________________
જંબુસ્વાગી ચરિત્ર
[ ૧૩૧ ) ચંદના કહેવા લાગ્યા, “હે મહાશ! મેં જાણ્યું ન હતું, નિભાંગી મને ખમજે. અજાણ હાવાથી કેવલીની મેં મોટી આશાતના કરી. અને તેનું “મિચ્છા દુક્કડં” થાઓ.” આ પ્રમાણે નિંદન, ગર્વની ભાવના દઢ ભાવતાં ભાવતાં ચંદનાએ પણ તરત જ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આ મૃગાવતીની સ્થા પૂર્ણ થઈ. (૧૧) (૩૪)
કપ પામતી મૃગાવતી પણ કષાયને નિહ કરીને કેવળજ્ઞાન પામી, એ. પ્રમાણે જે બીજાઓ પણ તેને કબજે કરી શકે છે, તેને ગુણ કહે છે.
कि सक्का वुत्तुं जे. सगगधम्मम्मि कोइ अकसाओ ।।
जो पुण धरिज्जं धणिअं, दुव्बयणुज्जालिए स मुणी ॥ ३५ ॥ રાગ અને ઉપલક્ષણથી ઢષ એ બંનેથી યુક્ત હોય, તે સરાગ ધર્મ, અત્યારે તેવા સામ ધર્મમાં રહેલો આત્મા એવો કોઈ હોઈ શકે ખરો કે જે કષાય વગરને હોય? અથતું ન હોય. તે પણ કોઈનાં દુર્વચનરૂપી ઈધણાથી ઉદીપિત થએલા અગ્નિ સરખા ઉદયમાં આવેલા કષાયોને દબાવી દે, નિષ્ફળ બનાવે, બહાર ન કાઢે, અંદર પાર કરી રાખે, કષાનું ફળ બેસવા ન દે, યથાવસ્થિત મુક્તિમાગને જે માને, તે મુનિ કહેવાય. વિવેક સહિત હોવાથી સરાગધર્મમાં વર્તતે હેવાથી, તે યથાવસ્થિત મોક્ષનું કારણ છે. (૩૫)
શા માટે કષાયોનો નિગ્રહ કરે છે? તેવી શંકા કરીને કષાનાં નુકશાનના ફળ
कडुअकसायतरूणं, पुष्पं च फलं च दोऽवि विरसाई । पुप्फेण जाइ कुविओ, फलेण पावं समायरइ ॥ ३६ ॥ संते वि को वि उज्झइ को वि असंते अहिलसइ भोए ।
चयइ परपच्चएण वि, पभवो दठूण जह जंबु ॥ ३७॥ જેમાં તે લાલ અને મુખ ભયંકર દેખાય છે, એવા ક્રોધાર્ષિ-કષાયવૃક્ષોના અપ અને ફલ અતિ કટુક હોય છે. હજુ કડવી વી બાળીનાં ફળ પાકે ત્યારે મધુર હોય છે, પરંતુ કષાયાનાં પુષ્પ અને ફળ બંને એકાંત કડવા વાદ-પરિણામવાળાં હોય છે. ક્રોધનું પુષ્પ એ સમજવું કે ક્રોધ આવે ત્યારે અશુભ ચિંતવન થાય, ફળ એ સમજવું કે ક્રોધ થાય ત્યારે તાડન, મારણ અપશબ્દ ચારણ આદિ અનુચિત પાપ-પ્રવૃત્તિ કરાવનાર થાય છે. કષાને ઉદય એ પુરુષ અને તેના ઉદયથી પ્રવૃત્તિ કરવી, તે કષાયનાં ફલો સમજવાં. (૩૬)
માટે તે કષા અને તેનાં કારણભૂત શબ્દાદિક ભેગોને જબૂરવાની અને પ્રભવની જેમ સર્વથા ત્યાગ કરે. કેટલાક છતા ભેગોને પણ ત્યાગ કરે છે, કેટલાક
"Aho Shrutgyanam