________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. જમણી બાજુએ ભમરી ખાત, અતિશય દેદીપ્યમાન, લ, સારી તિવાળે, શબ્દરહિત, મનહર અને ચળકતા સોના જેવું પ્રભામંડલ ધાણુ કર નારો એ હે જોઇયે. (૧) (૨)
सस्फुलिङ्गोऽल्पमूर्तिश्च , वामावर्तस्तनुप्रभः॥ वातकीटाद्यभावेऽपि , विध्यायंस्तैलवर्तिमान् ॥ ३ ॥ વિવેદીઃ સશ4, બીપો મ«િસ્થિત
पुरुषाणामनिष्टानि , प्रसाधयति निश्चितम् ॥ ४ ॥ युग्मम् ।।
અર્થ –તણખા મૂકો, નાના આકારને, ડાબી બાજુએ ભમરી ખાતો, થોડો પ્રકાશ દેનાર, પવન, પતંગિ વિગેરેનો ઉપદ્રવ નહીં છતાં અને અંદર તેલ તથા દિવેટ છતાં પણ બૂઝતો, વિખેરાઈ ગયેલી જતિને ધારણ કરનારે, અને તડતડ શબ્દ કરનારો એવો દી ઘરમાં રહેનારા મનુષ્યને નિશ્ચયથી અનિષ્ટ સૂચવે છે. (3) (૪)
रात्रौ न देवतापूजा-स्नानदानाशनानि च ॥ न वा खदिरताम्बूलं, कुर्यान्मत्रं च नो सुधीः॥५॥
અર્થ–સુજાણ મનુષ્ય રાત્રિએ દેવપૂજા, નાન, દાન, ભજન, કાથા રસ હિત તાંબૂલ અને મંત્ર (મસલત) એટલાં વાનાં ન કરવાં. (૫) ___खट्वां जीवाकुलां इस्वां, भमां कष्टां मलीमसाम् ॥
પ્રતિપાન્વિતાં વદિ-વાતાં જ સંત્યત છે હw
અર્થ-જૂ, માંકડ વિગેરે જીવથી ભરાઈ ગયેલી, ટૂંકી, ભાંગેલી, સુનારને કષ્ટ આપનારી, મલિન, પડપાયાવાળી અને બળેલા અથવા ભિલામાં વિગેરેના લાકડાની બનાવેલી ખાટ વર્જવી. ૬
शयनासनयोः काष्ठ-माचतुर्योगतः शुभम् ।।
पञ्चादिकाष्ठयोगे तु नाशः, स्वस्य कुलस्य च ॥७॥ અર્થ –સુવાની તથા બેસવાની વસ્તુ જે ચાર સુધી લાકડાના કટકાથી બનાવેલી હોય તો શુભકારી જાણવી. અને જે પાંચ અથવા તેથી વધારે લાકડાની
"Aho Shrutgyanam