________________
{ ૮૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજઋતુવાદ
એકામ ચિત્તથી ધ્યાન કરુ છુ, અણુગમતા કડવા-તુરા સ્વાદવાળાં ભાજન કરું છું, શ્રી આદિ સ્નેહવાળા પદાર્થોના ત્યાગ કરું' છુ'. દ્રાક્ષ, સાકર, સીએના પણ પરિહાર કરુ છું. જો આ મારા મન્યાધિના વિનાશમાં તમારુ સામય હોય તે મેલે, તે અમે તે કરીશુ. પેાતાના આત્માને પ્રગટ કરીને તે દેવા કહેવા લાગ્યા કે, તમાશ રાગ સમયે જે અમે આવ્યા હતા, તે જ દેવા છીએ, ઇન્દ્રે આપના સત્ત્વની પ્રશંસા કરી, તેની પ્રતીતિ ન થવાથી ફ્રી અહિ આવ્યા. મૂઢ એવા અમે એ વિચાર ન કર્યાં કે, મેરુને હાથી દંતૂશળથી પ્રહાર કરવા જાય, તે દાંત ભાંગી જાય, પણ મેરુ અડાલ રહે છે. તમારા ગુણગણની પ્રશંસા કરનાર ઇન્દ્ર મહારાજ ભાગ્યશાળી અને સેકડામાં એક હશે, પરંતુ અત્યારે તમારાં દર્શનથી અમે અત્યંત કૃતાર્થ થયા છીએ. (૧૭)
હું નિર્વાણું મહાનગરીના માર્ગના નિત્ય પથિક ! તમા જય પામી. અસાર સસારરૂપ કેદખાનામાં રહી આત્મહિત સાધનારા આપ જય પામેા. ચક્રવર્તીની લી અને ઝુરતી અનેક યુવતીએના ત્યાગ કરનાર તમા જય પામે. ઈન્દ્રો, દેવસમુદાય એકઠા મળીને અસ્ખલિતપણે આપના અગણિત મહાગુણગણુની પ્રશંસા કરે, તે પણ હે સ્વામી! તમા તમારા મનમાં લગાર પશુ માટાઈ માણતા નથી, પરંતુ તમા અભિમાન-પતને તેડવા માટે વ સરખા થાય છે. આપે આમો ષષિ, વિડૌષધિ, ખેલોષિષ વગેરે લખની સમૃદ્ધિ સિદ્ધ કરેલી છે, પર ંતુ માત્ર સિદ્ધિના અર્થી એવા તમા૨ે તે ઉદયમાં આવેલા વ્યાધિને સમસાવપૂર્વક સહન કરી ક્રમના ક્ષય કર્યો, પરંતુ મળેલી લિધનો રોગ મટાડવામાં ઉપયોગ ન કરી, તેથી કરીને હું કુમાર ! તમા ચેાગીશ્વર છે., મહર્ષિં છે, તમારી તુલનામાં બીજ કાઈ ન આવી શકે. જેમ જગતમાં તમારા રૂપને બેટા મળે તેમ નથી, તેમ ક્ષતિ સમલ અને નિરુપમ વૈરાગ્યની પણ તુલના કરી શકાય તેમ નથી. તા કે મહર્ષિ ! માપ દ્વેષપૂર્વક અમા પર કૃપા કરી અમારાથી અજ્ઞાન-ચેગે જે કઈ આપના અપરાધ થયા હોય, તેની અમાને વારવાર ક્ષમા આપે.' આ પ્રમાણે સ્તુતિ કરી અતિષથી રામાંચિત ફ્રેટવાળા તે બના દેવા તેમના ચરણમાં પ્રણામ કરી પાતાના સ્થાનકે ગયા. સ્વામી સનત્યુમાર ધમ ધુરાને ધારણ કરીને સનત્કુમાર નામના દેવલાકમાં મહત્વિક વપણે
ઉત્પન્ન થયા. (૧૩૫)
ચ્યા પ્રમાણે સનકુમાર ચક્રીની કથા પૂર્ણ થઈ. આ કથાના અનુસાર ગાયાના સ્મય સમજાય તેવે છે. (૨૮)
આ શરીરની હાનિ ક્ષણવારમાં અણુપારી થાય છે, તેનું પ્રતિપાદન કરી બાકીના સત્ર જીવાની અશાશ્વત-ચ*ચલ સ્થિતિ સમજાવે છે—
जड़ ता लवस मसुरा, विमाणवासी वि परियडति सुरा । चिंतिज्र्ज्जत सेसं, संसारे सासयं कयरं ? ॥ २९ ॥
"Aho Shrutgyanam"