી. કહ્યું છે કે તેવા
* લેવાલંકાર હેવાથી રત્નદીપક પણ તેલ, દીવેટ, કે પાત્ર (ડિયા)ની અપેક્ષા રાખતા નથી. ૨૬
"Aho Shrutgyanam