________________
છે ડોશીની કથા
[ ૧૭૧ } સાઓ કરવા છતાં રોગના ખોટા બાનાવાળી તેને લગાર પણ શાંતિ ન થઈ. ખોટાકૃત્રિમ પ્રાણાચાર્ય એવા તે દુષ્ટ પુરુષને પણ જયન્ત લાવ્યો અને પિતાની પત્ની પાસે રાખી શરીર–પીડાની ચિકિત્સા કરાવી, પાછળથી જાણ્યું કે, “આ તો મારી પનીનો કાઈ જાર પુરુષ છે અને પિતાની આખે પણ કેટલાક સમય ગયા પછી નીહાળ્યું.” પછી ત્યાં આગળ આવતાં તેને બીજા દ્વારા કરવામાં આવ્યા, તે પણ તે જાર પુરુષ હજુ આવતો બંધ થતું ન હતું. એટલે પિતાના સેવકોને કોઈક તે અપરાધ જોઈને મારી નાખવાની આજ્ઞા કરી. તે સેવકે એ અંધારી રાત્રિમાં કોઈ વખતે તેના ઘરથી બહાર નીકળતા જયન્તના મોટાભાઈ વિજયને દુર્જન ભુજગની બ્રાન્તિથી મારી નાખ્યું. “ખરાબ થયું, ખરાબ થયું” એ કોલાહલ ઉછળે. આ બનાવથી બન્યુના વિયેગથી જયન્ત અતિ દુખી થયા.
હવે સુજય પહેલાં વિશગી બને તે જ, પરંતુ આ બનાવ બન્યા પછી અતિવિરાગી બનેલ. દીક્ષાની અભિલાષાવાળે વિજય જેમ બે મહિના કાર્યો હતો, તેમ તેણે પણ વિલંબ કર્યો. કેટલાક દિવસ પછી કેટલાક લૂંટાર લૂંટવા માટે અહિં પ્રવેશ કરવાના હતા, પણ સુજાતે બરાબર હેરાન કરી તેઓને હાંકી કાઢયા. રાત્રે ત્યાં સુવાને માટે આવતો હતો અને નિર્ભયપણે ચોકી કરતો હતો. સુજય પણ રાત્રે ત્યાં નિર્ભયપણે લુંટારાઓથી રક્ષા કરવા માટે તૈયાર થઈ સાંજે સૂવા માટે ત્યાં આવતા હતો. કઈ રાત્રિ સમયે વ્યગ્રતાથી મકાન ઉપર જલ્દી આવતા પિતાને નાના ભાઈ “તે જાણે ચેર છે.” તેની જાતિથી દેખા. લગાર આગળ વધી ભાઈ પ્રવેશ કરતો હતો, તેને ચારની બ્રાન્તિથી તરવારના પ્રહારથી મૃત્યુ પમાડ. નાનો ભાઈ મૃત્યુ પાગ્ય તેમ જાણ્યા પછી તે અતિશય શોક કરવા લાગ્યા.
આવા પ્રકારની અણધારી હકીકત બની ગઈ, તેથી તે અતિશય શોક કરવા લાગ્યો. પશ્ચાત્તાપ-અગ્નિમાં અતિ જળી રહેલા શરીરવાળે સુજાત અતિ શેક કરવા લાગ્યા અને જયન્ત પણ હકીકત જાણીને શેક કરવા લાગ્યા.
ભયથી ચકિત મૃગ નયન સરખા નયનવાળી હે પદ્દમસેના! મારી કહેલી કથાનું સવ ૨હસ્થ તું સમજી ગઈ હશે કે “સ્થિરતા ભજનારા વિજય અને સંજય એમ અને બધુની જેન-દીક્ષાની અભિલાષા અપમૃત્યુથી નિષ્ફલ બની.”
ત્યારપછી કનકસેના કહેવા લાગી કે- “હે હવામી! તમે પેલી ડોશી સરખા છે કે, વિષય-સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ સંતેષ પ્રાપ્ત કરતા નથી, એક નાના ગામડામાં બે પાડોશમાં ડેશીઓ રહેતી હતી. તેમાંથી એક ક્ષેત્રપાલ દેવતાની આરાધના કરતી હતી. દરરોજ તેના મંદિરમાંથી કચરા-પૂજે વાળી જમીન લીપી સાથિયા પૂરતી હતી. ભક્તિથી ધૂપ લાવી યથાશક્તિ પૂજન કરતી હતી. ડોશીની ભક્તિથી તે દેવતા પ્રસન્ન થયા, એટલે વરદાન માગવાનું જણાવ્યું. ડેરીએ “હંમેશાં એક સોનામહોર
"Aho Shrutgyanam