________________
દેવતાઈ વરદાનવાળા ચિત્રકારની થા
[ ૧૧૯ ]
આ પ્રમાથે શ્રી રત્નપ્રભસૂરિએ રચેલ ઉપદેશમાળાની વિશેષવૃત્તિના પ્રથમ વિશ્રામને આગમોદ્ધારક આ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ શ્રી હેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો.
[ સ. ૨૦૨૯ અષાડ શુદિ ૧૫ રવિવાર તા. ૧૫-૭-૭૩ નવાપુરા જૈન ઉપાશ્રય, સૂરત
ખીને વિશ્રામ
આ પાપે માત્ર પલેાકમાં જ સહન કરવાં દુષ્કર છે—એમ નથી, પરંતુ આ ભવમાં એલવાં પણ ઘણાં દુષ્કર છે, તે કહે છે—
तूण वि जीवाणं, सुदुक्कराई ति पावचरियाई ।
મથવું ! ના મા સા સા, પદ્માણ્ડો ટુ ફળમો તે ॥ ૩૩ ।।
કેટલાક જીવેાનાં પાપચિરત્રા જીભથી એલવાં પશુ સજ્જન માટે અતિદુષ્કર હોય છે તે માટે જા સા સા સા ' નું' ચારપુરુષે પૂછેલ દૃષ્ટાંત છે. તે પ્રશ્નના પ્રત્યુત્તમાં આ કથા કહેલી છે, તે દ્વારા આ ગાથાને અથ સમજાશે. (૩૩)
C
સાકેતપુર નગરમાં ઈશાન દિશામાં એક ક્ષેત્રાધિપતિ દેવતા નજીક રહેનારા આરાધના કરનાર ને સહાય કરનાર સુરપ્રિય નામના યક્ષ હતા. દરેક વર્ષે તેનું ચિત્રામણુ ચિતરાવીને રાજા તેના યાત્રા-મહોત્સવ કરતા હતા. જે ચિત્રકાર ચિત્રામણુ આલેખતા હતા, તેને સુરપ્રિય યક્ષ સ’હરી લેતા હતા. કદાચ ચિત્રામણ ન કરવામાં આવે, તે નગરમાં મારી --મરકી ફેલાવતા હતા. તેથી ચિત્રકારે ઉદ્વેગ પામીને ત્યાંથી પલાયન થવા લાગ્યા. ઘણા ચિત્રકારો નાસી ગયા. તે જાણીને રાજ નગરશ્તાકાને પૂછે છે કે, · હું પૌરàાકે ! આ મરકી-ઉપદ્રવને પ્રતિકાર કેવી રીતે કરવા ?' તે કહે. ત્યારે કહ્યું કે, બધા ચિત્રકારને એક સાંકળમાં જકડી રાખેા, એટલે એક પણ નાસી શકે નિહ. જ્યારે તેની યાત્રાને સમય આળ્યે, ત્યારે તે સર્વેના નામની ચીઠ્ઠી લખીને એક ઘડાની દર નાખી, એક કુંવારી કન્યા પાસે ધડામાંથી તે નામના પુત્ર ખેં'ચાવી તે વર્ષે તે નામવાળા ચિત્રકાર પાસે તે યક્ષનું ચિત્રામણ આલેખન કરાવે એટલે તે પચત્વ પામે. જેના ઉપર અપકાર કર્યો હાય, તે અપકાર કરે તે પુરુષ ન ગણાય, પરંતુ તેની આરાધના કરનારને જે મારે તેનું નામ પણ ક્રાણુ લે ?
* દુલ્હના ઉપર જે ઉપકાર કરાય, તે બહાર વ્યય થાય; સજ્જનો તે ઉપકારને વિશ્તા નથી, જે માથાથી દૂર કરવામાં આવ્યા હોય. '
"Aho Shrutgyanam"