________________
શ્રીજિનભદ્રસૂરિએ (શાલિભદ્રસુરિ શિષ્ય), તથા આચાર્ય શ્રી સર્વાણંદસૂરિએ ઉપદેશામાલા પર વિવરણ સ્થા-સંક્ષેપ સાથે કરેલ છે. તેનો નિર્દેશ પણ અમે પાટણભંડાર ગ્રન્થસૂચી (ગા. એ સિ. નં. ૭૬, પૃ. ૯૦, તથા પૃ. ૩૯૨-૩)માં કર્યો છે.
આ ઉપદેશમાલાની એક વ્યાખ્યા રામવિજયજી ગણિએ સં. ૧૭૮૧માં રચી જાય છે, જે હીરવિજયસૂરિની પરંપરામાં સુમતિવિજયજીના શિષ્ય હતા, તે વ્યાખ્યાને હિન્દી અનુવાદ મુનિશ્રી પદ્મવિજયજીએ કર્યો છે. સંશોધન પંનેમચન્દ્રજી ભર એ કેરલ છે, સદ્દગત વિજયવલ્લભસૂરિને સમર્પિત કરેલ છે. શ્રીનિગ્રંથસાહિત્ય પ્રકાશન સંઘ, દિલહીથી છે. સન ૧૯૭૧માં પ્રકાશિત છે.
છપય ગાયક્વાડ ઓરિયન્ટલ સિરીઝ (ન. ૧૩) માં, ઈસ્વીસન ૧૯ર૦માં “પ્રાચીન ગૂજર કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયેલ છે, સંપાદક સી. ડી. દલાલને ઈ. સન ૧૯૧૮માં સ્વર્ગવાસ થવાથી, તેના ઉપર નેટ પ્રસ્તાવના કે ઉપઘાત વિના એ પ્રકટ થયેલ છે, તેમાં(પૃ. ૧૧ થી ૨૭] આ ઉપદેશમાલાના કથાનક છપય ૮૧-વજનમાઢ-દાળ-gય પ્રકાશિત થયેલ છે, તેના પ્રારંભ છપય આ પ્રમાણે છે –
" विजय नरिंद जिणिंद वीर-हथिहिं वय लेविणु, धम्मदास गणि-नामि गामि नयरिहिं बिहरइ पुणु; नियपुत्तह रणसीह राय- पण्डिबोहण-सारिहिं, करइ एस उवएसमाल जिण-वयण-वियारिहिं; જય વેર દાઝ જાફા--પત્તિ મહિયષ્ટિ મુળ ,
सुह भावि सुद्ध सिद्धत-सम सवि सुसाहु सावय सुणउ. १" તેના અંતમાં ૮૨ મા છપથમાં કવિએ પિતાને રત્નસિંહસૂરિના શિષ્ય (ઉદયધર્મ) તરીકે ઓળખાવ્યા છે –
.' इणि परि सिरि उवएसमाल-कहाणय, તવ-સંજ્ઞમ-સંતો-વિજય-વિઝાડુ વાળા; सावय-संभरणस्थ अत्थ-पय छप्पय-छंदिहि, रयणसीहसूरीस-सीस पभणइ आणदिहि; अरिहंत-आण अणुदिण उदय धम्म-मूल मत्थइ हां, મ મવિર ! મત્તિ-ક્ષત્તિfહું જ સારું ઋરિઝ-ઝીરા .”
બાલાવબોધ આ ઉપદેશમાલાને બાલાવબોધ ગુર્જરભાષામાં તપાગચ્છીય દેવસુન્દરસૂરિના શિષ્ય શ્રીસેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૪૮૫માં ર હતે.
તેમ જ બીજા કેટલાક મુનિવરેએ અવસૂરિ, બાલાવબંધના રૂપમાં ૧૬ મી, ૧૭મી સદીમાં પ્રયત્ન કર્યો જણાય છે.
"Aho Shrutgyanam