________________
શ્રી પ્રસ્તાવના..
વાચક લેાકા કાઇપણ ગ્રંથની પ્રસ્તાવના હાથમાં લે છે ત્યારે જે અનેક ખાખતા જાણુવાની ઇચ્છા રાખે છે, તેમાં આ બે બાબત મુખ્ય છે. એક ગ્રંથને વિષય અને બીજી ગ્રંથકર્તાનું નામ તથા તેનું ટૂંક વૃત્તાંત. એ ઇચ્છાને અનુસરીને અમે અહિ ચેડું વિવેચન કરિયે ખ્યુિં. આ ગ્રંથનું નામ “વિવેકવિલાસ” અને કર્તાનું નામ જિનદત્તસૂરિ” એ આ પુસ્તકના મુખપત્ર ( ડિબાચા ) ઉપરથીજ પ્રકટ જણાશે.
આ ગ્રંથમાં એના નામ પ્રમાણે ભિન્ન ભિન્ન ઘણા વિષયેાને સંગ્રહ કરવામાં આવેલે છે. માનવી આયુષ્યમાં જે જે વિષયેનું સામાન્ય જ્ઞાન જોઇયે તે વિષયેા સંક્ષેપથી કહી મજબૂતપણે ધર્મપદેશ કરવાના ગ્રંચકારને ઉદ્દેશ જણાય છે. કર્તાએ એ ગ્રંચના બાર ઉલ્લાસ (ભાગ) કયા છે. તેમાં પહેલા પાંચ ઉલ્લાસમાં દિનચર્યા (રાતદિવસમાં શી રીતે વર્તવું તે ) કહી છે. તે આ રીતે. પ્રથમ ઉલ્લાસમાં પાછલી પેણા ચાર ઘડી રાત્રિથી માંડી એક પહેાર દિવસ સુધીનું, ખીજા ઉલ્લાસમાં અઢી પહેાર દિવસ સુધીનું, ત્રીજામાં સાડાત્રણ પહાર દિવસ સુધીનું, ચાથામાં સૂર્યને અસ્ત થાય ત્યાં સુધીનું અને પાંચમામાં સાડાત્રણ પહેાર રાત્રિ સુધીનું કૃત્ય કહ્યુંછે. છઠ્ઠા ઉલ્લાસમાં ઋતુચર્યા ( ક્રમ ઋતુમાં કઈ રીતે વર્તવું તે), સાતમામાં વહેંચા ( આખા વર્ષમાં શી રીતે વર્તવું તે, આઠમામાં જન્મચર્યા (આખા મનુષ્યભવમાં શી રીતે વર્તવું તે), નવમામાં પાપનાં અને દશમામાં પુણ્યનાં કારણુ કહ્યાં છે. અગ્યારમામાં અધ્યાત્મવિચાર તથા ધ્યાનનું સ્વરૂપ અને ખારમા ઉલ્લાસમાં ભરણુ સમયનાં કર્તવ્ય તથા પરલેાક સાધન કહ્યું છે. મુખ્ય વિષયના પેઢામાં બીજા ૠણુા વિષય આવેલા છે, તેમાંના મુખ્ય વિષય અનુામણિકા જોવાથી ધ્યાનમાં આવશે.
હવે વાચકને આ ગ્રંથકારની સાથે ચેડી ઓળખાણ કરાવવી જોઇયે. ગ્રંથકારનું નામ જિનદત્તસૂરિ એમ ઉપર કહેવામાં આવ્યુંજ છે. જિનદત્તસૂરિ વાયડ ગુચ્છના હતા; તેમના ગુરૂનું નામ “ જીવદેવ' હતું; જાખાલિપુરને રાજા ઉદયસિદ્ધ, તેને મંત્રી દેવપાલ અને તેને માનેàા પુત્ર ધનપાલ એને રાજી કરવાને અર્થે આ ગ્રંથ રચવામાં આવ્યા.' એટલી હકિકત આ ગ્રંથને છેડે લખાયેલી પ્રશસ્તિ ઉપરથી પ્રકટ જણુાય છે. તેમજ ગ્રંથમાં આવેલા વિષય ઉપરથી પણ ગ્રંથકારના કેટલાક ગુણાની પિછાણુ થાયછે. તેનું સવિસ્તર વિવેચન લખિયે તે એક મેરે નિબંધ થશે. માટે એક એસ્થલ તરજ વાયકાનુ ધ્યાન ખેચિયે છિયે “મુગ્ધાનાં વષતે ક્ષેત્ર-પાત્રાધૈર્યવવારિધિઃ ॥
a
શ્રીમતામાં જ્ઞાનાથે--યાત્રિ તૈમ્પ્રેશમી ’ (sઠ્ઠા॰ ૧ | ૨) “ના થયા પૂર્ષ, મહુવળોનુ ધ્યેષુ |
તથા ધર્મસ્ય વૈવિયં તમે% દં પુનઃ ॥” (૩૦ ૧૨ મો૦ ૭૨)
વધે, અને પડિત લેાકાના સાંસાર
-: ભાળા લેકીને! સસાર ખેતર, પાત્ર વિગેરેથી અધ્યાત્મજ્ઞાન વિનાના શાસ્ત્રાના સમુદાયથી વધે છે. ''
૨ઃ—જો પણ ગાયા જુદા જુદા રંગની હોય તે પણ તે સર્વેનું દૂધ જેમ એક રંગનુ ં હાય છૅ, તેમ ધર્મપણ ઉપરથી જીંદાજ દેખાય છે, પણ તેમની અંદર તત્ત્વ તેા એક્જ પ્રકારનું છે.
"Aho Shrutgyanam"