________________
વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ.
अभ्यासी वाहने शास्त्रे, शस्त्रे च विजयी रणे ॥ स्वामिभक्तो जितायासः, सेव्यः सेनापतिः श्रिये ॥ ८५ ॥ અર્થ:વાહન, શસ્ર અને શાસ્ત્ર એ ત્રણેના અભ્યાસ કરી રહેલા, સગ્રામમાં વિજય મેળવનારા, સ્વામી ઉપર ભક્તિ રાખનારાઅને ગમે તેટલા શ્રમ થાય તાએ કાયર ન થનારા એવા સેનાપતિ રાજાએ પેાતાની ઋદ્ધિને અર્થે કરવા. (૮૫) अवश्चकः स्थिरः प्राज्ञः प्रियवाग्विक्रमी शुचिः ॥
"
બહુવ્ય સોધનો મત્ત્વ, સેવાઃ સદ્વિષ્ટિતે ॥ ૬ ॥
૫૭
અર્થ:—વેંચના ન કરનારા, સ્વભાવને ઠરેલા, બુદ્ધિશાલી, મધુર વચન બેાલનારા, પરાક્રમી, પવિત્ર, નિલાભી, ઉદ્યમવંત અને સ્વામી ઉપર ભક્તિ કરનારેશ એવે સેવક (ચાકર) ઉત્તમ પુરૂષાને માન્ય છે. (૮૬ )
सेवकः सुगुणो नम्रः, स्वाम्याहूतो विशेत्सदा ॥ स्वमार्गेणोचिते स्थाने, गत्वा चासीत संवृतः ॥ ८७ ॥ અર્થ:---ગુણવંત સેવક સ્વામી પેાતાને બેાલાવે ત્યારે વિનયથી પેાતાને ઉચિત એવે માર્ગે સ્વામી પાસે જઇ ઉચિત સ્થાનકે અંગાપાંગ ઢાંકીને બેસવું. (૮૭) आसीनः स्वामिनः पार्श्वे तन्मुखेक्षी कृताञ्जलिः ॥ સ્વમાવે ચાહ્ય વિજ્ઞાય, લઃ જાળિ સાપયેત્ ॥ ૮૮ ॥ અર્ચઃ—વામીની પાસે ઉચિત સ્થાને બેઠા સેવક હાથ જોડી સ્વામીના મુખ તરફ જીવે, અને તેના સ્વભાવ જાણી દક્ષતાથી કાર્ય સાધે, (૮૮) नात्यासन्नो न दूरस्थो, न समोच्चासनस्थितः ॥
"
ન પુસ્થો ન ાસ્ય-સ્તિક્ષેત્ત સાત્તિ કમોઃ ॥ ૮૬।। અર્થઃસેવક સ્વામી પાસે તેનાથી બહુ દૂર, બહુ નજીક, સરખા અથવા ઉંચા આસન ઉપર, તેના મુખ આગળ અથવા પાછળ પણ ન બેસવું. (૮૯) आसने स्यात्प्रभोर्बाधा, दूरस्थेऽप्यप्रगल्भता ॥ पुरः स्थितेऽन्यकोपोऽपि तस्मिन्पश्चाददर्शनम् ॥ ९० ॥ અર્થઃસેવક સ્વામી પાસે બહુ નજીક બેસે તેા સ્વામીને હરકત થાય, બહુ
"Aho Shrutgyanam"