________________
विवेकविलासे पश्चम उल्लासः। अर्केऽर्धास्तमिते याव-नक्षत्राणि नभस्तले ॥ वित्राणि नैव वीक्ष्यन्ते , तावत्सायं विदुर्बुधाः॥ ८॥
અર્થ—અર્ધ સૂર્ય મંડલનો અરત થયા પછી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જયાં સુધી દેખાતાં નથી, ત્યાં સુધી જ સાયંકાલનો સમય છે, એમ પંડિત પુ३५॥ ४ छे. (८)
सूर्योढस्यातिथेस्तथ्य-मातिथेयं विचक्षणैः॥ शयनस्थानपानीय-प्रमुखैः कार्यमादरात् ॥ ९॥
અર્થ –વિચક્ષણ પુરૂષોએ સૂર્યના અસ્તને અવસરે આવેલા અતિથિની પરોણાગત શય્યા, સ્થાનક, પાણું પ્રમુખ આપીને સારી પેઠે આદરથી કરવી. (૯) अह्नोऽतीते यामयुग्मे विधेयं, यामार्थेषु प्रोक्तमित्थं चतुषु ॥ अन्तश्चित्तं चिन्यमेतच सम्यक् , स्थेयःश्रेयःकाम्यया क्षुण्ण
धीभिः ॥ १० ॥ इति श्रीजिनदत्तमूरिविरचिते श्रीविवेकविलासे चतुर्थ उल्लासः ॥ ४ ॥
અર્થ ––એ રીતે સૂર્યોદયથી માંડીને બપોર સુધી બે પ્રહરનું તથા બાર પછીના રહેલા બે પ્રહરના મળી ચાર અધ પ્રહરનું કૃત્ય કર્યું. પરિપૂર્ણ કલ્યાણની જેમને ઇચ્છા હોય તે મનુષ્યએ ચિત્તની અંદર અને સારી પેઠે વિચાર २३.. (१०)
ઇતિ શ્રીવિવેકવિલાસની ગૂર્જર ભાષાને એ ઉલ્લાસ સંપૂર્ણ. (૪)
अथ पञ्चम उल्लासः। दीपः प्रदक्षिणावर्तों, निःप्रकम्पोतिभासुरः ॥ आयतो घनमूर्तिश्च , निःशब्दो रुचिरस्तथा ॥१॥ चञ्चत्काञ्चनसंकाश-प्रभामण्डलमाण्डितः॥ गृहालोकाय माङ्गल्यः, कर्तव्यो रजनीमुखे ॥२॥युग्मम्॥ અર્થ–સંધ્યા સમયે ઘરમાં પ્રકાશને અર્થે મંગલકારી દીપ કરો. તે
"Aho Shrutgyanam"