________________
મુજય–વિજયની કથા
[ ૧૬* }
નિધાનમાંથી જૂના હિસામના ચાપડા, વેસુ વસુલ કરવાની ખાતાવહીએ અને છેલ્લા નિયાનમાંથી મશિન, સુવણ, સાનાના સિક્કાઝ્મા વગેર નીકળ્યા.
જયન્ત પેાતાના કળશને દેખી અતિશય લાભના હર્ષોંથી રામમંચિત હૃદયવાળા નૃત્ય કરવા લાગ્યો. બાકીના મન્યુએ તપસ્વીની જેમ ઉદાસીન હોય તેમ જણુાવા ાગ્યા. અરેરે! તે સમયે પિતાજીએ આપણને ગ્યા, તે આપણે ન સમજી શકયા. ખરેખર! અમને ત્રણને કૂવામાં ઉતારી એકદમ વચ્ચેથી દોરડું કાપી નાખ્યું. પિતાજીના મનમાં આ નાના ભાઈ પહેલાંથી જ વસેલા હતા અથવા પિતાજીને તે અતિ વહાલા હતા. પરંતુ પિતાજીના મનના ભાવ આપણે કાઇ કળી શકયા નહિ. તે હવે પિતાજી અને બીજા દૈવ-ભાગ્ય એમ મનૈથી હણાયેલા આપણે શું કરીએ ? અને ફ્રાની પાસે જઇને પેાકાર કરીએ ? અથવા તે દરેકના નિધાનના ચેાથેા ભાગ, ચેાથે લાગ દરેક વહેંચી લઈએ. એટલે નાના ભાઈ જયન્ત કહે છે કે, એ તો કદાપિ અની શકે જ નહિ. પિતાએ પેાતાના મુખથી વૈભવના વિભાગે કરેલા છે. હવે ફરી વિભાગ કેમ કરી શકાય? નિશાનમાં સુવણ વગેરે સરખાં જ હતાં, તમે અત્યારસુધી બહાર ન કાઢયા એટલે તેની માર્ટી વગેરે થઇ ગયા, તેથી કરી તમારા પાપ અને ભાગ્ય ઉપર કાપ કરી, પણ પિતાજી પર કાપ ન કરી’
હવે આમ ફ્લેશ અને મહાકલહના કોલાહલ વધી ગયે. સ્વજન-વગે સમજાવવા છતાં કાઇએ ન માન્યું. —એમ લડતાં લડતાં જયમિત્ર શા પાસે જવાની એકદમ ઈચ્છા કરી. નગરના મોટા મહાજનની પકા પણ તેએ વચ્ચેના વિવાદ ટાળી શકી નહિ. એક વર્ષ પછી જયમિત્ર રાજા પાસે ન્યાય કરાવવા પહોંચ્યા. રાજાએ પડતુ વગડાવી એવી ઉદ્દાષણા કરાવી ફે • આ ભાઇએ વચ્ચેને વિવાદ જે કાઈ દૂર કરાવશે, તેમ જ તેમના ચિત્તની લેષતા જે કાઈ ટાળશે, તેને રાજા મત્રી બનાવશે અને મિત્રનું સ્થાન આપશે. તે સમયે કોઈક વણિક-પુત્રે એકદમ પઢ જીતી લીધેા. તેને શા પાસે લઇ ગયા અને રાજાની આજ્ઞાથી તેણે તેને કહ્યું કે, આમાં વિવાદનું કાર્ય નામ નથી. પિતાજીએ કેશ-માટી, વગેરે વડે કરીને વિવાદ છેઠ્ઠી જ નાખેલા છે. જન્મ સમયે જ પિતાજીને દરેકની જન્મશુદ્ધિ કરેલી છે. વળી જેશીએ ત્રણ ગણુતરી કરીને જેતુ' જેવુ ક્રમ છે, તેવી અસાધારણ સમૃદ્ધિ પણ તેને પ્રાપ્ત થયેલી છે.
અળદ, ઊંટ, ગાય, ભેંશ, ગધેડા, ઘેાડા વગેરેનું વેચાણ કરવામાં આવે, તા વિજયની સમૃદ્ધિ અપાર વૃદ્ધિ પામશે એમાં સરૈહ નથી. સુજયને ખેતરની માટીના ક્યારામાં ડાંગર આદિની ખેતી કરવાથી સમૃદ્ધિ વૃદ્ધિ પામશે. સુજાત વ્યાજે પીરીને ધનની વૃદ્ધિ કરશે અને જયન્ત તા મરકત વગેરે નાના નિવદ્ય વેપાર કરીને મઝાઢમાં વેપારીઓમાં એક અગ્રેસર વેપારી બનશે. પિતાએ પ્રથમથી જ પેાતાના પુત્રો
૨૩
"Aho Shrutgyanam"