________________
કુબેરદત્ત-કુબેરદત્તાની કથા
[ ૧૫૧ ] “અ! અવિવેકની અધિકતા! અહો ! પિકફલને વિપાક અહે! અવિરતિ અને મોહની વિડંબના! બનનાર બની ગયું, તે પણ હવે પાપરૂપ અંધવાના કોટરમાં અટવાયેલા એવા તેઓને કોઈ પ્રકારે ઉદ્ધાર કરી પાર ઉતારું” એમ વિચારી પ્રવર્તિનીની આજ્ઞા લઈ તે મથુરાનગરીએ પહોંચી. કુબેરસેના પાસે મકાનના છેડા ભાગની વસતિ માટે માગણી કરી અને ન ઓળખાય તેવી રીતે કરદત્તા સાથ્વી ત્યાં રોકાયા હતાં. કુરિસેના પણ પિતાના બાળકને સાધ્વી પાસે રાખી પિતાના ઘર-કાર્યમાં ગૂંથાયેલી રહેતી હતી, તે સમયે વિશિષ્ટ આસન પર બેઠેલા કુબેરદત્તને પ્રતિબંધ કરવા માટે બાળકને રમાડતી અને બોલાવતી કહેવા લાગી કે, “હે બાળક! તું મારે ભાઈ, ભત્રીજે, દિયર, પુત્ર, કાકા ને છોકરો અને પૌત્ર છે.” “જેનો તું પુત્ર છે, તે પણ મારા ભાઈ, પિતા, પુત્ર, પતિ, સસરા અને દાદા છે.” “જેના ગર્ભથી તું ઉત્પન્ન થયે છે, તે પણ મારી માતા, સાસૂ, શેક, ભેજાઈ, દાદી અને પુત્રવધૂ છે.” એક ભવમાં ૧૮ સંબંધ-સગપણ કેવી રીતે થયાં
કુબેરદરતે આ વિચિત્ર હકીકત સાંભળીને આશ્ચર્ય પૂર્વક સાધ્વીજીને પૂછયું કે, હે આર્યા! આવું અગ્ય કેમ બેલો છે? પરસ્પર વિરુદ્ધ જણાતી હકીક્ત અરિ હતના દર્શનમાં કયાંય દેખાતી નથી.”
સાવીજીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે શ્રાવક! મને આમ આક્ષેપ કરવાનું સાહસ ન કર. હું જે કહું છું, તે સત્ય હિતકારી યુક્તિ અને હેતુપૂર્વક કહું છું. પ્રત્યક્ષ દેખાતી વાતમાં તકને સ્થાન નથી. અવધિજ્ઞાનથી આ વસ્તુ મેં જાણેલી છે, તે આ પ્રમાણે -૧ આ બાળક માટે ભાઈ છે, કારણ કે અમારા બંનેની માતા એક છે. ૨. ભાઈને પુત્ર હોવાથી ભત્રીજે છે. ૩ પતિની એક જ માતાને જન્મ આપેલ હોવાથી પતિને ના ભાઈ હેવાથી દિયર. ૪ પતિનો પુત્ર હોવાથી પુત્ર. ૫ માતાના ભતરને ભાઈ હોવાથી કાકા. ૬. શેકના પુત્રનો પુત્ર હોવાથી પત્ર.
૧ બાળકના પિતા પણ એક માતાએ જન્મ આપેલ હોવાથી મારા ભાઈ છે. ૨ ભાઈના પિતા હોવાથી તે મારા પણ પિતા છે. ૩ માતાના પતિ હોવાથી અને -શોકે જન્મ આપેલ હોવાથી મારો પુત્ર છે. ૪ મને એક વખત પણેલી હોવાથી મારા ભર્તાર છે. ૫ સાસૂના ભતર દેવાથી મારા સસરા છે. ૬ પિતામહી=દાદીના પતિ હોવાથી પિતામહ અથત દાદા છે.
૧ જેના ગર્ભથી આ બાળક જન્મે છે, તે મારી માતા છે, મને જન્મ આપેલ હોવાથી. ૨ પતિની માતા હોવાથી સારૂ ૩ પતિની પત્ની હોવાથી શેક. ૪ ભાઇની ભાયી હોવાથી ભોજાઈ. એ પિતાની માતા હોવાથી પિતામહી-દાદી. ૬ શેકના પુત્રની ભાર્યા હોવાથી પુત્રવધૂ.
"Aho Shrutgyanam